SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) उज्जाणे रायाए धारिणी सव्वंगेहिं वीसत्था अच्छंती दिट्ठा, अज्झोववन्नो, दूती पेसिया, सा नेच्छ्इ, पुणो २ पेसइ, तीए अधाभावेण भणियं - भाउस्सवि न लज्जसि ?, ताहे तेण सो मारिओ, विभासा, तंमिवियाले सयाणि आभरणाणि गहाय कोसंबिं सत्थो वच्चइ, तत्थ एगस्स वुड्डस्स वाणियगस्स उवल्लीणा, गया कोसंबिं, संजइओ पुच्छित्ता रण्णो जाणसालाए ठियाओ तत्थ गया, 5 वंदित्ता साविगा य पव्वइया, तीए गब्भो अहुणोववन्नो मा ण पव्वाविहिंति(त्ति) तं न अक्खियं, पच्छा ore महरिया पुच्छिया - सब्भावो कहिओ जहा रट्ठवद्धणभज्जाऽहं, संजतीमज्झे अप्पसागारियं अच्छाविया, वियाया रत्तिं, मा साहूणं ( साधुणीणं) उड्डाहो होहितित्ति णाममुद्दं आभरणाणि ધારિણીનામે પત્ની હતી. તેને અવંતિસેનનામે પુત્ર હતો. એકવાર રાજાએ ઉદ્યાનમાં સર્વ અંગોવડે વિશ્વસ્ત એવી ધારિણીને જોઈ. (અર્થાત્ ઉદ્યાનમાં કોઈ ન હોવાથી નિર્વસ્ત્ર થઈને રહેલી ધારિણીને 10 જોઈ.) તેના રૂપ ઉપર તે રાજા અત્યંત આસક્ત થયો. તેણે દૂતી મોકલી. પરંતુ ધારિણી ઇચ્છતી નથી. રાજા દેવીને મનાવવા વારંવાર દૂતીને મોકલે છે. તેથી દેવીએ સહજ ભાવે કહ્યું કે – “તમારા નાના ભાઈથી પણ તમે શરમાતા નથી ?” (રાજાએ વિચાર્યું કે ભાઈને કારણે તે મારી વિનંતિ સ્વીકારતી નથી. એમ વિચારી) રાજાએ ભાઈને મરાવી નાખ્યો... ત્યારપછીનું વર્ણન (અન્ય વાર્તાઓની જેમ) જાણી લેવું. ધારિણીદેવી 15 એકવાર સાંજના સમયે પોતાના બધા આભૂષણો સાથે લઈ ભાગી નીકળી અને કોશાંબી તરફ જે સાર્થ જતો હતો તેમાં એક વૃદ્ધ વેપારી પાસે રક્ષણ મેળવવા પહોંચી ગઈ. તે કોશાંબી ગઈ. ત્યાં સાધ્વીજીઓ ક્યાં છે ? એ પૂછીને રાજાની યાનશાળામાં (=વાહનો મૂકવાના સ્થાનમાં) સાધ્વીજીઓ રહેલા હતા તેથી તે ત્યાં ગઈ. વંદન કરીને તે શ્રાવિકાએ દીક્ષા લીધી. તેણીને હમણાં જ ગર્ભ રહ્યો હતો. સાધ્વીજીઓ મને દીક્ષા આપશે નહીં એમ વિચારી ધારિણીએ ગર્ભની વાત કરી નહીં. 20 પાછળથી મહત્તરિકાને ખબર પડતા ધારિણીને પૂછતાં ધારિણીએ સત્ય હકીકત જણાવી કે હું રાષ્ટ્રવર્ધનની પત્ની હતી. મહત્તરિકાએ અન્ય સાધ્વીજીઓ સાથે તેણીને એકાંતમાં રાખી. એક રાત્રિએ તેણીએ પુત્રને જન્મ આપ્યો. સાધુઓની (સાધ્વીજીઓની) અપભ્રાજના ન થાય તે માટે નામમુદ્રાને અને (રાષ્ટ્રવર્ધનના) આભૂષણોને પહેરાવીને તે પુત્રને રાજાના આંગણે મૂકીને પોતે છુપાઈને ઊભી રહે છે. 25 ૨૬. દ્યાને રાણા ધારિળી પર્વાદ્વેષુ વિશ્વસ્તા તિષ્ઠની દૃષ્ટા, ગથ્થુપપન:, વૃતી પ્રેષિતા, સા નેતિ, પુન: २ प्रेषते, तया यथाभावेन भणितं - भ्रातुरपि न लज्जसे ?, तदा तेन स मारितः, विभाषा, तस्मिन् विकाले स्वकान्याभरणानि गृहीत्वा कौशाम्ब्यां सार्थो व्रजति तत्रैकस्य वृद्धस्य वणिजः पार्श्वमाश्रिता, गता कौशाम्बीं, संयत्यः पृष्ट्वा राज्ञो यानशालायां स्थिताः तत्र गता, वन्दित्वा श्राविका प्रव्रजिता, तया गर्भोऽधुनोत्पन्नः मा प्रव्राजिष्यन्तीति तन्नाख्यातं, पश्चात् ज्ञाते महत्तरिकया पृष्टा - सद्भावः कथितः यथा राष्ट्रवर्धनस्य 30 भार्याऽहं संयतीमध्येऽल्पसागारिकं स्थापिता, प्रजनितवती रात्रौ मा साधूनामुड्डाहो भूदिति नाममुद्रामाभरणानि * ‘સાધુળીળ' – ધૂળા |
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy