________________
સંવેગ—સુજાત વિગેરેની કથા (નિ. ૧૩૦૪) * ૨૭૯ औणत्ती, तेणं ते पच्छण्णा कया, मित्तप्पभी चिंतेड़ - जड़ लोगनायं कज्जिहि तो पउरे खोभो होहित्ति, ममं च तस्स रण्णो अयसं दिज्ज, तो उवाएण मारेमि, तस्स मित्तप्पहस्स एवं पच्चंतणरं अरक्खुरी नाम, तत्थ तस्स मणूसो चंदज्झओ नाम, तस्स लेहं देइ ( ग्रं. १८००० ) जहा सुजायं पेसेमि तं मारेहित्ति, पेसिओ, सुजायं सद्दावेत्ता भणइ-वच्च अरक्खुरी, तत्थ रायकज्जाणि पेच्छाहि, गओ तं णयरिं अरक्खुरिं नाम, दिट्ठो अच्छउ वीसत्थो मारिज्जिहितित्ति दिणे २ एगट्ठा 5 अभिमंति, तस्स रूवं सीलं समुदायारं दवणं चिंतेइ - नूणं अंतेउरियाए समं विणट्ठोत्ति तेण मारिज्जइ, किह वा एरिसं रूवं विणासेमित्ति उस्सारित्ता सव्वं परिकहेइ, लेहं च दरिसेइ, तेण सुजाएण भण्णइ-जं जाणसि तं करेइ, तेण भणियं - तुमं न मारेमित्ति, नवरं पच्छण्णं अच्छाहि,
વાંચીને ગુસ્સે થયો. લેખને લાવનારા પુરુષોને મારી નાખવાનો આદેશ આપ્યો. મંત્રીએ તે પુરુષોને ગુપ્તવાસમાં મોકલી દીધા. મિત્રપ્રભરાજા વિચારે છે કે “લોકોને જો જણાવવામાં આવશે કે સુજાતને 10 રાજાએ મૃત્યુદંડ કર્યો છે તો નગરમાં ચારે બાજુ લોકો આકુળ—વ્યાકુળ થઈ જશે અનેં રાજા એવા મને તેનો અપયશ આપશે. (અર્થાત્ રાજાએ સુજાતને મારી નાંખ્યો એ પ્રમાણે લોકો મારો અપયશ ગાશે.) તેથી તેને ઉપાયથી મારું.” મિત્રપ્રભરાજાએ રાજ્યના સીમાડે અરસુરીનામની નગરી હતી. ત્યાં ચન્દ્રધ્વજ નામે તેનો ખંડિયો રાજા હતો. મિત્રપ્રભ તેની માટે લેખ તૈયાર કરે છે કે “હું તારી પાસે સુજાતને મોકલું છું તું એને મારી નાંખજે.’ લેખ ત્યાં મોકલ્યો. સુજાતને બોલાવીને કહે છે. 15 કે – “તું અરશુરીમાં જા, ત્યાં રાજકાર્યોને તું જો.’
–
સુજાત અરહ્યુરીનગરીમાં ગયો. ચન્દ્રધ્વજે તેને જોયો. હમણાં ભલે શાંતિથી રહે વિશ્વાસમાં લઇને અવસર જોઈને તેને મારશું એમ વિચારી ચન્દ્રધ્વજ અને સુજાત બંને ભેગા થઈને રોજે રોજ રમતો રમે છે. ચન્દ્રધ્વજ તેના રૂપ, શીલ, આચારને જોઈને વિચારે છે કે “નક્કી રાજાની કોઈ રાણી સાથે એણે અકાર્ય કર્યું હશે માટે જ રાજાએ તેને મારી નાંખવા કહ્યું છે, નહીં તો આવા 20 રૂપવાનને હું શા માટે હણું.” એમ વિચારી (આજુબાજુના લોકોને) દૂર કરીને બધી વાત ચન્દ્રધ્વજે સુજાતને કરી, અને લેખ બતાવ્યો. તેની સામે સુજાતે કહ્યું કે “તમને જે ઠીક લાગે તે તમે કરો.”
ચન્દ્રધ્વજે કહ્યું કે –“હું તને મારીશ નહીં, પરંતુ તારે ગુપ્ત રહેવું.” ચન્દ્રધ્વજે પોતાની
४६. आज्ञप्ताः, तेन ते प्रच्छन्नाः कृताः, मित्रप्रभश्चिन्तयति-यदि लोकज्ञातं क्रियते तदा पुरे क्षोभो भविष्यतीति, मह्यं च तस्य राज्ञ अयशो दास्यति, तत उपायेन मारयामि, तस्य मित्रप्रभस्यैकं प्रत्यन्तनगरमारक्षुरं नाम, 25 तत्र तस्य मनुष्यश्चन्द्रध्वजो नाम, तस्मै लेखं ददाति यथा सुजातं प्रेषयामि तं मारयेरिति, प्रेषितः, सुजातं शब्दयित्वा भणति - व्रजारक्षुरं, तत्र राजकार्याणि प्रेक्षस्व, गतः तां नगरीमारक्षुरी नाम, दृष्टः, तिष्ठतु विश्वस्तोमार्यते इति दिने २ एकस्थौ अभिरमेते, तस्य रूपं शीलं समुदाचारं दृष्ट्वा चिन्तयति - नूनमन्तःपुरिकया समं विनष्ट इति तेन मार्यते, कथं वेदृशं रूपं विनाशयामीति ?, उत्सार्य सर्वं परिकथयति, लेखं च दर्शयति, तेन सुजातेन भण्यते - यज्जानासि तत् कुरु, तेन भणितं त्वां न मार- यामीति, नवरं प्रच्छन्नं तिष्ठ, 30