SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 15 અલોભ-શુલ્લકકુમારની કથા (નિ. ૧૨૯૧) ના ૨૫ होरेगावलि कडयं अंकुसोत्ति एयाइ सयसहस्समोल्लाइ, जो य किर तत्थ तूसइ वा देइ वा सो 'सव्वो लिखिज्जइ, जइ जाणइ तो तुट्ठो अह न याणइ तो दंडो तेसिंति सव्वे लिहिया, पभाए सव्वे सद्दाविया, पुच्छिया, खुड्डगो ! तुब्भे कीस दिन्नं ?, सो जहा पियामारिओ तं सव्वं परिकहेइ जाव न समत्थो संजममणुपालेउ, तुब्भं मूलमागओ रज्जं अहिलसामित्ति, सो भणइ-देमि, सो खुड्डगो भणइ-अलाहि, सुमिणंतयं वट्टइ, मरिज्जा, पुव्वकओवि संजमो नासिहित्ति, जुवराया 5 भणइ-तुमं मारेउं मग्गामि थेरो राया रज्जं न देइत्ति, सोवि दिज्जतं नेच्छइ, सत्थवाहभज्जा भणइ-बारस वरिसाणि पउत्थस्स, पहे वट्टइ, अन्नं पवेसेमि नवत्ति वीमंसा वइ, अमच्चोઆ બધાં લાખમૂલ્યના હતા. જે કોઈ ત્યાં ખુશ થાય કે ભેંટણાં આપે તે બધાની નોંધ લેવામાં આવતી. (કારણ કે, જો જાણે તો રાજા ખુશ થાય અને જો ન જાણે તો તેઓને રાજા દંડ કરે માટે બધાની નોંધ લેવાતી. (આશય એવો લાગે છે કે નર્તકીને જે ખુશ થઈને દાન આપે તેમાં જો દાન આપવાનું 10 યોગ્ય કારણ હોય તો રાજા દાન આપવા બદલ ખુશ થાય અને જો યોગ્ય કારણ ન હોય તો રાજા તેને દંડ કરે.) દાન આપવા પાછળનું કારણ જાણવા માટે પ્રભાતસમયે રાજાએ ક્ષુલ્લક વિગેરે બધાને બોલાવ્યા. તેમાં પ્રથમ ક્ષુલ્લકને પૂછ્યું કે–“તે શા માટે કંબલરત્ન આપ્યું?” ક્ષુલ્લકે પિતાના મૃત્યુથી લઈને પોતે સંયમ પાળવામાં અસમર્થ થયો છે ત્યાં સુધીની બધી વાત કરીને છેલ્લે કહ્યું કે “આ રીતે હું તમારી પાસે આવ્યો છું અને રાજ્યની ઈચ્છા રાખું છું.” ' રાજાએ કહ્યું – “હું રાજ્ય દેવા તૈયાર છું.” ત્યારે ક્ષુલ્લકે કહ્યું – “(અત્યાર સુધી મને રાજયપ્રાપ્તિની ઇચ્છા હતી. પરંતુ આ નર્તકીની માતાએ નર્તકીને જે શીખામણ આપી તેનાથી હું પણ પ્રતિબોધ પામ્યો છું.) મારો પણ સ્વપ્નાંતસમય ચાલે છે અર્થાતુ આયુષ્યનો અંતિમ સમય ચાલે છે, હું પણ મરી જવાનો છું. પૂર્વે કરાયેલ સંયમપાલન નાશ થશે (જો હું રાજય ગ્રહણ કરીશ તો.) તેથી મારે રાજય ગ્રહણ કરવું નથી. (રાજાએ યુવરાજને પણ દાનનું કારણ પૂછ્યું ત્યારે) 20 - યુવરાજે કહ્યું – “હે રાજન્ ! આ ઘરડો રાજા મને એમનેમ રાજય આપશે નહીં' એમ વિચારી હું તમને મારી નાખવા ઇચ્છતો હતો પરંતુ આ ગીત સાંભળીને હું પણ વૈરાગ્ય પામ્યો છું.)” આ રીતે તે યુવરાજ પણ અપાતા એવા રાજયને ઇચ્છતો નથી. સાર્થવાહની પત્નીને કારણ પૂછતા તેણીએ કહ્યું – “મારા પતિને બહાર ગામ ગયાને બારવર્ષ વીતી ગયા છે. (હું યુવાનીથી પીડિત થઈ હતી તેથી) મને વિચાર આવ્યો કે “હું અન્ય પુરુષને 25 २३. हार एकावलिकः कटकं अङ्कुश इत्येतानि शतसहस्रमूल्यानि, यश्च किल तत्र तुष्यति ददाति वा स सर्वो लिख्यते, यदि जानाति तदा तुष्टः, अथ न जानाति तदा दण्डस्तेषामिति सर्वे लिखिताः, प्रभाते सर्वे शब्दिताः पृष्टाः, क्षुल्लक ! त्वया किं दत्तं ?, स यथा पिता मारितः तत् सर्वं परिकथयति यावन्न समर्थः संयममनुपालयितुं, युष्माकं पार्श्वमागतः राज्यमभिलष्यामीति, स भणति-ददामि, स क्षुल्लको भणति अलं, स्वप्नान्तो वर्त्तते, म्रिये, पूर्वकृतोऽपि संयमो नश्येदिति, युवराजो भणति-त्वां मारयितुं मृगये स्थविरो राजा 30 राज्यं ददातीति सोऽपि दीयमानं नेच्छति, सार्थवाहभार्या भणति-द्वादश वर्षाणि प्रोषितस्य, पथि वर्त्तते, अन्यं प्रवेशयामि नवेति विमर्शो वर्त्तते, अमात्य:
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy