SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ४२६नी था (मा. २०८-८) 3 3०१ सो य किर गोउलप्पिओ, तस्स अणेगाणि गोउलाणि, अण्णया सरयकाले एगं गोवच्छगं घोरगत्तं सेयं पेच्छइ, भणइ-एयस्स मायरं मा दुहेज्जाह, जया वडिओ होइ तया अन्नाणं गावीणं दुद्धं पाएज्जह, तो गोवा पडिसुणेतिं सो उच्चत्तविसाणो खंधवसहो जाओ, राया पेच्छइ, सो जुद्धिक्कओ कओ, पुणो कालेण आगओ पेच्छड महाकायं वसहं पड्डएहिं परिघडिज्जंतं, गोवे पुच्छड्-कहिं सो वसहोत्ति ?, तेहिं दाविओ, पेच्छंतो तओ विसण्णो चिंतेंतो संबुद्धो, तथा चाह 5 भाष्यकारः - सेयं सुजायं सुविभत्तसिंगं, जो पासिया वसभं गोट्ठमझे। रिद्धि अरुद्धिं समुपेहिया णं, कलिंगरायावि समिक्ख धम्मं ॥२१०॥ (भा०) गोठेंगणस्स मज्झे ढेक्कियसद्देण जस्स भज्जंति । दित्ताव दरियवसहा सुतिक्खसिंगा सरीरेण ॥२११॥ (भा०) पोराणयगयदप्पो गलंतनयणो चलंतवसभोट्ठो। सो चेव इमो वसहो पड्डयपरिघट्टणं सहइ ॥२१२॥ (भा०) મોટા રાજ્યવાળો) થયો. તેણે ગોકુળો પ્રિય હતા. તેના રાજ્યમાં અનેક ગોકુળો હતા. એકવાર શરદઋતુના કાળમાં કરકંડુરાજા ગાયના હૃષ્ટ–પુષ્ટશરીરવાળા સફેદ વાછરડાંને જુએ છે. તે गोवाणीयासोने ४ छ - " वा७२iनी भाताने तारे होडवी नही. यारे ते भोटो थाय 15 ત્યારે તે વાછરડાંને બીજી ગાયોનું દૂધ પાવવું. (અર્થાત્ અત્યારે તે માતાનું દૂધ સારી રીતે પી શકે તે માટે તેની માતાને દોહવી નહીં અને જયારે હજુ મોટો થાય ત્યારે જેમ જેમ વધારે દૂધની આવશ્યકતા પડતી જાય તેમ તેમ બીજી–ત્રીજી ગાયોનું દૂધ પણ તેને પીવડાવવું જેથી તે મજબુત શરીરવાળો થાય.) ગોવાળો રાજાની વાત સ્વીકારે છે. તે વાછરડું પણ ઊંચા શિંગડાવાળો અને મોટા સ્કંધવાળો 20 બળદ થયો. રાજા તેને જુએ છે. તે બળદ યુદ્ધ માટે રાખવામાં આવ્યો. કેટલાક કાળ પછી પાછો આવેલો રાજા તે જ મહાકાય બળદને સામાન્ય એવા પાડાઓવડે હેરાન કરતો જુએ છે. ત્યારે ગોપાલોને પૂછે છે કે – “તે બળદ ક્યાં છે?” ગોપાલોએ બળદને દેખાડ્યો. પાડાઓથી હેરાન કરાતા તે બળદને જોતો રાજા ખેદ પામ્યો (કે આવા હૃષ્ટ–પુષ્ટ બળવાન બળદને પણ ઘરડો થયા બાદ સામાન્ય પાડાઓ હેરાન કરે છે. આ બળ વિગેરે બધું નાશવંત છે વિગેરે) વિચારતો તે રાજા 25 प्रतियो५ पाभ्यो. ॥मा०-२०८-२०८॥ ॥ ४ वातने भाष्य.२ ४९॥छ , ગાથાર્થ: ત્રણે ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવા. ६८. स च किल गोकुलप्रियः, तस्यानेकानि गोकुलानि, अन्यदा शरत्काले एकं गोवत्सकं घोरगात्रं श्वेतं प्रेक्षते, भणति-एतस्य मातरं मा दोग्ध, यदा वर्धितो भवेत् तदाऽन्यासां गवां दुग्धं पाययेत, ततो गोपाः प्रतिशृण्वन्ति, स उच्चतमविषाणः स्कन्धवृषभो जातः, राजा प्रेक्षते, स युद्धीयः कृतः, पुनः प्रेक्षते महाकायं 30 वृषभं महिषीवत्सैः परिघट्यमानं, गोपान् पृच्छति-क्व स वृषभ इति, तैर्दर्शितः, प्रेक्षमाणस्ततो विषण्णश्चिन्तयन् संबुद्धः । * समत्थाइ प्र० ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy