SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वैएहिं गहिएहिं मग्गिओ, दयाए न देइ, यसरीरसयखंडपवज्जणेण कतिवयखंडेसु कएसु सेट्ठी चिंतेइ अहोऽहं धण्णो ! जेण इमाए वेयणाए पाणिणो ण जोइयत्ति, सत्तं परिक्खिऊण सुरवरो सयं चेव पडिबुद्धो, पिट्ठमया वा कया, एष देशशुचिः श्रावकत्वं, सर्वशुची सामिस्स दो सीसा धम्मघोसो धम्मजसो य, एगस्स असोगवरपायवस्स हेट्ठा गुणेति, ते पुव्वण्हे ठिया अवरण्हेवि 5 छाया ण परावत्तइ, एगो भणइ-तुज्झ लद्धी, बीओ भणइ-तुज्झ लद्धी, एगो काइगभूमिए गओ, बितिओवि तहेव, नायं जहा एगस्सवि न होइ एस लद्धीत्ति पुच्छिओ सामी-कहेइ तस्स उप्पत्ती सोरियसमुद्दविजए जन्नजसे चेव जन्नदत्ते य। सोमित्ता सोमजसा उंछविही नारदुप्पत्ती ॥१२९६॥ अणुकंपा वेयड्ढो मणिकंचण वासुदेव पुच्छा य। .. 10 શ્રેષ્ઠિ પાસે એકસો પાડાઓ) માંગ્યા. શ્રેષ્ઠિ જીવદયામાં પરિણત થયેલો હોવાથી પાડાઓ આપતો નથી. પરંતુ પોતાના શરીરના એકસો ટુકડા આપવા તૈયાર થાય છે. એટલે પોતાના શરીરના કેટલાક ટુકડા થયા બાદ શ્રેષ્ઠિ વિચારે છે કે અહો ! હું ધન્ય છું કે જેથી આવી વેદના સાથે મેં પ્રાણીઓને જોડ્યા નહીં (અર્થાત્ એકસો પાડાઓને મરાવવાદ્વારા આવી વેદના તે પાડાઓને સહન કરવી 'પડી નહીં.) 15 સત્ત્વની પરીક્ષા કરીને સુરવરયક્ષ પોતે જાતે જ પ્રતિબોધ પામ્યો. અથવા (કેટલાક એમ પણ કહે છે કે, તેને લોટમાંથી બનાવેલા પાડાઓ આપ્યા. શ્રેષ્ઠિનું શ્રાવકપણું એ દેશશુચિ ( દેશસંયમ) જાણવો. સર્વશુચિ આ પ્રમાણે જાણવી – પ્રભુવીરને બે શિષ્યો હતા ધર્મઘોષ અને ધર્મયશ. બંને મહાત્માઓ એક અશોકવૃક્ષની નીચે બેસીને પોતાનો સ્વાધ્યાય કરે છે. તેઓ પૂર્વાહ્ન સમયે ત્યાં બેઠા હતા. (સ્વાધ્યાય કરતા-કરતા સાંજનો સમય થયો.), સાંજના સમયે પણ તેમની 20 ઉપર પડતો છાંયડો ખસતો નથી. તેથી એક કહે છે “આ તારી લબ્ધિ છે.” બીજો કહે છે “આ તારી લબ્ધિ છે.” બેમાંથી એક માતૃભૂમિ તરફ ગયો. બીજો પણ તે જ રીતે માત્રુ કરવા ગયો. (છતાં છાંયડો ખસતો નથી. તેથી) બંનેએ જાણ્યું કે “બંનેમાંથી કોઈની આ લબ્ધિ નથી.” બંનેએ સ્વામીને પૂછ્યું /૧૨૯૫ સ્વામી તેની ઉત્પત્તિ કહે છે . ગાથાર્થ : શૌર્યપુરનગર – સમુદ્રવિજય રાજા – યજ્ઞયશ તાપસ – તેનો પુત્ર યજ્ઞદત્ત – 25 તાપસની પત્ની સૌમિત્રા – પુત્રવધૂ સોમયશા – ભિક્ષાવૃત્તિ – નારદની ઉત્પત્તિ – અનુકંપા – ३३. व्रतेषु गृहीतेषु मार्गितः, दयया न ददाति, निजशरीरशतखण्डैः प्रपद्यमाने कतिपयेषु खण्डेषु कृतेषु श्रेष्ठी चिन्तयति-अहो अहं धन्यो येन मयाऽनया वेदनया प्राणिनो न योजिता इति, सत्त्वं परीक्ष्य सुरवरः स्वयमेव प्रतिबुद्धः, पिष्टमया वा कृताः । स्वामिनो द्वौ शिष्यौ-धर्मघोषो धर्मयशाश्च, एकस्य वराशोकपादपस्याधस्ताद् गुणयन्तौ तौ पूर्वाह्ने स्थितौ अपराह्नेऽपि छाया न परावर्त्तते, एको भणति-तव 30 लब्धिः, द्वितीयो भणति-तव लब्धिः, एकः कायिकीभूमिं गतः, द्वितीयोऽपि तथैव, ज्ञातं यथा नैकस्याप्येषा ત્નવ્યિતિ, પૃષ્ઠ: સ્વામી નથતિ તોત્તા કે “સાહિટિં– પ્રત્ય.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy