________________
સંવેગ-સુજાત વિગેરેની કથા (નિ. ૧૩૦૪) # ૨૮૧ पयरंति, यथा नेत्रे तथा शीलं, यथा नासा तथाऽऽवर्जम् । यथा रूपं तथा वित्तं, यथा शीलं तथा गुणाः ॥१॥अथवा-विषमसमैर्विषमसमाः, विषमैर्विषमाः समैः समाचाराः । करचरणकर्णनासिकदन्तोष्ठनिरीक्षणैः पुरुषाः ॥२॥ पच्छा सो वि निव्वेयमावण्णो सच्चं मए भोगलोभेण विणासिओत्ति निग्गओ, हिंडतो रायगिहे णयरे थेराणं अंतिए पव्वइओ, विहरंतो बहुस्सुओ वारत्तपुरं गओ, तत्थ अभयसेणो राया, वारत्तओ अमच्चो, भिक्खं हिंडंतो वारत्तगस्स घरं गओ 5 धम्मघोसो, तत्थ महघयसंजुत्तं पायसथालं नीणीयं, तओ बिंद पडिओ, सो पारिसाडित्ति निच्छड, वारत्तओ ओलोयणगओ पेच्छइ, किं मन्ने नेच्छइ ?, एवं चिंतेइ जाव तत्थ मच्छिया उलीणा, ताओ घरकोइलिया पेच्छइ, तंपि सरडो, सरडंपि मज्जारो, तंपि पच्चंतियसुणओ, तंपि वत्थव्वगसुणओ, ते दोवि भंडणं लग्गा, सुणयसामी उवट्ठिया, भंडणं जायं, जाया मारामारी, बाहिं निग्गया ખરાબ કામ કર્યું છે.) (કહ્યું છે–) જેવા નેત્રો હોય તેવો આચાર હોય, જેવી નાસિકા હોય તેવી 10 સરળતા હોય, જેવું રૂપ હોય તેવું ધન હોય, જેવો આચાર હોય તેવા ગુણો હોય //લો અથવા – જેના હાથ, પગ, કાન, નાક, દાંત અને હોઠ વિષમસમ હોય તે પુરૂપ વિષમસમ આચારવાળો જાણવો. જેના હાથ વિગેરે અવયવો વિષમ હોય તે વિષમ આચારવાળો અને જેના તે અવયવો સમાન હોય તે સમ=સમ્યમ્ આચારવાળો જાણવો. //રા. તે પાછળથી તે મંત્રી, પણ ખરેખર, મેં ભોગના લોભથી સુજાતને હેરાન કર્યો’ એ પ્રમાણે 15 નિર્વેદને પામીને રાજ્યમાંથી બહાર નીકળી ગયો. ફરતા-ફરતા તેણે રાજગૃહનગરમાં
સ્થવિરસાધુભગવંતો પાસે દીક્ષા લીધી. બહુશ્રુત એવો તે વિચરતો વારત્રપુરમાં ગયો. ત્યાં અભયસેન રાજા હતો. વાત્રક મંત્રી હતો. ભિક્ષા માટે ફરતો ધર્મઘોષમુનિ વારત્રકમંત્રીના ઘરે ગયો. ત્યાં તેને વહોરાવવા માટે સાકરઘીથી યુક્ત એવી ખીરની થાળી લાવી. તેમાંથી એક બિંદુ નીચે પડ્યું. નીચે એક ટીપું પડ્યું હોવાથી મુનિ તે ભિક્ષા લેવા ઇચ્છતો નથી. ગવાક્ષમાં રહેલો મંત્રી આ બધું 20 જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે “સાધુ ભિક્ષા લેવા કેમ ઇચ્છતા નથી ?” આટલું વિચારે છે ત્યાં તો તે પડેલા ટીપાં ઉપર માખી બેઠી. તે માખીને ગરોળી જુવે છે. (અર્થાત્ માખીને પકડવા તે તરફ જાય છે.) ગરોળીને કાચિંડો જુવે છે. કાચિંડાને બિલાડી જુવે છે. તે બિલાડીને બાજુનો કૂતરો જુવે છે. તે કૂતરાને ઘરનો કૂતરો જુવે છે. તે બંને કૂતરા લડવા લાગ્યા. બંને કૂતરાના માલિક આવ્યા. તે બે વચ્ચે પણ ઝઘડો થયો. મારામારી થઈ. મારામારી કરતાં ઘરમાંથી બહાર નીકળ્યા. 25 ४८. प्रचरन्ति, पश्चात् सोऽपि निर्वेदमापन्नः सत्यं मया भोगलोभेन विनाशित इति निर्गतः, हिण्डमानो राजगृहे नगरे स्थविराणामन्तिके प्रव्रजितः, विहरन् बहुश्रुतो वारत्रकपुरं गतः, तत्राभयसेनो राजा, वारत्रकोऽमात्यः, भिक्षां हिण्डमानो वारत्रकस्य गृहं गतो धर्मघोषः, तत्र घृतमधुसंयक्तं पायसस्थालमानीतं, ततो बिन्दुः पतितः, स परिशाटिरिति नेच्छति, वारत्रकोऽवलोकनगतः पश्यति, किं मन्ये नेच्छति ?, एवं यावच्चिन्तयति तावत्तत्र मक्षिका आगताः, ता गृहकोकिला पश्यति, तामपि सरटः, सरटमपि मार्जारः, 30 तमपि प्रत्यन्तिकः श्वा, तमपि वास्तव्यः श्वा, तौ द्वावपि भण्डयितुं लग्नौ, श्वस्वामिनावुपस्थितौ, युद्धं जातं, जाता मारामारी, बहिर्निर्गताः