SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) सैयं आगओ, ठविओ अमच्चो, वीसंभं जाणिऊण भणइ-पुण्णेण रज्जं लब्भइ, पुणोवि अण्णस्स जम्मस्स पत्थयणं करेहि, ताहे देवकुलाणि थूभतलागवावीण खणावणादिएहिं दव्वं खइयं, सालवाहणो आवाहिओ, पुणोवि ताविज्जइ, अमच्चं भणइ-तुमं घडिओत्ति, सो भणइन घडामि अंतेउरियाण आभरणेणंति, पुणो गओ पइट्ठाणंति, पच्छा पुणो अंतेउरिओ णिव्वाहेइ, 5 तम्मि णिट्ठिए सालवाहणो आवाहिओ, नत्थि दायव्वं, सो विणट्ठगो, नयरंपि गहियं, एसा दव्वपणिही, भावपणिहीए उदाहरणं-भरुयच्छे जिणदेवो नाम आयरिओ, भदंतमित्तो कुणालो य तच्चण्णिया दोवि भायरो वाई, तेहिं पडहओ निक्कालिओ, जिणदेवो चेइयवंदगो गओ सुणेइ, સ્વયં મનાવવા આવ્યો. મંત્રી તરીકે સ્થાપ્યો. પોતાની ઉપર રાજાને પૂર્ણ વિશ્વાસ છે એવું જાણીને મંત્રીએ રાજાને કહ્યું કે “હે રાજન્ ! પુણ્યથી રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેથી તે ફરીથી આવતા 10 ભવનું ભાતુ બાંધી દે.” તેથી રાજા દેવકુલો, સ્તૂપો, તળાવો, વાવડીઓ વિગેરે કરાવવા દ્વારા સારું . એવું ધન ખર્ચી નાખે છે. (નભવાહન હવે પૈસાથી ઓછો થયો છે. એવું જાણીને મંત્રીએ) શાલવાહનને બોલાવ્યો. પરંતુ ફરીથી તે (પૂર્વની જેમ) હેરાન કરાય છે. તેથી શાલવાહને મંત્રીને કહ્યું કે “તે જ (અમને હેરાન કરવા માટેનું કાવતરું) ઘડ્યું છે.” મંત્રીએ કહ્યું – “મેં (કાવતરું) ઘડ્યું નથી પરંતુ રાજાએ (રાજયભંડાર ઓછો થવાથી) 15 પોતાની સ્ત્રીઓના આભરણોદ્વારા તમારા માણસોને પૂર્વની જેમ મારી નંખાવ્યા છે.) શાલવાહન પાછો પ્રતિષ્ઠાનનગરમાં જતો રહ્યો. હવે અંતઃપુરની રાણીઓ નિર્વાહ કરે છે એટલે કે એમના ધનથી રાજ્ય ચાલે છે. જ્યારે તે ધન પણ પુરું થયું ત્યારે મંત્રીએ શાલવાહનરાજાને બોલાવ્યો. હવે નભવાહન પાસે દેવા યોગ્ય કોઈ ધન રહ્યું નહીં. તેથી શાલવાહનરાજાએ તેનો નાશ કર્યો. નગર પોતે ગ્રહણ કર્યું. આ દ્રવ્યપ્રણિધિ જાણવી. (અર્થાત્ શાલવાહનના મંત્રીએ માયાપૂર્વક 20 નભવાહનનો નાશ કરાવ્યો. આ માયા તે દ્રવ્યપ્રસિધિ.) # “ભાવપ્રસિધિ” ઉપર બે ભાઈઓનું દૃષ્ટાન્ત છે , ભાવપ્રસિધિમાં ઉદાહરણ આ પ્રમાણે છે : ભૃગુકચ્છમાં જિનદેવનામે આચાર્ય હતા. તે જ નગરમાં ભદંતમિત્ર અને કુણાલનામના બૌદ્ધ બે ભાઈઓ વાદી હતા. તે બંનેએ વાદ માટેની ઘોષણા કરાવી. ચૈત્યોના વંદન માટે ગયેલા જિનદેવઆચાર્ય આ ઘોષણા સાંભળી અને પડહ અટકાવ્યો 25 ५३. स्वयमागतः, स्थापितोऽमात्यः, विश्रम्भं ज्ञात्वा भणति-पुण्येन राज्यं लभ्यते, पुनरप्यन्यस्य जन्मनः पथ्यदनं कुरु, तदा देवकुलानि स्तूपतटाकवापीनां खाननादिभिः सर्वं द्रव्यं खादितं, शालवाहन आहूतः, पुनरपि ताप्यते, अमात्यं भणति-त्वं घाटितोऽसि, स भणति-न घटयाम्यन्तःपुरिकाणामाभरणानि, पुनर्गतः प्रतिष्ठानमिति, पश्चात् पुनरान्तःपुरिको निर्वाहयति, तस्मिन्निष्ठिते शालवाहन आहूतः, नास्ति दातव्यं, स विनष्टः, नगरमपि गृहीतं, एषा द्रव्यप्रणिधिः । भावप्रणिधावुदाहरणं-भृगुकच्छे जिनदेवो नामाचार्यः, 30 भदन्तमित्रः कुणालश्च तच्चनिको द्वावपि भ्रातरौ वादिनौ, ताभ्यां पटहको निष्काशितः, जिनदेवः चैत्यवन्दनार्थं गतः श्रृणोति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy