SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ઈર્યા વિગેરે સમિતિઓ ઉપર દૃષ્ટાન્નો (TTFo...સૂત્ર) . ૧૫ गई णं भिंदइ, हत्थिणा उक्खिविय पाडिओ, न सरीरं पेहइ, सत्ता मे मारितेत्ति जीवदयापरिणओ। अहवा ईरियासमिईए अरहण्णओ, देवयाए पाओ छिण्णो, अण्णाए संधिओ ॥ भासासमिईएसाहू, भिक्खट्ठा नयररोहए कोइ निग्गंथो बाहिं कडए हिडंतो केणइ पुट्ठो-केवइय आसहत्थी तह निचयो दारुधन्नमाईणं ?। णिव्विण्णाऽनिविण्णा नागरया 'बॅति किं ? समिओ ॥१॥ बेइ ण जाणामोत्ति सज्झायझाणजोगवक्खित्ता । हिंडंता न वि पेच्छह ? नवि सुणह किह हु तो बेति 5 ॥२॥ बहं सुणेड़ कण्णेहीत्यादि । वसुदेवपुव्वजम्मं आहरणं एसणाए समिईए । मगहा नंदिग्गामो સાધુની પાછળ દોડીને આવે છે. છતાં આગળ દેડકીઓ મરી ન જાય તે માટે) સાધુ દોડતો નથી. (પરંતુ સંપૂર્ણ ઈર્યાસમિતિપૂર્વક આગળ જાય છે.) પાછળથી આવીને હાથીએ સાધુને સૂંઢમાં લઈને ઉછાળ્યો અને નીચે ફેંક્યો. નીચે પડેલો તે સાધુ પોતાના શરીર તરફ દષ્ટિ કરતો નથી પરંતુ જીવોની મે વિરાધના ફરી એ પ્રમાણે જીવદયાની પરિણતિવાળો થાય છે. # અથવા ઈર્યાસમિતિ ઉપર અરહનકની કથા છે ઈર્યાસમિતિનું બરાબર પાલન ન થતાં મિથ્યાષ્ટિદેવતાએ અરહનકસાધુનો પગ છેડ્યો. જ્યારે સમ્યગ્દષ્ટિદેવતાએ પગ સાંધ્યો. (કથાવિસ્તાર ભા.-૪, પૃ. ૪૭ માં) * # ભાષાસમિતિ ઉપર સંગતનામના સાધુની કથા ૪ શત્રુરાજા દ્વારા નગરને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું ત્યારે કોઈ એક સાધુ નગરની 15 બહાર રહેલા શત્રુસૈન્યમાં ભિક્ષા માટે ફરતો હતો. તે સમયે કોઈ સૈનિકે સાધુને પૂછ્યું કે – “અંદર રહેલા રાજા પાસે કેટલા હાથી–ઘોડા છે? તથા દારૂગોળા, ધાન્ય વિગેરેનો સંચય કેટલો છે ? નગરજનો કંટાળેલા છે કે નહીં ? તેઓ (યુદ્ધવિષયમાં) શું બોલે છે ? ભાષાસમિતિવડે સમિત એવો તે સાધુ કહે છે – હું કંઈ જાણતો નથી, કારણ કે અમે સ્વાધ્યાય, ધ્યાન, સંયમવ્યાપારમાં લીન હોઈએ છીએ. સૈનિકે પૂછ્યું – “તો શું તમે ગોચરી વિગેરે માટે 20 બહાર ફરતા હો ત્યારે પણ કશું જોતા નથી કે કશું સાંભળતા નથી ?” ત્યારે સાધુ કહે છે–“સાધુ કર્ણોથી ઘણું સાંભળે, આંખોથી ઘણું જુએ, છતાં જોયેલું કે સાંભળેલું બધું કહેવું સાધુને ઉચિત નથી.” (આ પ્રમાણે સંગતસાધુની જેમ ભાષાસમિતિનું પાલન કરવું જોઈએ.) & એષણાસમિતિ ઉપર નંદિસેણમુનિની કથા છે એષણાસમિતિ ઉપર વસુદેવના પૂર્વભવનું દૃષ્ટાન્ત જાણવું –મગધ નામના દેશમાં નંદિગ્રામ 25 १३. गतिं न भिनत्ति, हस्तिनोत्क्षिप्य पातितः, न शरीराय स्पृहयति, सत्त्वां मया मारिता इति जीवदयापरिणतः॥ अथवेर्यासमितावरहन्नकः, देवतया पादुश्छिन्नः, अन्यया संहितः ॥ भाषासमितौ-साधुः, भिक्षार्थं नगररोधे कोऽपि निर्ग्रन्थो बहिः कटके हिण्डमानः केनचित् पृष्ट:-कियन्तोऽश्वा हस्तिनस्तथा निचयो दारुधान्यादीनाम्। निविण्णा अनिविण्णा नागरकाः किं ब्रुवते ? समितः ॥१॥ ब्रवीति न जानामीति स्वाध्यायध्यानयोगव्याक्षिप्ताः । हिण्डमाना: नैव प्रेक्षध्वं ? नैव शृणुथ कथं नु ? तदा ब्रवीति ॥२॥ बहु शृणोति कर्णाभ्यामित्यादि ॥ 30 ' वसुदेवपूर्वजन्माहरणं एषणायां समितौ । मगधेषु नन्दीग्रामो + 'बेंति मं' - पूर्वमुद्रिते प्रत्य. च
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy