________________
શુચિ—ધનંજયશ્રેષ્ઠિની કથા (નિ. ૧૨૯૫) * ૨૬૫ ३दौवि पव्वइयाणि, उप्पण्णणाणाणि सिद्धाणि चत्तारिवि, एवं कायव्वं वा न कायव्वं वेति, 'अज्जवत्ति गयं १०। इयाणि सुइत्ति, सुई नाम सच्चं, सच्चं च संजमो, सो चेव सोयं, सत्यं प्रति योगाः सङ्गृहीता भवन्ति, तत्रोदाहरणगाथा—
सोरिअ सुरंवरेवि अ सिट्ठी अ धणंजए सुभद्दा य । वीरे अ धम्मघोसे धम्मजसे सोगपुच्छा य ॥१२९५॥
5
सोरिपुरं रं, तत्थ सुरवरो जक्खो, तत्थ सेट्ठी धणंजओ नाम, तस्स भज्जा सुभद्दा, हिं सुरवरो नसिओ, पुत्तकामेहिं उवाइयं सुरवरस्स कयं - जड़ पुत्तो जायं तो महिसगसएणं जणं करेमि, ताणं संपत्ती जाया, ताणि संबुज्झिहिन्तित्ति सामी समोसढो, सेट्ठी निग्गओ, संबुद्धो, अणुव्वयाणि गिहामित्ति जइ जक्खो अणुजाणइ, सोवि जक्खो उवसामिओ, अण्णे भांतिઉત્પન્ન થયું. ચારે જણા સિદ્ધ થયા. આ પ્રમાણે અંગર્ષિની જેમ સરળતા રાખવી અથવા રુદ્ર જેવું 10 કરવું નહીં. ‘આર્જવ’દ્વાર પૂર્ણ થયું. ॥૧૨૯૪॥
અવતરણકા : હવે ‘શુચિ' દ્વાર જણાવે છે. શુચિ એટલે સત્ય અને સંયમ એ સત્ય છે. તથા સંયમ એ જશૌચ છે. સત્ય=સંયમને કારણે યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહરણગાથા ♦ ગાથાર્થ : શૌર્યપુરનગર – સુરવરયક્ષ – ધનંજયશ્રેષ્ઠિ – સુભદ્રાપત્ની – પ્રભુવીરનું પધારવું · પ્રભુવીરને બે શિષ્યો ધર્મઘોષ અને ધર્મયશ – અશોકવૃક્ષ – પૃચ્છા.
ટીકાર્થ : ૢ (૧૧) શુચિ (દેશસુચિ) ઉપર ધનંજયશ્રેષ્ઠિનું દૃષ્ટાન્ત
15
શૌર્યપુરનામનું નગર હતું. ત્યાં સુરવરનામે યક્ષ હતો. ધનંજયનામે શ્રેષ્ઠી અને સુભદ્રાનામે તેની પત્ની હતી. આ દંપતી યક્ષને નમસ્કાર કરે છે. પુત્રની ઇચ્છાથી તે દંપતીએ યક્ષની માનતા માની કે “જો અમને પુત્ર ઉત્પન્ન થશે તો એકસો પાડાઓની બલિ આપવાદ્વારા યજ્ઞ કરાવીશું.” તેઓને પુત્રપ્રાપ્તિ થઈ. એવામાં આ દંપતી પ્રતિબોધ પામશે એવું જાણીને તે નગરમાં ભગવાન 20 પધાર્યા. શ્રેષ્ઠિ વંદનાર્થે નીકળ્યો. પ્રતિબોધ પામ્યો. જો યક્ષ અનુજ્ઞા = રજા આપે તો હું અણુવ્રતો ગ્રહણ કરું (એમ તેણે કહ્યું.) તે યક્ષને પણ ભગવાને પ્રતિબોધ કર્યો.
કેટલાક આચાર્યો આ પ્રમાણે જણાવે છે કે (ધનંજયશ્રેષ્ઠિએ એકસો પાડાઓ યજ્ઞમાં આપીશ એવી માનતા માની હતી. તેથી જ્યારે) શ્રેષ્ઠિએ પ્રભુવીર પાસે અણુવ્રતો ગ્રહણ કર્યા ત્યારે (યક્ષે ३२. द्वे अपि प्रव्रजिते, उत्पन्नज्ञानाश्चत्वारोऽपि सिद्धाः । एवं कर्तव्यं वा न कर्त्तव्यं वेति । आर्जवमिति गतं, 25 इदानीं शुचिरिति, शुचिर्नाम सत्यं सत्यं च संयमः स एव शौचं शौर्यपुरं नगरं, तत्र सुरवरो यक्षः, तत्र श्रेष्ठी धनञ्जयो नाम, तस्य भार्या सुभद्रा, ताभ्यां सुरवरो नमस्कृतः पुत्रकामाभ्यामुपयाचितं सुरवरस्य कृतं-यदि पुत्रो भविष्यति तर्हि महिषशतेन यज्ञं करिष्यामि, तयो: संपत्तिर्जाता, तौ संभोत्स्यन्त इति स्वामी समवसृतः, श्रेष्ठी निर्गतः, संबुद्धः, अनुव्रतानि गृह्णामीति यदि यक्षोऽनुजानीते, सोऽपि यक्ष उपशान्तः, अन्ये भणन्ति
2
30