________________
૨૫૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अण्णेहिं रायाणएहिं समं घडामि, पच्चंतरायाणो हत्थिमेंठं भणंति–हत्थि आणेहि मारेह वत्ति, भणंति ते तहा करेहित्ति भणिया नेच्छंति, खुड्डगकुमारस्स मग्गेण लग्गा पव्वइया, सव्वेहिं लोभो परिचत्तो, एवं अलोभया कायव्वा, अलोभेत्ति गयं ८ । इयाणिं तितिक्खत्ति दारं, तितिक्खा कायव्वा-परीसहोवसग्गाणं अतिसहणंत्ति भणियं होइ, तत्रोदाहरणगाथाद्वयम्
इंदपुर इंददत्ते बावीस सुया सुरिंददत्ते य । महुराए जियसत्तू सयंवरो निव्वुईए उ॥१२९२॥ अग्गियए पव्वयए बहुली तह सागरे य बोद्धव्वे ।
एगदिवसेण जाया तत्थेव सुरिंददत्ते य ॥१२९३॥ મારા ઘરે પ્રવેશ આપું કે નહીં?” આવા પ્રકારની મારી વિચારણા ચાલતી હતી (અને આ ગીત 10 મેં સાંભળ્યું તેથી મને થયું કે બાર—બાર વર્ષ તો મેં કાઢી નાંખ્યા હવે તો મારા પતિ) માર્ગમાં
જ હશે (અર્થાત્ અહીં આવવાની તૈયારીમાં જ હશે તો શા માટે મારું શીયલ ખંડિત કરું ? એમ વિચારી આ ગીતથી પ્રતિબોધ પામેલી મેં હાર દાનમાં આપ્યો.) રાજાએ મંત્રીને કારણ પૂછ્યું. મંત્રીએ કહ્યું – “હું અન્ય=શત્રુ રાજાઓ સાથે કાવતરું કરતો હતો પરંતુ આ ગીત સાંભળીને
વિચાર્યું કે આટલા વર્ષોથી મેં આ રાજાની દિલથી સેવા કરી છે હવે મારે કેટલું જીવવાનું બાકી 15 છે? થોડા વરસ માટે શા માટે હું દગો આપું ? એમ વિચારી હું પાછો ફર્યો અને ખુશ થઈને દાનમાં કડા આપ્યા.”)
(મહાવતને કારણ પૂછતા તેણે કહ્યું કે, “સીમાડાના રાજાઓએ મહાવતને = મને કહ્યું કે હસ્તિરત્નને તું અમારી પાસે લાવ અથવા આ રાજાને તું મારી નાખ. (પરંતુ આ ગીત સાંભળવા
પ્રતિબોધ પામતા મેં કઈ અકાર્ય કર્યું નથી.) આ બધાની વાત સાંભળ્યા પછી રાજાએ તે બધાને 20 કહ્યું કે – “તમે જે રીતે ઇચ્છતા હતા તે રીતે તમે કરો.” આ પ્રમાણે રાજાવડે કહેવા છતાં કોઈ
પોતાના વિચારોને અમલમાં મૂકવા ઇચ્છતા નથી. ઊલટું ક્ષુલ્લકકુમારની પાછળ બધાએ દીક્ષા લીધી. બધાએ લોભનો ત્યાગ કર્યો. આ પ્રમાણે લોભતા કરવા યોગ્ય છે. “અલોભ' દ્વાર પૂર્ણ થયું. |૧૨૮૯-૧૨૯૧||
અવતરણિકા: હવે તિતિક્ષા દ્વારા જણાવે છે. તિતિક્ષા કરવા યોગ્ય છે એટલે કે પરિષહો 25 અને ઉપસર્ગોનું અતિસહન કરવા યોગ્ય છે. તેમાં ઉદાહરણ માટે બે ગાથા કહેવાય છે ;
ગાથાર્થ : ઇન્દ્રપુરનગર – ઈન્દ્રદત્તરાજા – બાવીસ પુત્રો – સુરેન્દ્રદત્ત – મથુરામાં જિતશત્રુરાજા – નિવૃતિનો સ્વયંવર – અગ્નિતક, પર્વતક, બહુલિક તથા સાગર આ ચારે એક * દિવસે જન્મેલા જાણવા. અને સુરેન્દ્રદત્ત પણ તે જ દિવસે જન્મેલો જાણવો.
२४. अन्य राजभिः समं मन्त्रयामि, प्रत्यन्तराजानो हस्तिमेण्ठं भणन्ति-हस्तिनमानय मारय वेति, भणन्ति 30 ते तथा कुर्विति, भणिता नेच्छन्ति, क्षुल्लककुमारस्य मार्गेण लग्नाः प्रव्रजिताः, सर्वैर्लोभः परित्यक्तः।
एवमलोभता कर्त्तव्या, अलोभ इति गतं । इदानीं तितिक्षेतिद्वारं, तितिक्षा कर्त्तव्या-परीषहोपसर्गाणां अधिसहनं भणितं भवति ।