SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય—નિંબકમુનિની કથા (નિ. ૧૩૦૧) * ૨૭૩ भवंति, आयारोवगेत्ति गयं १४ । ' इयाणि विणओवगत्तणेण जोगा संगहिया भवंति, तत्थ उदाहरणगाहा— उज्जेणी अंबरिसी मालुग तह निंबए य पव्वज्जा । संकमणं च परगणे अविणय विणए य पडिवत्ती ॥१३०१॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं-उज्जेणीए अंबरिसी माहणो, मालुगा से भज्जा, 5 सांणि, निंबगो पुत्तो, मालुगा कालगया, सो पुत्तेण समं पव्वइओ, सो दुव्विणीओ काइयभूमीए कंटए निक्खणइ, सज्झायं पट्ठविन्ताणं छीयइ, कालं उवहणइ, असज्झायं करेइ, सव्वं च सामायारीं वितहं करेइ, ताहे पव्वइया आयरियं भांति - अथवा एसो अच्छउ अहवा अम्हेत्ति, निच्छूढो, पियावि से पिट्ठओ जाइ, अन्नस्स आयरियस्स मूलं गओ, तत्थवि निच्छूढो, एवं किर એટલે કે આચારસેવનમાં માયા ન કરવાથી (જ્વલનની જેમ) યોગો સંગૃહીત થાય છે. ‘આચારોપગ’ 10 દ્વાર પૂર્ણ થયું. ૫૧૩૦૦ અવતરણિકા : હવે ‘વિનયોપગ’ દ્વાર જણાવે છે. વિનયોપગપણાથી એટલે કે અહંકાર ન કરવાથી યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણગાથા ગાથાર્થ : ઉજ્જયિની – અંબર્ષિબ્રાહ્મણ – માલુકાપત્ની – નિંબકપુત્ર – દીક્ષા – પરગણમાં સંક્રમણ – અવિનય – વિનયનો સ્વીકાર. ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે છે - 15 * (૧૫) ‘વિનયોપગ’ ઉપર નિંબકમુનિનું દૃષ્ટાન્ત ઉજ્જયિનીનગરીમાં અંબર્ષિબ્રાહ્મણ હતો. તેને માલુકાનામે પત્ની હતી. બંને શ્રાવકો હતા. તેઓને નિંબકનામે પુત્ર હતો. માલુકા મૃત્યુ પામી. અંબર્ષિએ પુત્ર સાથે દીક્ષા લીધી. પુત્ર નિંબક દુર્વિનીત હોવાથી માત્રાની ભૂમિમાં કાંટાઓ નાખે છે. જેથી સ્વાધ્યાય કરતા સાધુઓ જ્યારે માત્રુ 20 કરવા જાય ત્યારે તે કાંટાઓ તેમને પગમાં લાગે જેથી કાલ હણાય છે. અર્થાત્ (લોહી વિગેરે નીકળવાને કારણે) અસાય થાય છે. તે નિંબક બધી સામાચારી ખોટી રીતે કરે છે. જેથી અન્ય સાધુઓ આચાર્યને કહે છે કે – કાં તો આ રહે, કાં તો અમે રહીએ. આચાર્યે તેને ગચ્છમાંથી બહાર કાઢ્યો. તેના પિતા તેની પાછળ ગચ્છમાંથી નીકળી જાય છે. નિંબક બીજા આચાર્ય પાસે જાય છે. ત્યાં પણ આચાર્ય તેના અવિનયને કારણે ગચ્છમાંથી બહાર 25 ४०. भवन्ति । आचारोपग इति गतं इदानीं विनयोपगतत्वेन योगाः संगृहीता भवन्ति, तत्रोदाहरणगाथा । उज्जयिन्यामम्बर्षिर्ब्राह्मणः, मालुका तस्य भार्या, श्राद्धौ निम्बकः पुत्रः, मालुका कालगता, स पुत्रेण समं प्रव्रजितः, स ं दुर्विनीतः कायिकीभूमौ कण्टकान् निखनति स्वाध्यायं प्रस्थापयत्सु ( साधुषु ) क्षौति, कालमुपहन्ति, अस्वाध्यायं करोति, सर्वां च समाचारी वितथां करोति, तदा प्रव्रजिता आचार्यं भणन्तिअथ चैष तिष्ठतु अथवा वयमिति, निष्काशितः, पिताऽपि तस्य पृष्ठे याति, अन्यस्याचार्यस्य मूलं गतः, 30 तत्रापि निष्काशितः, एवं किल
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy