SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) भाण्डमात्रे आदाननिक्षेपविषया समितिः सुन्दरचेष्टेत्यर्थः, तया, इह च सप्त भङ्गा भवन्ति-पत्ताइ न पडिलेहइ ण पमज्जइ चउभंगो, तत्थ चउत्थे चत्तारि गमा-दुप्पडिलेहियं दुप्पमज्जियं चउभंगो, आइल्ला छ अप्पसत्था, चरिमो पसत्थो, उच्चारप्रश्रवणखेलसिंघाणजल्लानां पारिस्थापनिका तद्विषया સમિતિઃ સુરષ્ટચર્થઃ, તયા, ૩થ્વીરઃ-પુરીષ, પ્રશ્રવU-મૂત્ર, વેત્નઃ-ગ્નેમા, સિનં-નાસિદ્ધિવ 5 બ્લેષ્મા, નઃ-મ7:, ત્રાપિત સપ્ત પ્રકૃતિ, રૂદ ૩દરVIનિ, રિયામિડું સવાર एगो साहू ईरियासमिईए जुत्तो, सक्कस्स आसणं चलियं, सक्केण देवमज्जे पसंसिओ मिच्छादिट्ठी देवो असद्दहतो आगओ मच्छियप्पमाणाओ मंडुक्कलियाओ विउव्वइ पच्छओ य हत्थी, પ્રમાણે સમાસવિગ્રહ જાણવો.) તેને લેવા-મૂકવાવિષયક જે સુંદર વ્યાપાર તે આદાન ભાંડમાત્રનિક્ષેપણાસમિતિ. તેના કારણે જ અતિચાર સેવાયો...) અહીં સાતભાંગા જાણવા-(૧) 10 પાત્રા વિગેરે પડિલેહણ કર્યા નહીં, પ્રમાર્જન કર્યા નહીં. (૨) પડિલેહણ કર્યા, પ્રમાર્જન ન કર્યા. , (૩) પડિલેહણ કર્યા નહીં, પ્રમાર્જન કર્યા. (૪) બંને કર્યા. આ ચોથા ભાંગામાં બીજા ચાર પ્રકાર પડે છે – (૧) દુષ્પતિલેખન કર્યું. દુષ્યમાર્જન કર્યું. (૨) સુપ્રતિલેખન કર્યું. દુષ્યમાર્જન કર્યું. (૩) દુષ્પતિલેખન કર્યું. સુપ્રમાર્જન કર્યું. (૪) સુપ્રતિ. સુપ્રમા. કર્યા. આમ પૂર્વના ત્રણ અને આ ચાર એમ મળીને સાત ભાંગા થાય છે. તેમાં પહેલા છ ભાંગા અપ્રશસ્ત અને છેલ્લો ભાંગો પ્રશસ્ત 15 જાણવો. ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ, સિંઘાણ અને જલ્લની પારિસ્થાનિકાસંબંધી જે સુંદરવ્યાપાર તે પારિસ્થાનિકાસમિતિ. તેના કારણે (જે અતિચાર..) તેમાં ઉચ્ચાર એટલે વિષ્ટા, પ્રશ્રવણ એટલે માત્રુ, ખેલ એટલે મોંમાંથી નીકળતો ગળફો. સિંઘાણ એટલે નાસિકામાંથી નીકળતો શ્લેષ્મ, જલ્લા એટલે શરીર ઉપર લાગેલ મેલ. આ બધાની પારિસ્થાનિકા કરવામાં પણ પૂર્વોક્ત સાતભાંગા 20 અહીં પણ જાણી લેવા. હવે આ પાંચે સમિતિના ક્રમશઃ ઉદાહરણ જણાવે છે. તેમાં – # ઈર્યાસમિતિ ઉપર વરદત્તમુનિની કથા . એક સાધુ ઈર્યાસમિતિનું પાલન કરે છે. તેમાં શક્રેન્દ્રનું આસન ચલિત થયું. શકે દેવોની સભામાં તે સાધુની પ્રશંસા કરી. એક મિથ્યાદષ્ટિ દેવ શકની વાતની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધા નહીં કરતો તે દેવ (સાધુની પરીક્ષા માટે આ લોકમાં) આવીને સાધુના જવા-આવવાના માર્ગમાં 25 માખીપ્રમાણ દેડકીઓ વિદુર્વા અને સાધુની પાછળ મત્ત હાથી વિમુર્યો. (એ હાથી મત્ત થયેલો ११. पात्रादि न प्रतिलिख्यति न प्रमार्जयति, चतुर्भङ्गिका, तत्र चतुर्थे चत्वारो गमा:-दुष्प्रतिलेखितं दुष्प्रमार्जितं चतुर्भङ्गी, आद्याः षट् अप्रशस्ताः, चरमः प्रशस्तः । १२. ईर्यासमितावुदाहरणं-एकः साधुरीर्यासमित्या युक्तः, शक्रस्यासनं चलितं, शक्रेण देवमध्ये प्रशंसितः, मिथ्यादृष्टिदेवोऽश्रद्दधान आगतो मक्षिकाप्रमाणा मण्डूकिका विकुर्वति पृष्ठतश्च हस्ती,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy