SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) 'सी उवत्तो जाव पव्वज्जाउ, चेडरूवाणि संभरियाणि । चंदजसाए सुजायस्स धम्मो वारत्तगस्स सव्वेसिं संवेगेणं जोगा संगहिया भवंति, केई तु सुरवरं जाव मियावई पव्वइया परंपरओ एयंपि कहेंति, संवेगेत्ति गयं १७ । इयाणि पणिहित्ति, पणिही नाम माया, सा दुविहा- दव्वपणिही य भावपणिही य, दव्वपणिहीए. 5.ગુવાહાહા— भरुयच्छे जिणदेवो भवंतमित्ते कुलाण भिक्खू य । पठाण सालवाहण गुग्गुलभगवं च णहवाणे ॥१३०५ ॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं-भरुयच्छे णयरे नहवाहणो नाम राया कोससमिद्धो, इओ य पइट्ठाणे सालवाहणो राया बलसमिद्धो, सो नहवाहणं रोहेइ, सो कोससमिद्धो जो हत्थं 10 વારત્રકઋષિએ પોતાના ભૂતકાળથી લઈ પ્રવ્રજ્યા લીધી ત્યાં સુધી ઉપયોગ મૂકીને વિચાર્યું કે (મેં ક્યાં કંઈ નિમિત્તનું કામ કર્યું છે કે જેથી આ મને નૈમિત્તિક કહે છે.) તરત જ સાધુને બાળકોની યાદ આવી. (તરત જ તે સમજી ગયો કે તે દિવસે મેં જે બાળકોને કહ્યું કે “તમે ડરો નહીં” એ નિમિત્તને આશ્રયીને આ મને નૈમિત્તિક કહે છે.) અહીં ચન્દ્રયશા, સુજાત, ધર્મઘોષ, અને વાત્રક આ બધાને સંવેગને કારણે યોગો સંગૃહીત થયા. કેટલાક આચાર્યો સંવેગવિષયમાં મૃગાવતીજીનું 15 દૃષ્ટાન્ત પણ કહે છે કે તે આ પ્રમાણે કે – “સુરવરોથી પૂજિત પ્રભુ નગરમાં પધાર્યા... વિગેરેથી લઈ પરંપરાએ મૃગાવતીએ પ્રવ્રજ્યા લીધી. (દષ્ટાન્તનો વિસ્તાર ભાષાંતર ભાગ. ૧ પૃ. ૧૮૫ માં જોવો.) ‘સંવેગ' દ્વાર પૂર્ણ થયું. ૧૩૦૩–૪॥ અવતરણિકા : હવે ‘પ્રણિધિ' દ્વાર જણાવે છે. પ્રણિધિ એટલે માયા. તે બે પ્રકારે છે 20 દ્રવ્યપ્રણિધિ અને ભાવપ્રણિધિ. દ્રવ્યપ્રણિધિમાં ઉદાહરણગાથા ન ગાથાર્થ : ભૃગુકચ્છનગર પ્રતિષ્ઠાનમાં શાલવાહનરાજા - જિનદેવઆચાર્ય – ભદંતમિત્ર અને કુણાલ બે ભિક્ષુઓ ગુગ્ગલભગવાન અને નભવાહન રાજા. 1 ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે જાણવું – - * (૧૮) ‘દ્રવ્યપ્રણિધિ’ ઉપર ગુગ્ગલભગવાનનું દૃષ્ટાન્ત ભૃગુકચ્છ (=ભરૂચ) નગરમાં ભંડારથી સમૃદ્ધ નભવાહનનામે રાજા હતો. બીજી બાજુ 25 પ્રતિષ્ઠાનનગરમાં સૈન્યથી સમૃદ્ધ એવો શાલવાહન રાજા હતો. તે નભવાહનરાજાને ઘેરે છે. એટલે ભંડારથી સમૃદ્ધ એવો તે નભવાહન જાહેરાત કરે છે કે – “જે હાથ કે મસ્તક લાવે તેને હું લાખદ્રવ્ય ५१. स उपयुक्तो यावत् प्रव्रज्यां चेटाः स्मृताः । चन्द्रयशसः सुजातस्य धर्मघोषस्य वारत्रकस्य सर्वेषां संवेगेन योगाः संगृहीता भवन्ति, केचित्तु सुरवरं यावत् मृगावती प्रव्रजिता (एषः) परम्परत: एनमपि कथयन्ति । संवेग इति गतं, इदानीं प्रणिधिरिति, प्रणिधिर्माया, सा द्विविधा - द्रव्यप्रणिधिश्च भावप्रणिधिंश्च, 30 द्रव्यप्रणिधावुदाहरणगाथा - भृगुकच्छे नगरे नभोवाहनो नाम राजा कोशसमृद्धः, इतश्च प्रतिष्ठाने शालवाहनो राजा बलसमृद्धः, स नभोवाहनं रुणद्धिः, स कोशसमृद्धो यो हस्तं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy