SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ वास्त्रऋषिनी प्रथा (नि. १३०४ ) * २८३ ""नेमित्तं गेण्हामि, चेडगरूवाणि रमंति ताणि भेसावियाणि, तस्स वारत्तगस्स मूलं आगयाणि "रोवंताणि, तेण भणियाणि - मा बीहेहित्ति, सो आगंतूण भणइ - मा बीहेहित्ति, तुज्झं जओ, ताहे मज्झहे ओसणद्धाणं उवरिं पडिओ, पज्जोओ वेढित्ता गहिओ, णयरिं आणिओ, बाराणि बद्धाणि, पज्जोओ भणिओ-कओहो ते वाओ वाइ ?, भणइ - जं जाणसि तं करेह, भाइकिं तु महासासणेण वहिएण ?, ताहे से महाविभूईए अंगारवई पदिण्णा, दाराणि मुक्काणि, 5 तत्थ अच्छइ, अण्णे भांति - तेण धुंधुमारेण देवयाए उवासो कओ, तीए चेडरूवाणि विउव्विया णिमित्तं गहियंति, ताहे पज्जोओ णयरे हिंडड़, पेच्छइ अप्पसाहणं रायाणं, अंगारवर्ति पुच्छइकहं अहं गहिओ ?, सा साधुवयणं कहेइ, सो तस्स मूलं गओ, भणइ-वंदामि निमित्तिगखमणंति, નિમિત્ત ગ્રહણ કરી લઉં.' નૈમિત્તિકે ત્યાં જે બાળકો રમતા હતા તેને ડરાવ્યા. તેથી રોતા—રોતા બાળકો વારત્રક પાસે આવ્યા. તેણે કહ્યું—“તમારે ડરવું નહીં.” નૈમિત્તિકે રાજા પાસે આવીને કહ્યું 10 - “श४न् ! तमारे उरवानी ४३२ नथी, तभारो ४ वि४य थशे.” (आ सांभजीने राभने हिंमत આવી. તેથી) તે મધ્યાહ્નસમયે પ્રદ્યોતનું સૈન્ય જ્યારે સન્નદ્વ=તૈયાર નહોતું ત્યારે રાજા તેમની ઉપર તૂટી પડ્યો. પ્રદ્યોતને ઘેરી લઈને પકડી લીધો. નગરીમાં લાવ્યા. દરવાજા બંધ કરી દીધા. રાજાએ પ્રઘોતને કહ્યું – “તારો પવન કંઈ બાજુ વહે છે ?” (અર્થાત્ તારા ભાગ્યમાં શું सजायुं छे ?) प्रधोते ऽधुं · - "तमने के ठी लागे ते उरो.” (अर्थात् तमने ही लागे ते 15 ભાગ્યમાં લખો.) રાજાએ કહ્યું “મહાશાસનવાળા એવા તારા વધથી શું ?” (અર્થાત્ તારો વધ કરવો નથી.) રાજાએ મહાવિભૂતિ સાથે પોતાની દીકરી અંગારવતી તેને આપી. દરવાજા ખોલી નાંખ્યા. પ્રદ્યોત (થોડો સમય) ત્યાં રહે છે. કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે (પ્રદ્યોતને જીતવા માટે) તે ધુમા૨ાજાએ દેવ માટે ઉપવાસ કર્યો. દેવે બાળકોને વિકુર્તીને નિમિત્ત ગ્રહણ કર્યું. (અને તે નિમિત્તના આધારે પ્રદ્યોતને જીત્યો.) પ્રદ્યોત નગરમાં ફરે છે. તેને જોયું કે રાજા પાસે સૈન્ય વધારે નથી. તેણે અંગારવતીને પૂછ્યું કે “તારા પિતાએ મને કેવી રીતે પકડ્યો ?'' તે વારત્રકઋષિના બાળકોને કહેલા વચનોની વાત કરે છે. પ્રદ્યોત વારત્રકમુનિ પાસે જાય છે અને કહે છે – “હું નૈમિત્તિકસાધુને વંદન કરું છું. " 20 ५०. निमित्तं गृह्णामि, चेटा रमन्ते ते भापितास्तस्य वारत्रकस्य पार्श्वमागता रुदन्तः, तेन भणिता - मा भैष्टेति, स आगत्य भणति मा भैष्टेति, तव जयः, तदा मध्याह्ने उत्सन्नद्धानामुपरि पतितः, प्रद्योतो 25 वेष्टयित्वा गृहीतः, नगरीमानीतः, द्वाराणि बद्धानि, प्रद्योतो भणितः - कुतोमुखस्ते वातो वाति ?, भणति - यज्जानासि तत्कुरु, भणति - किं त्वया महाशासनेन विनाशितेन ?, तदा तस्मै धुन्धुमारेण महाविभूत्याङ्गारवती दत्ता, द्वाराणि मुत्कलितानि, तत्र तिष्ठति, अन्ये भणन्ति - तेन धुन्धुमारेण देवतायै उपवासः कृतः, तया चेटा विकुर्विता निमित्तं गृहीतमिति, तदा प्रद्योतो नगरे हिण्डमानः प्रेक्षते राजानमल्पसाधनं, अङ्गारवतीं पृच्छति - अहं कथं गृहीत: ?, सा साधुवचनं कथयति, स तस्य पार्श्व गतः, भणति वन्दे 30 नैमित्तिकक्षपणकमिति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy