________________
૨૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૬) पुंडरीओ राया, इमा ते पितिसंतिया मुद्दिया कंबलरयणं च मए नितीए नीणीयं एयाणि ता गहाय वच्चाहित्ति, गओ णयरं, रण्णो जाणसालाए आवासिओ कल्ले रायाणं पेच्छिहामित्ति, अब्भंतरपरिसाए पेच्छणयं पेच्छइ, सा नट्टिया सव्वरत्तिं नच्चिऊण पभायकाले निद्दाइया, ताहे सा धोरिगिणी
चिंतेइ-तोसिया परिसा बहुगं च लद्धं जइ एत्थ वियइ तो धरिसियामोत्ति, ताहे इमं गीतियं 5 पगाइया-'सुटु गाइयं सुटु वाइयं सुटु नच्चियं साम सुंदरि ! अणुपालिय दीहराइयओ सुमिणंते
मा पमायए ॥१॥ इयं च गीतिका निगदसिद्धैव, एत्थंतरे खुड्डएण कंबलरयणं छूट, जसभद्देण जुवराइणा कुंडलं सयसहस्समोल्लं, सिरिकंताए सत्थवाहिणीए हारो सयसहस्समोल्लो, जयसंधिणा अमच्चेण कडगो सयसहस्समोल्लो, कण्णवालो मिठो तेण अंकुसो सयसहस्सो, कंबलं कुंडलं
લઈને નીકળી હતી તે તું લઈને જા.” તે નગરમાં ગયો. “આવતીકાલે હું રાજાને મળીશ” એમ 10 वियारी ते २०% नी यानाम रो.यो. (त रात्रिों में नातिन नृत्यनो आर्य डतो.) ते
ક્ષુલ્લક અત્યંતરપર્ષદામાં તે નૃત્યને જુએ છે. તે નર્તિકા આખી રાત્રિ નૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાથી પીડિત થઈ, અર્થાત્ નૃત્ય કરતા-કરતા તે થાકી ગઈ, આંખો ઘેરાવા લાગી. ત્યારે તે નર્તિકાની માતા વિચારે છે કે “મારી પુત્રીએ પર્ષદાને ખુશ કરી છે અને ઘણું બધું ધન વિગેરે પ્રાપ્ત કર્યું
છે. હવે જો તે થોડા માટે) થાકી જશે તો જોઈએ એવો ફાયદો થશે નહીં.” એમ વિચારી માતાએ 15 (हीरीने शापाम!! 24144) २॥ प्रमाणोनु गीत यु. (अथात् गीता ने शापामा मापी.)
હે સુંદરી ! રાત્રિમાં સુંદર ગાયું, સુંદર વાજિંત્રો વગાડ્યા, સુંદર નૃત્ય કર્યું. આ રીતે આખી રાત્રિ સારી રીતે પસાર કરી છે તો હવે સ્વપ્નના અંતે = રાત્રિના છેલ્લા સમયે (થોડા માટે) તું પ્રમાદ કર નહીં (અર્થાત્ હવે થોડોક જ સમય બાકી છે તેથી તું થાક નહીં, ઉલ્લાસથી નૃત્ય
કર.)” [૧] આ ગીતનો અર્થ સ્પષ્ટ જ છે. (આ ગીત સાંભળીને સભામાં બેઠેલ ક્ષુલ્લકને ભાન 20 આવ્યું. તે પ્રતિબોધ પામ્યો. એટલે ખુશ થયેલા) તેણે તે સમયે પોતાની પાસે રહેલ કંબલરત્ન
(નર્તિકાને) ભેટમાં આપ્યું, યશભદ્રયુવરાજે લાખમૂલ્યનું કુંડલ દાનમાં આપ્યું, શ્રીકાંતનામની સાર્થવાહિણીએ લાખમૂલ્યનો હાર આપ્યો, જયસંધિમંત્રીએ લાખમૂલ્યના કડા=હાથના આભૂષણો આપ્યા, કર્ણપાલ મહાવતે લાખમૂલ્યનું અંકુશ આપ્યું. કંબલ, કુંડલ, એકસેરો હાર, કડા અને અંકુશ
२२. पुण्डरीको राजा, इयं च ते पितृसत्का मुद्रिका कम्बलरनं मया निर्गच्छन्त्याऽऽनीतं, एते ततो गृहीत्वा 25 व्रज, गतो नगरं राज्ञो यानशालायामुषितः कल्ये राजानं प्रेक्षिष्य इति, अभ्यन्तरपर्षदि प्रेक्षणकं प्रेक्षते, सा
नटी सर्वरात्रं नर्तित्वा प्रभातकाले निद्रायिता, तदा सा धोरुकिणी चिन्तयति-तोषिता पर्षत् बहु च लब्धं यद्यधुना प्रमाद्यति तर्हि धर्षिताः स्म इति, तदेमां गीतिकां प्रगीतवती-सुष्ठु गीतं सुष्ठु वादितं सुष्ठु नर्तितं श्यामायां सुन्दरि ! । अनुपालितं दीर्घरात्रं स्वप्नान्ते मा प्रमादीः ॥१॥ अत्रान्तरे क्षुल्लककुमारेण कम्बलरलं
क्षिप्तं, यशोभद्रेण युवराजेन कुण्डलं शतसहस्रमूल्यं, श्रीकान्तया सार्थवाह्या हारः शतसहस्रमूल्यः, 30 जयसन्धिनाऽमात्येन कटकं शतसहस्रमूल्यं, कर्णपालो मेण्ठस्तेनाङ्कुशः शतसहस्रमूल्यः, कम्बलं कुण्डलं