SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ अज्ञाततप-धर्मयशभुनिनी प्रथा (नि. १२८७-८८) कोसंबि अजियसेण धम्मवसू धम्मघोस धम्मजसे । विगयभया विणयवई इड्डिविभूसा य परिकम्मे ॥१२८७॥ मी वक्खाणं- कोसंबीए अजियसेणो राया, धारिणी तस्स देवी, तत्थवि धम्मवसू आयरिया, ताणं दो सीसा - धम्मघोसो धम्मजसो य, विगयभया महत्तरिया, विणयवई तीए सिस्सिणीया, तीए भत्तं पच्चक्खायं, संघेण महया इड्डिसक्कारेण निज्जामिया, विभासा, ते 5 धम्मवसूसीसा दोवि परिकम्मं करेंति, इओ य - * ૨૪૯ उज्जेणिवंतिवद्धणपालगसुयरट्ठवद्धणे चेव । धारिणि अवंतिसेणे मणिप्पभा वच्छ्गातीरे ॥ १२८८ ॥ व्याख्या - उज्जेणीए पज्जोयसुया दो भायरो पालगो गोपालओ य, गोपालओ पव्वइओ, पालगस्स रण्णो दो पुत्ता- अवंतिवद्धणो रट्ठवद्वणो य, पालगो अवंतिवद्धणं रायाणं रट्ठवद्धणं 10 जुवरायाणं ठवेत्ता पव्वइओ, रट्ठवद्धणस्स भज्जा धारिणी, तीसे पुत्तो अवंतिणो । अन्नया ગાથાર્થ : કોશાંબીનગરી – અજિતસેન રાજા – ધર્મવર્સે આચાર્ય — ધર્મઘોષ અને ધર્મયશ નામે બે શિષ્યો – વિગતભયા મહત્તરિકા – તેની શિષ્યા વિનયવતી – ઋદ્ધિ વિભૂષા – પરિકર્મ. ટીકાર્થ : આ ગાથાનું વ્યાખ્યાન આ પ્રમાણે જાણવું– * (७) अज्ञाततय पर धर्मयशभुनिनुं दृष्टान्त કોશાંબીનગરીમાં અજિતસેનનામે રાજા હતો. તેને ધારિણીનામે રાણી હતી. નગરીમાં ધર્મવસૢનામે આચાર્ય બિરાજનાન હતા. તેમને ધર્મઘોષ અને ધર્મયશનામે બે શિષ્યો હતા. મહત્તરિકા (=મુખ્ય) વિગતભયાનામે સાધ્વીજી હતા. તેમને વિનયવતી નામે શિષ્યા હતી. વિનયવતી સાધ્વીજીએ અનશન કર્યું. સંધે મોટા ઋદ્ધિ-સત્કારવડે આરાધના કરાવી. વિગેરે વર્ણન સમજી લેવું. ધર્મવસ્ આચાર્યના બંને શિષ્યો (કોઈ જિનકલ્પાદિ વિશેષ આરાધના કરવા માટેની) અભ્યાસ 20 પૂર્વ તૈયારીઓ કરે છે. ૧૨૮૭ અને આ બાજુ - ગાથાર્થ : ઉજ્જયિનીનગરી – પાલકરાજાના બે દિકરા – અવંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન – ધારિણીદેવી – તેને અવંતિસેનનામે પુત્ર – મણિપ્રભ – વત્સકાનદીનો કિનારો. ટીકાર્થ : ઉજ્જયિનીનગરીમાં પ્રદ્યોતરાજાના દીકરા એવા બે ભાઇઓ પાલગ અને ગોપાલક हता. गोपाल डे छीक्षा सीधी. पालगराभने जे हिउरा हता - अवंतिवर्धन जने राष्ट्रवर्धन पास 25 અવંતિવર્ધનને રાજગાદી અને રાષ્ટ્રવર્ધનને યુવરાજપદે સ્થાપીને દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનને 15 १५. अस्या व्याख्यानं - कोशाम्ब्यामजितसेनो राजा धारिणी तस्य देवी, तत्रापि धर्मवसव आचार्याः, तेषां द्वौ शिष्य - धर्मघोषो धर्मयशाश्च, विगतभया महत्तरिका, विनयवती तस्याः शिष्या, तया भक्तं प्रत्याख्यातं, सङ्खेन महता ऋद्धिसत्कारेण निर्यामिता, विभाषा, तौ धर्मवसुशिष्यौ द्वावपि परिकर्म कुर्वतः इतश्चउज्जयिन्यां द्योतसुतौ द्वौ भ्रातरौ - पालको गोपालकश्च, गोपालकः प्रव्रजितः, पालकस्य राज्ञो द्वौ पुत्रौ - 30 अवन्तीवर्धनो राष्ट्रवर्धनश्च, पालकोऽवन्तीवर्धनं राजानं राष्ट्रवर्धनं युवराजं स्थापयित्वा प्रव्रजितः, राष्ट्रवर्धनस्य भार्या धारिणी, तस्याः पुत्रोऽवन्तीषेण: । अन्यदा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy