SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ नहिषभुमिनी 3था (पगाम०...सूत्र) * १८ इय बहुविहप्पयारं नवि तिण्णो जाहे खोहेउं ॥२०॥ ताहे अभित्थुणंतो सुरो गओ आगओ य इयरो उ। आलोएइ गुरूहि य धन्नोत्ति तओ अणुसट्ठो ॥२१॥ जह तेणं नवि पेल्लिय एसण इय एसणाइ जइयव्वं । अहवावि इमं अण्णं आहरणं दिट्ठिवादीयं ॥२२॥ जह केइ पंच संजय तण्हछुहकिलंत सुमहमद्धाणं । उत्तिणा वेयालि य पत्ता गामं च ते एगं ॥२३॥ मग्गंति पाणं ते लोगो य तहिं अणेसणं कुणई । न गहिय न लद्धमियरं कालगया तिसाभिभया य ॥२४॥ चउत्थीए उदाहरणं- 5 आयरिएण साहू भणिओ-गामं वच्चामो, उग्गाहिए संते केणइ कारणेण ठिया, एक्को एत्ताहे पडिलेहियाणित्ति काउं ठवेउमारद्धो, साहूहिं चोइओ भणइ-किमित्थ सप्पो अच्छइ ?, सन्निहियाए देवयाए सप्पो विउव्विओ, एस. जहण्णओऽसमिओ, अण्णो तेणेव विहिणा पडिलेहित्ता ठवेइ, આ પ્રમાણે તે દેવ ઘણા પ્રકારે પણ જ્યારે મુનિને ક્ષોભિત કરવા સમર્થ બનતો નથી. ત્યારે તે દેવ મુનિની પ્રશંસા કરીને ગયો. બીજી બાજુ નંદિષણમુનિ પોતાના ઉપાશ્રયમાં આવ્યો. આવીને 10 ગુરુ પાસે જે બન્યું તે બધું યથાવસ્થિત કથન કર્યું. ત્યારે ગુરુએ “તું ધન્ય છે એ પ્રમાણે પ્રશંસા કરી. અહીં જેમ નંદિષણમુનિએ ગવેષણાનો ભંગ ન કર્યો (અર્થાત્ ગ્લાન માટે પાણીની ગવેષણા કરવા ગયાં ત્યારે દોષિત પાણી વહોર્યું નહીં.) તે રીતે એષણાસમિતિમાં યત્ન કરવા યોગ્ય છે. અથવા દૃષ્ટિવાદમાં જણાવેલ એક બીજું ઉદાહરણ એષણાસમિતિ ઉપર જાણવું – કોઈ પાંચ સાધુઓ તૃષા અને સુધાથી પીડાયેલા છતાં મોટા વિહારને પૂરો કરીને અકાલે એક ગામમાં પહોંચ્યા. 15 પાણીની તેઓ ગવેષણા કરે છે, પરંતુ ત્યાં લોકો અનેષણાને કરે છે. (= કોઈને કોઈ દોષ લગાડે છે.) તેથી દોષથી દુષિત એવા પાણીને તૃષા હોવા છતાં ગ્રહણ કરતા નથી. બીજી બાજું કોઈ શુદ્ધ = નિર્દોષ પાણી મળતું નથી. તેથી તૃષાથી પીડાયેલા તેઓ કાળ પામ્યા. આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિને વિશે ઉદાહરણ : આચાર્ય સાધુને કહ્યું – આવતી કાલે સવારે આપણે અન્ય ગામમાં જવાનું છે.” બીજા દિવસે સવારે જવાનું હોવાથી સાધુઓ બધા 20 આ ઉપકરણો સાથે લઈ તૈયાર થયા. એવામાં કોઈક કારણે જવાનું મુલતવી રહ્યું. તેથી તે સાધુ “હમણાં જ પ્રતિલેખન કર્યા છે” એમ વિચારીને પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા વિના જ ઉપકરણો નીચે મૂકવા લાગ્યો. સાધુઓએ આવું ન કરવા પ્રેરણા કરતા તેણે કહ્યું – “શું અહીં સાપ છે?” નજીકમાં રહેલ દેવતોએ સાપ વિદુર્યો. આ જઘન્ય અસમિત જાણવો. બીજો એક સાધુ તે જ પ્રમાણે પડિલેહણ, १७. ? । इति बहुविधप्रकारैर्नैव शक्तो यदा क्षोभयितुम् ॥२०॥ तदाऽभिष्टुवन् सुरो गत आगतश्चेतरस्तु । 25 आलोचयति गुरुभिश्च धन्य इति ततोऽनुशिष्टः ॥२१॥ यथा तेन नैवोल्लङ्घितैषणैवमेषणायां यतितव्यं । अथवापीदमन्यदाहारणं दृष्टिवादिकम् ॥२२॥ यथा केचित्पञ्च संयतास्तृष्णाक्षुधाभ्यां क्लिश्यन्तो सुमहान्तमध्वानम् । उत्तीर्णा विकाले च प्राप्ता ग्रामं च ते एकम् ॥२३॥ मार्गयन्ति पानकं ते लोकश्च तत्रानेषणां करोति । न गृहीतं न लब्धमितरत् कालगतास्तृषाभिभूताश्च ॥२४॥ चतुर्थ्यामुदाहरणं-आचार्येण साधुणितः - ग्रामं व्रजामः उद्ग्राहिते सति केनचित्कारणेन स्थिताः, एकोऽधुना प्रतिलिखितानीतिकृत्वा 30 स्थापयितुमारब्धः, साधुभिर्नोदितो भणति-किमत्र सर्पस्तिष्ठति ?, सन्निहितया देवतया सर्पो विकुर्वितः, एष जघन्योऽसमितः, अन्यस्तेनैव विधिना प्रतिलिख्य स्थापयति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy