________________
૩૧૬ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग - ६)
पैंगंमि हत्थिमि विलग्गा, जाव पेच्छइ छत्ताइछत्तं सुरसमूहं च ओवयंतं, भरहस्स वत्थाभरणाि ओमिलायताणि दिट्ठाणि, ताहे भरहो भाइ-दिट्ठा पुत्तविभूई ? कओ मम एरिसत्ति, सातोसेण चिंतिउमारद्धा, अपुव्वकरणमणुपविट्ठा, जातीसरणं नत्थि, जेण वणस्सइकाहिंतो उवद्वित्ता, तत्थेव हविरगयाए केवलनाणं उप्पण्णं, सिद्धा, इमीए ओसप्पिणीए पढमसिद्धो मरुदेवा । 5 एवमाराधनां प्रति योगः कर्तव्य इति ३२|
10
·
15
तेत्तीसाए आसायणाहिं ( सूत्र )
त्रयस्त्रिंशद्भिराशातनाभिः, क्रिया पूर्ववत्, आयः सम्यग्दर्शनाद्यवाप्तिलक्षणः तस्य शातनाःखण्डना आशातनाः, तदुपदर्शनायाह सङ्ग्रहणिकारः
पुरओ पक्खान्ने गंता चिट्ठणनिसीयणायमणे । आलोयणअपडिसुणणे पुव्वालवणे य आलो ॥ १ ॥ तह उवदंसनिमंतण खद्धाईयण तह अपडिसुणणे । खद्धंति य तत्थ गए किं तुम तत्जात णो सुमणो ॥ २ ॥ णो सरसि कहं छेत्ता परिसं भित्ता अणुडियाए कहे । संथारपायघट्टण चिटुच्चसमासणे यावि ॥३॥
-
-
એક હાથી ઉપર તેઓ બેઠા. (સમવસરણ પાસે આવે છે અને ત્યાં) છત્રાતિછત્રને અને સમવસરણમાં ઉતરતાં એવા દેવસમૂહને જુએ છે.એની સામે ભરતના વસ્ત્રો, આભૂષણો નિસ્તેજ જુએ છે. ત્યારે ભરત માતાને કહે છે – “જોઈ તે તમારા પુત્રની ઋદ્ધિ ? આવી ઋદ્ધિ મારી પાસે ક્યાં છે.” મરુદેવા પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા. અપૂર્વકરણમાં પ્રવેશી. એમને જાતિસ્મરણજ્ઞાન થયું નહીં કારણ કે તેઓ વનસ્પતિકાયમાંથી આવ્યા હતા. હાથી ઉપર રહેલા એવા 20 જ મરુદેવાને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. સિદ્ધ થયા. આ અવસર્પિણીમાં તેઓ પ્રથમ સિદ્ધ થયા. આ પ્રમાણે આરાધના દ્વારા યોગોનો સંગ્રહ કરવા યોગ્ય છે. ૧૩૨૧ – પશ્ચા॥
સૂત્રાર્થ : તેત્રીસ આશાતનાઓના કારણે (જે અતિચાર સેવાયો છે તેનું મિચ્છા મિ દુક્કડં.) * તેત્રીસ આશાતના
ટીકાર્થ : તેત્રીસ આશાતનાઓના કારણે જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. 25 खाय खेटले सम्यग्दर्शन विगेरेनी प्राप्ति तेनी के शातना खेटले हे खंडना (= नाश) ते खाशातना.
તે તેત્રીસ આશાતાનાઓને દેખાડવા માટે સંગ્રહણિકાર કહે છે
ગાથાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
८३. एकस्मिन् हस्तिनि विलग्ना, यावत् प्रेक्षते छत्रातिच्छत्रं सुरसमूहं चावपतन्तं, भरतस्य वस्त्राभरणान्यवम्लायमानानि दृष्टानि, तदा भरतो भणति - दृष्टा पुत्रविभूतिः कुतो ममेदृशी ? इति सा तोषेण. 30 चिन्तयितुमारब्धा, अपूर्वकरणमनुप्रविष्टा, जातिस्मृतिर्नास्ति येन वनस्पतिकायिकादुद्वृत्ता, तत्रैव वरहस्तिस्कन्धगतायाः केवलज्ञानमुत्पन्नं, सिद्धा, अस्यामवसर्पिण्यां प्रथमः सिद्धो मरुदेव ।