________________
પ્રાયશ્ચિત્તકરણ–ધનગુપ્તઆચાર્ય (નિ. ૧૩૨૧) ૨ ૩૧૫ छेउमत्थावि होतगा जहा एत्तिएण सुज्झइ वा नवात्ति, इंगिएण जाणइ, जो य ताण मूले वहइ सो सुहेण णित्थरइ तं चाइयारं सोधेति अब्भहियं च निज्जरं पावेइ, तहा कायव्वं, एवं दाणे य करणे य जोगा संगहिया भवंति, पायच्छित्तकरणेत्ति गयं ३१ । इयाणिं आराहणा य मारणंतित्ति, आराहणाए मरणकाले योगाः सङ्गृह्यन्ते, तत्रोदाहरणं प्रति गाथापश्चार्धमाह
आराहणाए मरुदेवा ओसप्पिणीए पढम सिद्धो ॥१३२१॥ 5 .. अस्य व्याख्यानं - विणीयाए णयरीए भरहो राया, उसहसामिणो समोसरणं, प्राकारादि:सर्वः समवसरणवर्णकोऽभिधातव्यो यथा कल्पे,-सा मरुदेवा भरहं विभूसियं दबण भणइ-तुज्झ पिया एरिसिं विभूतिं चइत्ता एगो समणो हिंडइ, भरहो भणइ-कत्तो मम तारिसा विभूई जारिसा तातस्स ?, जइ न पत्तियसि तो एहि पेच्छामो, भरहो निग्गओ सव्वबलेण, मरुदेवावि निग्गया, જાણતા હતા કે આટલા પ્રાયશ્ચિત્તથી આ જીવની શુદ્ધિ થશે કે નહીં. તેઓ ઇંગિત આકારથી 10 (સામેવાળાના ભાવો) જાણે છે. જે તેમની પાસે રહીને પ્રાયશ્ચિત્ત વહન કરે છે તે સુખેથી વિસ્તાર પામે છે અને તે અતિચારની શુદ્ધિ કરે છે. તથા ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે છે. આ રીતે અન્ય સાધુઓએ પણ કરવું જોઈએ. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તના દાનથી અને કરણથી યોગો સંગૃહીત થાય छ. 'प्रायश्चित्त.४२५।' द्वार पू[ थयु. ॥१३२१ - पूर्वाध ॥
सवत : 'भ२५ आराधन।' द्वार ०४९॥छे. भ२५151ो ।२।। ४२वाथी 15 મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપારો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણ માટે ગાથાનું પાછલું અડધિયું
ગાથાર્થ: (૧૩૨૧ – પશ્ચાઈ) અવસર્પિણીમાં મરુદેવામાતા આરાધનાથી પ્રથમ સિદ્ધ થયા
. (३२) 'भ२५ माराधन।' ५२ भट्टेवामात ®
ટીકાર્થ વિનીતાનગરીમાં ભરત રાજા હતો. ઋષભસ્વામીનું સમવસરણ મંડાયું. બૃહત્કલ્પમાં 20 કહ્યા પ્રમાણે પ્રથમ ગઢ વિગેરે સમવસરણનું વર્ણન જાણવું. તે મરુદેવા ભરતને વિભૂષિત જોઈને કહે છે કે – “તારા પિતા આવા પ્રકારની ઋદ્ધિને છોડીને એકલા સાધુ થઈને વિચરે છે.” ભરત કહે છે – “મારે વળી તેવા પ્રકારની ઋદ્ધિ ક્યાં, જેવા પ્રકારની પિતાને છે? જો તમને વિશ્વાસ ન બેસતો હોય તો ચલો આપણે જોઈએ.” સર્વ સૈન્ય સાથે ભરત વંદનાર્થે નીકળ્યો. મરુદેવા પણ તેમની સાથે નીકળ્યા.
25 ८२. छद्मस्था अपि सन्तो यथेयता शुध्यति वा नवेति, इङ्गितेन जानाति, यश्च तेषां मूले वहति स सुखेन निस्तरति तं चातिचारं शोधते अभ्यधिकां च प्राप्नोति निर्जरां, तथा कर्त्तव्यं, एवं दाने करणे च योगाः संगृहीता भवन्ति, प्रायश्चित्तकरणमिति गतं । इदानीमाराधना च मारणान्तिकीति, आराधनया मरणकाले योगाः संगृह्यन्ते, विनीतायां नगर्यां भरतो राजा, ऋषभस्वामिनः समवसरणं, सा मरुदेवी भरतं विभूषितं दृष्ट्वा भणति-तव पितेदृशीं विभूतिं त्यक्त्वैकः श्रमणो हिण्डते, भरतो भणति-कुतो मम तादृशी 30 विभूतिर्यादृशी तातस्य ?, यदि न प्रत्येषि तदेहि प्रेक्षावहे, भरतो निर्गत: सर्वबलेन, मरुदेव्यपि निर्गता,