________________
શુચિ–નારદની કથા (નિ. ૧૨૯૭) ( ૨૬૭ सीमंधरजुगबाहू जुगंधरे चेव महबाहू ॥१२९७॥ गाथा द्वितयम्, अस्य व्याख्या- सीरियपुरे समुद्दविजओ जया राया आसि तया जण्णजसो तावसो आसी, तस्स भज्जा सोमित्ता, तीसे पुत्तो जन्नदत्तो, सोमजसा सुण्हा, ताण पुत्तो नारदो, ताणि उंछवित्तीणि, एगदिवसं जेमेंति एगदिवसं उववासं करेंति, ताणि तं नारदं असोगरुक्खहेतु पुव्वण्हे ठविऊण दिवसं उंछंति, इओ य वेयड्ढाए वेसमणकाइया देवा जंभगा तेणं २ वीतीवयंति, 5 पेच्छंति दारगं, ओहिणा आभोएंति, सो ताणं देवनिकायाओ चुओ, तो तं अणुकंपाए तं छाहिं थंभेति-दुक्खं उण्हे अच्छइत्ति, पडिनियत्तेहिं नीओ सिक्खाविओ य-प्रद्युम्नवत्, केइ भणंतिવૈતાઢ્ય – મણિ – કંચન – વાસુદેવ – પૃચ્છા – સીમંધર – યુગબાહુવાસુદેવ – યુગધરતીર્થકર - મહાબાહુવાસુદેવ. ટીકાર્ય બંને ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી –
10 # (૧૧) શુચિ (સર્વશુચિ) ઉપર નારદનું દૃષ્ટાન્ત શ શૌર્યપુરનગરમાં જ્યારે સમુદ્રવિજય રાજા હતો ત્યારે ત્યાં યજ્ઞયશનામનો તાપસ હતો. તેને સૌમિત્રાનામે પત્ની હતી. તેણીને યજ્ઞદરનામે પુત્ર અને સોમયશાનામે પુત્રવધૂ હતી. તે પુત્ર– પુત્રવધૂને નારદનામે પુત્ર હતો. તેઓ ભિક્ષાવૃત્તિથી જીવનારા હતા. તેઓ એક દિવસ જમતા અને એક દિવસ ઉપવાસ કરતા.તે બંને પોતાના દીકરા નારદને અશોકવૃક્ષની નીચે પૂર્વાહ્નસમયે મૂકીને 15 દિવસ દરમિયાન ભિક્ષા માંગતા હતા.
બીજી બાજુ વૈતાદ્યપર્વત ઉપર રહેતા વૈશ્રમણનિકાયના જૈભક દેવો એકવાર ત્યાંથી પસાર થાય છે. તેઓ તે બાળકને જુએ છે. અવધિવડે ઉપયોગ મૂકે છે (કે આ કોણ છે? ક્યાંથી આવ્યો છે ? વિગેરે.) તે બાળક તેમની જ = જૈભગદેવનિકાયમાંથી જ આવીને બાળકરૂપે જન્મ્યો છે (એવું તેઓએ જોયું.) તેથી તેની ઉપરની અનુકંપાથી દેવો તડકામાં આ બાળકને પીડા થશે એમ 20 ‘વિચારી તે છાંયડાને ચંભિત = સ્થિર કરે છે. પાછા ફરતા દેવો તે બાળકને વૈતાઢયપર્વત ઉપર લઈ ગયા અને ત્યાં પ્રદ્યુમ્નની જેમ (પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ) શીખવાડી. (આશય એ છે કે પ્રદ્યુમ્ન જયારે બાળક હતો ત્યારે પૂર્વભવનો વૈરી ધૂમકેતુનામનો દેવ તે બાળકને મારી નાખવાની ઇચ્છાથી વૈતાઢયપર્વત ઉપર લઈ ગયો. પુણ્યપ્રભાવે ત્યાં તે બાળક બચી જાય છે અને સંવરનામના વિદ્યાધરના હાથમાં આવે છે. તે પોતાની પત્નીને પુત્રરૂપે રાખવા આપે છે. ત્યાં તેને મોટો થયા 25 બાદ પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે. એની જેમ જ અહીં પ્રસ્તુતમાં જૈભગદેવો નારદને ३४. शौर्यपुरे नगरे समुद्रविजयो यदा राजाऽऽसीत् तदा यज्ञयशास्तापस आसीत्, तस्य भार्या सौमित्री आसीत्, तस्याः पुत्रो यज्ञदत्तः सोमयशाः स्नुषा, तयोः पुत्रो नारदः तावुञ्छवृत्ती, एकस्मिन् दिवसे जेमत एकस्मिन् दिवसे उपवासं कुरुतः, तौ तं नारदमशोकवृक्षस्याधस्तात् पूर्वाह्ने स्थापयित्वोञ्छतः, इतश्च वैताढ्ये वैश्रमणकायिका देवा जृम्भकास्तेनाध्वना व्यतिव्रजन्ति, प्रेक्षन्ते दारकं, अवधिनाऽऽभोगयन्ति, स तेषां 30 देवनिकायाच्च्युतः, ततस्तदनुकम्पया तां छायां स्तम्भयन्ति-दुःखमुष्णे तिष्ठतीति, प्रतिनिवृत्तैर्नीतः शिक्षितश्च, રત્ મUન્તિ– કે “નીલફ્રિો' પૂર્વમુક્તિ .