________________
૩૦૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
गाथात्रयस्य व्याख्या-श्वेतं-शुक्लं सुजातं-गर्भदोषविकलं सुविभक्तशृङ्ग-विभागस्थसमशृङ्ग यो राजा दृष्ट्वा-अभिसमीक्ष्य वृषभं-प्रतीतं गोष्ठमध्ये-गोकुलान्तः पुनश्च तेनैवानुमानेन ऋद्धि-समृद्धि सम्पदं विभूतिमित्यर्थः, तद्विपरीतां चाऋद्धि संप्रेक्ष्य-असारतयाऽऽलोच्य कलिङ्गा
जनपदास्तेषु राजा कलिङ्गराजः, असावपि 'समीक्ष्य धर्म'-पर्यालोच्य धर्मं सम्बुद्ध इति वाक्यशेषः । 5 ( દિનાન્ ? – “ોટ્ટસ મોત્તિ મોઝા-ચાન્ત:, ‘વિયસ નસ્લ મન્નતિ'
ढेक्कितशब्देन यस्य भग्नवन्तः, के ? दीप्ता अपि-रोषणा अपीत्यर्थः, दर्पित-वृषभाः-बलोन्मत्तबलीवर्दा इत्यर्थः, सुतीक्ष्णशृङ्गाः समर्था अपि शारीरेण बलेन । पौराणः गतदर्पः गलन्नयनः चलवृषभोष्ठः, स एवायं वृषभोऽधुना पड्डगपरिघट्टणं सहइ, धिगसारः संसार इति, सर्वप्राणभृतां
चैवेयं वार्तेति तस्मादलमनेनेति, एवं सम्बुद्धो, जातीसरणं, निग्गओ, विहरइ। इओ पंचालेसु 10 जणवएसु कंपिल्ले णयरे दुम्मुहो राया, सोवि इंदकेउं पासइ लोएण महिज्जंतं अणेयकुडभी
सहस्सपडिमंडियाभिरामं, पुणोवि विलुप्पंतं पडियं च अमेज्झमुत्ताणमुवरिं, सोवि संबुद्धो, તથાડડ માર્ગાર: –
ટીકાર્થ: ત્રણે ગાથાઓની વ્યાખ્યા : શ્વેત એટલે કે સફેદ, સુજાત એટલે કે ગર્ભના દોષથી રહિત (અર્થાત્ અહીન અંગોપાંગવાળા) સુવિભક્તશૃંગ એટલે કે (પરસ્પર ભેગા ન થવારૂપ) 15 વિભાગથી રહેલા એક સરખા શિંગડાવાળા, ગોકુળમાં રહેલા એવા વૃષભને જોઈને જે કલિંગદેશોના
રાજા કરકંડુ ફરી તે જ અનુમાનવડે (અર્થાત્ તે વૃષભના જ દૃષ્ટાન્તથી વૃષભની) ઋદ્ધિ એટલે કે સમૃદ્ધિ, સંપત્તિ, વિભૂતિ (આ બધા સમાનાર્થી શબ્દો જાણવા.) અને અઋદ્ધિને વિચારીને અર્થાત અસારરૂપે ચિંતવીને ધર્મને વિચારીને બોધ પામ્યો. (ટૂંકમાં પૂર્વે બળદની ઋદ્ધિ=બળવત્તા વિગેરે
જોઈ અને ઘરડો થતાં અદ્ધિ-પરવશતા વિગેરે જોઈ કરકંડ ધર્મને પામ્યો.) ||ભા.-૨૧૦માં 20 શું વિચારતો તે રાજા ધર્મને પામ્યો ? – ગોકુળના આંગણામાં જેના ઢેક્કિતશબ્દથી (બળદ
જેવા પ્રકારનો અવાજ કરે તેવા અવાજમાત્રથી) ભાગી જતા હતા. કોણ ભાગી જતા હતા ? - ક્રોધી, સુતીક્ષ્ણશિંગડાવાળા, શારીરિક બળથી સમર્થ, અને બળથી ઉન્મત્ત થયેલા એવા બળદો પણ (જેના શબ્દથી) ભાગી જતા હતા, તે ઘરડો થયેલો, બળના અહંકાર વિનાનો, ઉંડી ઉતરી
ગયેલી આંખોવાળો, (લબડતા અને માટે જ) ચંચળ હોઠોવાળો તે જ આ બળદ હવે પાડાઓના 25 મારને સહન કરે છે. ધિક્ આ સંસાર ખરેખર અસાર છે. સર્વ જીવોની કથા આવા પ્રકારની
જ છે. તેથી આવા સંસારથી સર્યું. આ પ્રમાણે રાજા બોધ પામ્યો. જાતિસ્મરણજ્ઞાન થયું. (સંસારમાંથી) તે નીકળ્યો. (દીક્ષા લઈ તે) વિચરે છે. ભા.-૨૧૧–૧રા
બીજી બાજુ પંચાલ દેશના કાંડિલ્યનગરમાં દુર્મુખ રાજા છે. તે પણ જુદા જુદા અનેક પ્રકારની હજારો નાની ધજાઓથી શોભિત અને માટે જ મનોહર, લોકોવડે પૂજાતા એવા ઇન્દ્રધ્વજને જુએ 30 ૬૨. પર્વ સંવૃદ્ધ, નાતે અરજી, નિતઃ વિહરતિ ાત પાશ્ચાત્તેપુ નાનપણુ વામ્પીત્યે નારે કુલ્લો રાના,
सोऽपि इन्द्रकेतुं पश्यति लोकेन मह्यमानं अनेकलघुपताकासहस्रपरिमण्डिताभिरामं, पुनरपि विलुप्यमानं, पतितं चामेध्यमूत्राणामुपरि, सोऽपि संबुद्धः,