SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્પતિકર્મતાનાગદત્તનું વૈધર્મદેષ્ટાન્ત (નિ. ૧૨૮૬) ક ૨૪૭ चैत्तारि पुव्वाणि पढाहि, मा पुण अण्णस्स दाहिसि, ते चत्तारि तओ वोच्छिण्णा, दसमस्स दो 'पच्छिमाणि वत्थूणि वोच्छिण्णाणि, दस पुव्वाणि अणुसज्जंति ॥ एवं शिक्षा प्रति योगाः सङ्गृहीता भवन्ति यथा स्थूलभद्रस्वामिना । शिक्षेति गतं ५। इयाणि निप्पडिक्कंमयत्ति, निप्पडिकम्मत्तणेण योगाः सङ्गृह्यन्ते, तत्र वैधर्योदाहरणगाथापइठाणे नागवसू नागसिरी नागदत्त पव्वज्जा। 5 एगविहारुट्ठाणे देवय साहू य बिल्लगिरे ॥१२८६॥ अस्याश्चार्थः कथानकादवसेयः, तच्चेदम् - पइट्ठाणे णयरे नागवसू सेट्ठी णागसिरी भज्जा, सड्ढाणि दोवि, तेसिं पुत्तो नागदत्तो निविण्णकामभोगो पव्वइओ, सो य पेच्छइ जिणकप्पियाण पूयासक्कारे, विभासा जहा ववहारे जा पडिमापडिवन्नाण य पडिनियत्ताणं पूयाविभासा, सो भणइ-अहंपि जिणकप्पं पडिवज्जामि, आयरिएहिं वारिओ, न ठाइ, सयं चेव 10 ભણાવવું યોગ્ય નથી.) પાછળથી ખૂબ આગ્રહ કરતા આચાર્યે સ્વીકાર્યું. ઉપરના ચાર પૂર્વો તું ભણ પરંતુ બીજા કોઈને તારે ભણાવવું નહીં. ત્યારથી તે ચાર પૂર્વો અને દશમાં પૂર્વના છેલ્લા બે વસ્તુઓ નાશ પામ્યા. તે સિવાયના દશ પૂર્વો (પરંપરામાં) આગળ વધ્યા. આ પ્રમાણે સ્થૂલભદ્રની જેમ શિક્ષાને આશ્રયીને યોગો સંગૃહીત થાય છે. શિક્ષદ્વાર પૂર્ણ થયું. ૧૨૮પી. અવતરણિકા : હવે નિષ્પતિકર્મ દ્વારા જણાવે છે. નિષ્પતિકર્મતાથી યોગો સંગૃહીત થાય 15 છે. તેમાં વૈધમ્યઉદાહરણગાથા (આ પ્રમાણે જાણવી –). ગાથાર્થ : પ્રતિષ્ઠાનનગર – નાગવસુશ્રેષ્ઠિ – નાગશ્ર પત્ની – નાગદત્તપુત્રની દીક્ષા – એકવિહાર(ઋજિનકલ્પ)માં ઉદ્યમ – દેવતા - સાધુઓ મોકલવા – બીજોરું. ટીકાર્ય : આ ગાથાનો અર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે – ૨ (૬) નિષ્પતિકર્મતા ઉપર નાગદત્તનું વૈધર્મેદાન્ત શેક પ્રતિષ્ઠાનનગરમાં નાગવસુનામે શ્રેષ્ઠિ અને નાગશ્રનામે તેની પત્ની હતી. બને ધર્મમાં શ્રદ્ધાવાળા હતા. તેમનો પુત્ર નાગદત્ત કામભોગોથી નિર્વેદ પામીને દીક્ષિત થયો. તે જિનકલ્પિકોના પૂજા–સત્કારને જુએ છે... વિગેરે વર્ણન જે રીતે વ્યવહારસૂત્રમાં આપ્યું છે તે રીતે ત્યાં સુધી સમજી લેવું કે પ્રતિમા સ્વીકારેલા સાધુ ભગવંતો કે જેઓ પ્રતિમા પૂર્ણ કરીને પાછા ફરે તે સમયે જે રીતે પૂજા–સત્કાર વિગેરે પામે છે તે બધું જોઈને નાગદત્ત ગુરુને કહે છે કે – “હું પણ જિનકલ્પ સ્વીકારવા 25 ઇચ્છું છું.” આચાર્યે તેને તેમ કરતા અટકાવ્યો, પરંતુ તે માનતો નથી. જાતે જ જિનકલ્પ સ્વીકારે १३. चत्वारि पूर्वाणि पठ मा पुनरन्यस्मै दाः, तानि चत्वारि ततो व्युच्छिन्नानि, दशमस्य द्वे पश्चिमे वस्तुनी व्यवच्छिन्ने, दश पूर्वाणि अनुसज्यन्ते । प्रतिष्ठाने नगरे नागवसुः श्रेष्ठी नागश्री र्या, श्राद्धे द्वे अपि, तयोः पुत्रो नागदत्तो निर्विण्णकामभोगः प्रव्रजितः, स च प्रेक्षते जिनकल्पिकानां पूजासत्कारी,विभाषा यथा व्यवहारे या प्रतिमाप्रतिपन्नानां च प्रतिनिवृत्तानां पूजाविभाषा, स भणति-अहमपि जिनकल्पं प्रतिपद्ये, 30 आचार्यैर्वारितः, न तिष्ठति, स्वयमेव
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy