SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિધિ–ગુગ્ગલભગવાનની કથા (નિ. ૧૩૦૫) ૨૮૫ वो सीसं वा आणेइ तस्स सयसहस्सगं वित्तं देति, ताहे तेण नहवाहणमणूसा दिवे २ मारंति, सालवाहणमणुस्सावि केवि मारित्ता आणेति, सो तेसिं न किंचि देइ, सो खीणजणो पडिजाइ, नासित्ता पुणोवि बितियवरिसे एइ, तत्थवि तहेव नासइ, एवं कालो वच्चइ, अण्णया अमच्चो भणइ-ममं अवराहेत्ता निव्विसयं आणवेह माणुसगाणि य बंधाहि, तेण तहेव कयं, सोवि निग्गंतूण गुग्गुलभारं गहाय भरुयच्छमागओ, एगत्थ देवउले अच्छइ, सामंतरज्जेसु फुटुं- 5 सालवाहणेणं अमच्चो निच्छूढो, भरुयच्छे य न णाओ, केणति पुच्छिओ-कोऽसित्ति, भणइगुग्गुलभगवं नाम अहंति, जेहिं णाओ ताण कहेइ जेण विहाणेण निच्छूढो अथालहुसगेणंति, पच्छा नहवाहणेण सुयं, मणुस्सा विसज्जिया नेच्छइ कुमारामच्चत्तणस्स गंधपि सोउं, सो य राया આપીશ.” તેથી નભવાહનના મનુષ્યો રોજે રોજ શત્રુના માણસોને મારે છે. શાલવાહનના મનુષ્યો પણ મારીને લાવે છે. છતાં નભવાહન તેઓને કંઈ દેતો નથી. શાલવાહન સૈન્ય ઓછું થવાને 10 કારણે પાછો જતો રહે છે. પાછા જઈ તે બીજા વર્ષે પાછો આવે છે. તે વખતે પણ પૂર્વની જેમ તે નાસી જાય છે. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. - એકવાર શાલવાહનના મંત્રીએ સલાહ આપી કે – “મને કોઈ અપરાધમાં સંડોવીને રાજયમાંથી બહાર કઢાવી નાંખો અને મારા કુટુંબના માણસોને બાંધી દો.” રાજાએ તે જ રીતે ज्यु. (मंत्रीने २५%डर यो.) मंत्री ५९२॥४यमाथी नाणीने गुगुर (सुगंधीद्रव्यविशेष)न15 ભારને લઈને ભૃગુકચ્છમાં ગયો. એક સ્થાને દેવકુલમાં રોકાયો. આજુબાજુના રાજાઓએ જાણ્યું કે શાલવાહને મંત્રીને રાયબહાર કર્યો છે. પરંતુ ભૃગુકચ્છમાં ખબર પડી નહીં. કોઈએ પૂછ્યું - “तुं ओए। छे ?" तो युं – “भाएं नाम गुलामगवान छ.” मोमे भाने मोजमा दीपो હતો તેઓને તે કહે છે કે નાના એવા અપરાધમાં રાજાએ મને આ રીતે બહાર કાઢી નાંખ્યો. (પંક્તિનો અર્થ આ પ્રમાણે કે જે પ્રકારથી એટલે કે નાના એવા અપરાધને કારણે રાજાએ મને 20 બહાર કાઢ્યો. ટૂંકમાં જે કારણે તેને બહાર કાઢ્યો હતો તે કારણ તેણે દર્શાવ્યું.) પાછળથી નભવાહનરાજાએ સાંભળ્યું કે મંત્રીને રાજયબહાર કર્યો છે.) તેણે મંત્રીપદ સ્વીકારવા) માણસો મોકલ્યા પરંતુ તે મંત્રીપણાની ગંધને પણ સાંભળવા ઇચ્છતો નથી. તે રાજા ५२. वा शीर्षं वाऽऽनयति तस्मै शतसहस्रद्रव्यं ददाति, तदा तेन नभोवाहनमनुष्या दिवसे २ मारयन्ति, शालवाहनमनुष्या अपि कांश्चनापि मारयित्वाऽऽनयन्ति, स तेभ्यः किञ्चिदपि न ददाति, स क्षीणजन: 25 प्रतियाति, नंष्ट्वा पुनरपि द्वितीयवर्षे आयाति, तत्रापि तथैव नश्यति, एवं कालो व्रजति, अन्यदाऽमात्यो भणति-मामपराध्य निर्विषयमाज्ञपयत मनुष्यांश्च बधान, तेन तथैव कृतं, सोऽपि निर्गत्य गुग्गुलभारं गृहीत्वा भृगुकच्छमागतः, एकत्र देवकुले तिष्ठति, सामन्तराजेषु वित्तं-शालवाहनेनामात्यो निष्काशितः, भृगुकच्छे च न ज्ञातः, केनचित् पृष्ट:-कोऽसि इति, भणति-गुग्गुलभगवान् नामाहमिति, यैतिस्तान् कथयति येन विधानेन निष्काशितो यथा- लघ्वा (अपराधेन), पश्चान्नभोवाहनेन श्रुतं, मनुष्या विसृष्टा नेच्छति 30 कुमारामात्यगन्धमपि श्रोतुं, स च राजा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy