SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) इमीए वक्खाणं-चंपाए जिणदेवो नाम सावगो सत्थवाहो उग्घोसेत्ता अहिछत्तं वच्चइ, सो सत्थो पुलिंदएहिं विलोलिओ, सो सावगो नासंतो अडविं पविठ्ठो जाव पुरओ से अग्गिभयं मग्गओ वग्घभयं दुहओ पवायं, सो भीओ, असरणं णाऊण सयमेव भावलिंगं पडिवज्जित्ता कयसामाइओ पडिमं ठिओ, सावएहिं खइओ, सिद्धो, एवं संगपरिण्णाए जोगा संगहिया भवंति 5 ३० । संगाणं च परिणत्ति गयं, इयाणिं पायच्छित्तकरणन्ति, जहा विहीए देंतस्स, विही नाम जहा सुत्ते भणियं जो जेत्तिएण सुज्जइ तं सुटु उव उंजिउं देंतेण जोगा संगहिया भवंति दोहवि करेंतदेंतयाणं, तत्थोदाहरणं प्रति गाथापूर्वार्धमाह ___ पायच्छित्तपरूवण आहरणं तत्थ होइ धणगुत्ता। इमस्स वक्खाणं-एगत्थ णयरे धणगुत्ता आयारिया, ते किर पायच्छित्तं जाणंति दाउं ટીકાર્થ : ચંપાનગરીમાં શ્રાવક એવો જિનદેવનામનો સાર્થવાહ જાહેરાત કરીને અહિછત્રાનગરી તરફ જાય છે. તે સાર્થને જંગલના ચોરોએ લૂટ્યો. તે શ્રાવક ભાગી છૂટતાં જંગલમાં પ્રવેશ્યો. (તેવામાં વાઘ તેની પાછળ પડ્યો.) આગળ અગ્નિનો ભય, પાછળ વાઘનો ભય અને આજુબાજુ મોટી ખાઈ હતી. તે ડરી ગયો. પોતાને હવે કોઈ શરણ નથી એમ જાણીને જાતે જ ભાવલિંગને સ્વીકારીને સામાયિક કરીને કાયોત્સર્ગમાં ઊભો રહી ગયો. હિંસક પશુઓએ તેને ખાઈ લીધો. 15 ते सिद्ध थयो. ॥ अमा. संगोनो त्या ४२वाथी योगो संगृहीत. थाय छे. 'संगानी परिश' द्वार. પૂર્ણ થયું. ૧૩૨ll અવતરણિકા : હવે પ્રાયશ્ચિત્તકરણ' દ્વારા જણાવે છે. યથાવિધિથી પ્રાધ્યશ્ચિત્ત આપનારને (અને યથાવિધિથી લેનારને યોગો સંગૃહીત થાય છે.) વિધિ એટલે સૂત્રમાં કહ્યું તે પ્રમાણે. જે જેટલા પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે, તેને તેટલું પ્રાયશ્ચિત્ત બરાબર ઉપયોગ રાખીને આપતા ગુરુને 20 योग = मन-वयन-याना प्रशस्त व्यापारी संगृहीत थाय छे. प्रायश्चित्त हेता भने ४२ता नेना યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણ માટે ગાથાનો પૂર્વાર્ધ કહે છે ?' Auथार्थ : (१३२१ – पू५ि) प्रायश्चित्तनी प्र३५५मा पनगुप्त 603२५. # (૩૧) “પ્રાયશ્ચિત્તકરણ” ઉપર ધનગુપ્તઆચાર્યનું દષ્ટાન્ત & ટીકાર્થ એક નગરમાં ધનગુપ્ત આચાર્ય હતા. તેઓ છદ્મસ્થ હોવા છતાં પ્રાયશ્ચિત્તને આપવું 25 ८१. अस्या व्याख्यानं-चम्पायां जिनदेवो नाम श्रावकः सार्थवाह उद्घोष्याहिच्छत्रां व्रजति, स सार्थः पुलिन्द्रैविलोलितः, स श्रावको नश्यन् अटवीं प्रविष्टो यावत् पुरतस्तस्याग्निभयं पृष्ठतो व्याघ्रभयं द्विधातः प्रपातं, स भीतः, अशरणं ज्ञात्वा स्वयमेव भावलिङ्गं प्रतिपद्य कृतसामायिकः प्रतिमां स्थितः, श्वापदैः खादितः, सिद्धः, एवं सङ्गपरिज्ञया योगाः संगृहीता भवन्ति । सङ्गानां च परिज्ञेति गतं । इदानीं प्रायश्चित्तकरणमिति यथाविधि ददतः, विधिर्नाम यथा सूत्रे भणितं यो यावता शुध्यति तं सुष्ठु उपयुज्य 30 ददता योगाः संगृहीता भवन्ति द्वयोरपि कुर्वद्ददतोः, तत्रोदाहरणं । अस्य व्याख्यानं एकत्र नगरे धनगुप्ता आचार्याः, ते किल प्रायश्चित्तं जानन्ति दातुं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy