SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) पाहुणगा बलं पिंडेत्ता आगया, महासमरसंघाओ जाओ, पच्छा वारत्तगो चिंतेड़ - एएण कारण भगवं नेच्छत्ति, सोभणं अज्झवसाणं उवगओ, जाई संभरिया, संबुद्धो देवयाए भंडगं उवणीयं, सो वारत्तगरिसी विहरंतो सुंसुमारपुरं नगरं आगओ, तत्थ धुंधुमारो राया, तस्स अंगारवई धूया, साविया, तत्थ परिवायगा उवागया, वाए पराजिया, पदोसमावन्ना से सावत्तए पाडेमित्ति 5 चित्तफलए लिहित्ता उज्जेणीए पज्जोयस्सं तेणं अइगया, दिट्ठ चित्तफलगं पज्जोएण पुच्छियं, कहियं चणाए, पज्जोओ तस्स अंतियं दूयं पेसइ, सो धुंधुमारेण असक्कारिओ निच्छूढो, भणइ पिवासाए विणणं वरिज्जइ, दूएण पडियागएण बहुतरगं पज्जोयस्स कहियं, आसुरुत्तो, सव्वबलेणं निग्गओ, सुंसुमारपुरं वेढेइ, धुंधुमारो अंतो अच्छइ अप्पबलो य, सो य वारत्तगरिसी एगत्थ नागघरे चच्चरमूले ठिएलगो, सो राया भीओ एस महाबलवंत्ति, नेमित्तगं पुच्छइ, सो भाइ-जाह ताव 10 પોત–પોતાના પક્ષના લોકો ભેગા થઈને આવ્યા. મોટું યુદ્ધ થયું. આ બધું જોઈને વા૨કત્રમંત્રી વિચારે છે કે – “આ કારણથી ભગવાન ખીર લેવા ઇચ્છતા નથી.” મંત્રી શુભ અધ્યવસાયને પામ્યો. જાતિસ્મરણજ્ઞાન થયું. તે પ્રતિબોધ પામ્યો. દેવે તેને દીક્ષાના ઉપકરણો આપ્યા. તે વારત્રકઋષિ વિચરતો સુંસુમારપુરનગરમાં આવ્યો. ત્યાં ધુંધુમાર રાજા હતો. તેને અંગારવતીનામે દીકરી હતી. તે શ્રાવિકા હતી. ત્યાં એક સંન્યાસિની આવી. આ સંન્યાસિનીને અંગારવતીએ ધર્મવાદમાં પરાજિત 15 श. તેથી ક્રોધી થયેલી સંન્યાસિની ‘આને ધર્મમાંથી હું ભ્રષ્ટ કરીશું' એ પ્રમાણે વિચારીને એક પાટિયા ઉપર તેણીનું ચિત્ર દોરીને ઉજ્જયિનીનગરીમાં પ્રદ્યોતરાજા પાસે ગઈ. પ્રદ્યોતે ચિત્ર જોયું. તેણે પૂછ્યું. (—આ કોણ છે ?) પરિવ્રાજિકાએ અંગારવતીની ઓળખ આપી. પ્રદ્યોત રાજા પાસે દૂત મોકલે છે. પરંતુ ધુંધુમાર તે દૂતને સત્કાર્યા વિના જ કાઢી મૂકે છે અને કહે છે કે (તારા 20 રાજાને કહેજે કે) જો પિપાસા હોય તો વિનયથી વરવું જોઈએ. પાછા આવેલા દૂતે પ્રદ્યોતને વાત વધારીને કરી. જેથી તે ગુસ્સે ભરાયો. સર્વસૈન્ય સાથે તે નીકળ્યો. સુંસુમારપુરને ચારે બાજુથી ઘેરી લીધું. ધુંધુમારરાજા અંદર જ રહ્યો. કારણ તેની પાસે સૈન્ય ઓછું હતું. અને તે વારત્રકઋષિ એકસ્થાને ચોક પાસે યક્ષના ઘરમાં રહ્યો હતો. પ્રદ્યોત મહાબળવાન છે માટે તે રાજા ડરતો હતો. તેણે નૈમિત્તિકને પૂછ્યું. નૈમિત્તિકે કહ્યું – “તમે જાઓ, પ્રથમ હું 25 ४९. प्राघूर्णका: बलं पिण्डयित्वा आगताः, महासमरसंघातो जातः, पश्चाद्वारत्रकश्चिन्तयति - एतेन कारणेन भगवान्नैषीदिति, शोभनमध्यवसानमुपगतः, जातिः स्मृता, संबुद्धः, देवतयोपकरणमुपनीतं, स वारत्रकऋषिर्विहरन् शुंशुमारपुरं गतः, तत्र धुन्धुमारो राजा, तस्याङ्गारवती दुहिता, श्राविका, तत्र परिव्राजिका आगता, वादे पराजिता, तस्याः प्रद्वेषमापन्ना सापल्ये पातयामीति चित्रफलके लिखित्वोज्जयिन्यां प्रद्योतस्यान्तेऽतिगता दृष्टं चित्रफलकं, प्रद्योतेन पृष्टं कथितं चानया, प्रद्योतस्तस्यान्ते दूतं प्रेषयति, स 30 धुन्धुमारेणासत्कृतो निष्काशितः, भणितः पिपासया विनयेन व्रियते, दूतेन प्रत्यागतेन बहुतरं प्रद्योतस्य कथितं क्रुद्धः सर्वबलेन निर्गतः, शंशुमारपुरं वेष्टयति, धुन्धुमारोऽन्तः तिष्ठत्यल्पबलः, स च वारत्रकर्षिरेकत्र चत्वरमूले स्थितोऽस्ति स राजा भीत एष महाबलवानिति नैमित्तिकं पृच्छति, स भणति - यात तावद्
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy