________________
૨૭૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) सँविलासं, एवं हत्थच्छोभा विभासा, एवं मित्तेहि समंवि भासइ, अमच्चो अइगओ, नीसदं अंतेउरंति पाए सणियं २ निक्खिवंतो बारछिद्देणं पलोएइ, दिट्ठा विखुकुंती, सो चिंतेइ-विनर्से अंतेउरंति, भणइ-पच्छण्णं होउ, मा भिण्णे रहस्से सइरायाराउ होहिंति, मारेउं मग्गइ सुजायं, बीहेइ
य, पिया य से रण्णो निरायं अच्छिओ, मा तओ विणासो होहित्ति, उवायं चिंतेइ, लद्धो 5 ज्वाओत्ति, अण्णया कूडलेहेहिं पुरिसा कया, जो मित्तप्पहस्स विपक्खो, तेण लेहा विसज्जिया
तेणंति, सुजाओ वत्तव्वो-मित्तप्पभरायाणं मारेहि, तुमं पगओ राउले, तओ अद्धरज्जियं करेमि, तेण ते लेहा रण्णो पुरओ वाइया, जहा तुमं मारेयव्वोत्ति, राया कुविओ, तेवि लेहारिया वज्झा પ્રકારના આભૂષણો વિગેરે પહેરે છે તેવા પ્રકારના) આભૂષણો – વિગેરેવડે વિભૂષિત તે રમે
છે. (અર્થાત્ તેવા પ્રકારના આભૂષણો વિગેરે પહેરીને સુજાત જેવો દેખાવ કરવાદ્વારા પરસ્પર 10 સ્ત્રીઓ ક્રીડા કરે છે.) સુજાત આ પ્રમાણે વિલાસપૂર્વક ચાલે છે (એમ બોલતી સ્ત્રી સુજાતની જેમ
ચાલી બતાવે છે.) આ પ્રમાણે સુજાતની હાથની શોભા છે વિગેરે (તે સ્ત્રીઓ સુજાત જેવો હાવભાવ કરે છે.) તે સુજાત આ પ્રમાણે મિત્રો સાથે વાતચીત કરે છે. (આ પ્રમાણે જયારે મંત્રીની બધી પત્નીઓ ભેગી થઈને સુજાતસંબંધી વાતચીત કરતી હતી તે સમયે) મંત્રી ઘરમાં પ્રવેશ્યો.
ઘરમાં કોઈનો અવાજ આવતો નથી એમ વિચારી સ્ત્રીઓના ઓરડા સુધી ધીરે ધીરે પગ 15 મૂકતો આવે છે અને દરવાજાના કાણામાંથી અંદર જુએ છે. પરસ્પર આ રીતે મજાક–મશ્કરી
કરતી પોતાની સ્ત્રીઓને તે જુએ છે. મંત્રી વિચારે છે કે મારું અંતઃપુર ભ્રષ્ટ થયું છે. છતાં બધું ગુપ્ત રહે તે સારું, નહીં તો જો રહસ્ય ખુલી જશે તો આ બધી સ્ત્રીઓ સ્વચ્છંદાચારી બની જશે. મંત્રી સુજાતને મારી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ડરે છે, કારણ કે સુજાતનો પિતા ધનમિત્ર
રાજાનો પ્રિય-ઇષ્ટ છે. તેથી ક્યાંય પોતાનો વિનાશ ન થાય તે માટે ઉપાયને વિચારે છે. ઉપાય 20 મળી ગયો.
મંત્રીએ ખોટો લેખ લઈને જઈ શકે એવા પુરુષો તૈયાર કર્યા. જાણે કે જે મિત્રપ્રભરાજાનો શત્રુ છે, તેણે લેખ મોકલ્યો હોય કે “સુજાતને કહેવું કે મિત્રપ્રભરાજાને તું મારી નાંખ. રાજકુલમાં તું પરિચિત છે. (અર્થાત્ રાજકુલમાં આવન-જાવન કરનારો છે અને રાજાના મરણથી તારી ઉપર
કોઈ શંકા પણ કરશે નહીં.) તથા રાજાના મૃત્યુ બાદ આપણે અડધું–અડધું રાજય વહેંચી લઈશું.” 25 મંત્રીએ આ લેખ લઈ રાજાની સામે વાંચ્યો કે તમને (=રાજાને) મારી નાંખવો. રાજા આ લેખ
४५. सविलासं, एवं हस्तशोभा विभाषा, एवं मित्रैः सममपि भाषते, अमात्योऽतिगतः, निशब्दमन्तःपुरमिति पादौ शनैः २ निक्षिपन् द्वारच्छिद्रेण प्रलोकयति, दृष्टा क्रीडन्ती, स चिन्तयति-विनष्टमन्तःपुरमिति, भणतिप्रच्छन्नं भवतु, मा भिन्ने रहस्ये स्वैराचारा भूवन्निति, मारयितुं मार्गयति सुजातं, बिभेति च, पिता च तस्य
राज्ञो नितरां स्थितः, मा ततो विनाशो भूदिति, उपायं चिन्तयति, लब्ध उपाय इति, अन्यदा कूटलेखैः 30 (યુવત્તા) પુરુષ: તા:, ચો મિત્રમી વિપક્ષ તેન વિકૃત તિ, સુનાતો વવક્તવ્ય:
मित्रप्रभराजं मारय, त्वं प्रगतो राजकुले, तत आर्धराजिकं करोमि, तेन ते लेखा राज्ञः पुरतो वाचिता यथा त्वं मारयितव्य इति, राजा कुपितः, ते लेखहारका वध्या