________________
૨૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) दोरुगाणं पट्टविया, अंगरिसी अडवीओ भारगं गहाय पडिएति, रुद्दओ दिवसे रमित्ता वियाले संभरियं ताहे पहाविओ अडविं, तं च पेच्छइ दारुगभारएण एंतगं चिंतेइ - निच्छूढोमि उवज्झाएणंति, इओ य जोइजसा नाम वच्छवाली पुत्तस्स पंथगस्स भत्तं नेऊण दारुगभारएण
एइ, रुद्दएण सा एगाए खड्डाए मारिया, तं दारुगभारगं गहाय अण्णेण मग्गेण पुरओ आगओ 5 उवज्झायस्स हत्थे धुणमाणो कहेइ-जहा तेण तुज्झ सुंदरसीसेण जोइजसा मारिया, रमएण विभासा, सो आगओ, धाडिओ, वणसंडे चिंतेइ-सुहझवसावेण जाती सरिया संजमो केवलनाणं देवा महिमं करेंति, देवेहिं कहियं, जहा एएण अब्भक्खाणं दिन्नं, रुद्दगो लोगेण हीलिज्जइ, सो चिंतेइ-सच्चं मए अब्भक्खाणं दिन्नं, सो चिंतेंतो संबुद्धो पत्तेयबुद्धो, इयरो बंभणो बंभणी य
બંનેને લાકડાં લેવા જંગલમાં મોકલ્યા. અંગર્ષિ જંગલમાંથી લાકડાનો ભારો લઈને પાછો ફરે છે. 10 રુદ્ર દિવસે રમત-ગમતમાં લીન હોવાથી લાકડાં લાવવાનું ભૂલી જાય છે. તેને સાંજના સમયે યાદ
આવે છે તેથી લાકડાં લેવા તે જંગલ તરફ દોડે છે. રસ્તામાં લાકડાંના ભારને લઈને આવતા અંગષિને તે જુએ છે અને વિચારે છે કે “મને ઉપાધ્યાય નક્કી કાઢી મૂકશે.” બીજી બાજુ જ્યોતિર્યશાનામની ગોવાલણ પંથકપુત્ર માટે ભોજન લઈને લાકડાના ભાર સાથે આવી રહી હતી. કે તેણીને એક
ખાડામાં પાડીને મારી નાંખી. 15 તેણીના લાકડાનો ભાર લઈને અન્ય રસ્તેથી પ્રથમ પહોંચીને ઉપાધ્યાયના હાથમાં તે ભારને
આપતો આ પ્રમાણે કહે છે કે તમારા સુંદરશિષ્ય જયોતિર્યશાને મારી નાંખી. તે દિવસે રમતો હતો વિગેરે પોતાનું વર્ણન અંગષિના નામ ઉપાધ્યાયને કહ્યું. અંગર્ષિ આવ્યો. ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો. વનખંડમાં જઈને તે વિચારે છે. ત્યાં તેને શુભ અધ્યવસાયને કારણે જાતિસ્મરણજ્ઞાન થયું.
સંયમ ગ્રહણ કર્યું. કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવીને જ્ઞાનનો મહિમા કર્યો. દેવોએ ઉપાધ્યાયને 20 કહ્યું કે રુદ્ર અભ્યાખ્યાન કર્યું છે અર્થાત્ ખોટું આળ ચઢાવ્યું છે. લોકોએ રુદ્રનો તિરસ્કાર કર્યો
તે વિચારવા લાગ્યો કે “વાત સાચી છે મેં આળ ચઢાવ્યું હતું.” પશ્ચાત્તાપ કરતો તે પ્રતિબોધ પામ્યો, પ્રત્યેકબુદ્ધ થયો. તે બ્રાહ્મણ ઉપાધ્યાય અને તેની પત્ની બંનેએ પણ દીક્ષા લીધી, કેવલજ્ઞાન
३१. दारुकेभ्यः प्रस्थापितौ, अङ्गर्षिरटवीतो भारं गृहीत्वा प्रत्येति, रुद्रको दिवसे रन्त्वा विकाले स्मृतं यदा
तदा प्रधावितोऽटवीं, तं च प्रेक्षते दारुकभारेणायान्तं, चिन्तयति च निष्काशितोऽस्मि उपाध्यायेनेति, इतश्च 25 ज्योतिर्यशा नाम वत्सपालिका पुत्रस्य पन्थकस्य भक्तं नीत्वा दारुकभारकेणायाति, सा रुद्रकेणैकस्यां
गर्तायां मारिता, तं दारुकभारं गृहीत्वाऽन्येन मार्गेण पुरत आगत उपाध्यायस्य हस्ते ददत् कथयति-यथा तेन तव सुन्दरशिष्येण ज्योतिर्यशा मारिता, रमणेण विभाषाः स आगतः, निर्धाटितो वनषण्डे चिन्तयतिशुभाध्यवसानेन जातिः स्मृता संयमः केवलज्ञानं महिमानं देवाः कुर्वन्ति, देवैः कथितं यथैतेनाभ्याख्यानं
दत्तं, रुद्रको लोकेन हील्यते, स चिन्तयति-सत्यं मयाऽभ्याख्यानं दत्तं, स चिन्तयन् संबुद्धः, प्रत्येकबुद्धः 30 जातः, इतरो ब्राह्मणो ब्राह्मणी च