________________
૨૬૮
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
एैसा असोगपुच्छा, नारदुप्पत्ती य-सो उम्मुक्कबालभावो तेहिं देवेहिं पुव्वभवपिययाए विज्जाजंभएहिं पन्नत्तिमादियाओ सिक्खाविओ, सो मणिपाउआहिं कंचणकुंडियाए आगासेण हिंड, बारवइमागओ, वासुदेवेण पुच्छिओ - किं शौचं इति ?, सो ण तरति णिव्वेढेडं, वक्खेवो कओ अण्णा कहाए, उट्ठेत्ता पुव्वविदेहे सीमंधरसामिं जुगबाहूवासुदेवो पुच्छइ - किं शौचं ?, तित्थगरो 5 भणइ - सच्चं सोयंति, तेण एगेण पण सव्वपज्जाएहि अवधारियं, पुणो अवरविदेहं गओ, गंधरतित्थरं महाबाहू नाम वासुदेवो पुच्छइ तं चेव, तस्सवि सव्वं उवगयं, पच्छा बारवइमागओ વાસુવેવં માડ઼—તિ તે તયા પુષ્કિયં ?, તાહે સો તું મળ—સોયંતિ, મળ—પાંતિ, પુદ્ધિમો– વૈતાઢ્યઉપર લઈ જાય છે અને ત્યાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ આપે છે.) કેટલાક આચાર્યો કહે છે કે અશોકવૃક્ષની છાયાની પૃચ્છા કે જે શિષ્યોએ (ગા. ૧૨૯૫માં) પ્રભુવીરને કરી તે પૃચ્છાનું 10 આ વર્ણન કર્યું અને નારદઉત્પત્તિનું વર્ણન (હવે બતાવે છે –)
નારદ બાળક મટીને જ્યારે મોટો થયો ત્યારે પૂર્વભવની મૈત્રીને કારણે તે શૃંભકદેવોએ પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ શીખવાડી. તે નારદ મણિઓથી યુક્ત પાદુકા પહેરીને સોનાની કુંડી સાથે રાખીને આકાશમાં ફરે છે. તેવામાં એકવાર તે દ્વારિકાનગરીમાં ગયો. ત્યાં વાસુદેવે નારદને પૂછ્યું કે કઈ વસ્તુ શૌચાત્મક છે ? (અર્થાત્ કઈ વસ્તુ પવિત્ર છે ?) નારદ જવાબ આપવા શક્તિમાન બનતો 15 નથી. તેથી બીજી વાતો કરવાદ્વારા વ્યાક્ષેપ કર્યો (અર્થાત્ વાત બદલવાદ્વારા કાળ પસાર કર્યો.)
ત્યાંથી ઊઠીને (નારદ પૂર્વમહાવિદેહમાં ગયો.) પૂર્વવિદેહમાં યુગબાહુવાસુદેવ સીમંધરસ્વામિને પૂછે છે કે – “કઈ વસ્તુ શૌચ છે ?” તીર્થંકરે કહ્યું – “સત્ય શૌચ છે.” યુગબાહુવાસુદેવે તે એકપદવડે જ સર્વપર્યાયોથી યુક્ત સત્યનું અવધારણ કરી લીધું. (પરંતુ નારદને તો એટલો જ ખ્યાલ આવ્યો કે સત્ય એ શૌચ છે, પણ સત્ય એટલે શું ? વિગેરે કઈ ખ્યાલ આવ્યો નહીં.) નારદ ત્યાંથી 20 પશ્ચિમવિદેહમાં ગયો. ત્યાં મહાબાહુવાસુદેવ યુગંધરતીર્થંકરને તે જ પ્રશ્ન પૂછે છે.
(ભગવાન તે જ ઉત્તર આપે છે. તે એકપદવડે જ) મહાબાહુને પણ બધો ખ્યાલ આવી ગયો. (પરંતુ નારદને પૂર્વની જેમ જ માત્ર સત્ય એ શૌચ છે એટલો જ ખ્યાલ આવ્યો.) ત્યાંથી નીકળી તે નારદ દ્વારિકામાં આવીને વાસુદેવને કહે છે કે – “ત્યારે તે મને શું પૂછ્યું હતું ?' વાસુદેવે કહ્યું—“શૌચ શું છે ?” નારદે જવાબ આપ્યો કે “સત્ય એ શૌચ છે.” વાસુદેવે ફરી 25 ३५. एषाऽशोकपृच्छा, नारदोत्पत्तिश्च स उन्मुक्तबालभावस्तैर्देवैः पूर्वभवप्रियतया विद्याजृम्भकैः प्रज्ञप्त्यादिकाः शिक्षितः, स मणिपादुकाभ्यां काञ्चनकुण्डिकयाऽऽकाशेन हिण्डते, अन्यदा द्वारवतीमागतो, वासुदेवेन पृष्टः- स न शक्नोत्युत्तरं दातुं व्याक्षेपः कृतः अन्यया कथया, उत्थाय पूर्वविदेहेषु सीमन्धरस्वामिनं युगबाहुवासुदेवः पृच्छति — तीर्थकरो भणति - सत्यं शौचमिति, तेनैकेव पदेन सर्व्वपर्यायैरवधारितं, पुनरपरविदेहेषु युगन्धरतीर्थकरं महाबाहुर्नाम वासुदेव: पृच्छति तदेव, तस्मादपि सर्वमुपगतं, पश्चाद् द्वारवतीमागतो 30. વાસુડેવં મળતિ–વ્ઝિ ત્વયા તવા પૃષ્ટ ?, તવા સ તં માતિ—શૌષમિતિ, મળતિ—સત્યમિતિ, પૃષ્ટ: