SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શૈક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૬) निग्गयाओ, उज्जाणे किर ठविएल्लगा आयरिया, वंदित्ता पुच्छंति-कहिं जेट्ठज्जो ?, एयाए देवउलियाए गुणेइत्ति, तेणं ताओ दिट्ठाओ, तेण चिंतियं-भगिणीणं इढेि दरिसेमित्ति सीहरूवं विउव्वइ, ताओ सीहं पेच्छंति, ताओ नट्ठाओ, भणंति-सीहेण खइओ, आयरिया भणंति-न सो सीहो थूलभद्दो सो, जाह एत्ताहे, आगयाओ वंदिओ, खेमं कुसलं पुच्छइ, जहा सिरियओ 5 पव्वइओ अब्भत्तद्वेण कालगओ, महाविदेहे य पुच्छिया तित्थयरा, देवयाए नीया अज्जा, दो अज्झयणाणि भावणाविमुत्ती आणियाणि, एवं वंदित्ता गयाओ, बिइयदिवसे उद्देसकाले उवडिओ, न उद्दिसंति, किं कारणं?, अजोगो, तेण जाणियं, कल्लत्तणगेण, भणइ-न पुणो काहामि, ते भणंति-न तुमं काहिसि, अन्ने काहिंति, पच्छा महया किलेसेण पडिवण्णा, उवरिल्लाणि કરવા નીકળી. આચાર્ય ઉદ્યાનમાં રોકાયા હતા. આચાર્યને વંદન કરીને સાધ્વીજીઓએ પૂછ્યું – 10 “અમારા જ્યેષ્ઠાર્ય = મોટાભાઈ ક્યાં છે?” “પેલી દેવકુલિકામાં પુનરાવર્તન કરે છે.” સ્થૂલભદ્ર પોતાની બહેનોને જોઈ. તેણે વિચાર્યું – “બહેનોને મારી ઋદ્ધિ બતાવું.” એમ વિચારી સિંહનું રૂપ વિકુવ્યું. આવેલી તે સાધ્વીજીઓ દેવકુલિકામાં સિંહને જુવે છે. તેથી ત્યાંથી તરત ભાગે છે. આચાર્યને કહ્યું – “અમારા ભાઈ મહારાજને સિંહ ખાઈ ગયો છે.” આચાર્યે કહ્યું – “તે સિંહ નથી તે સ્થૂલભદ્ર છે. તેથી હવે તમે ત્યાં જાઓ.” સાધ્વીજીઓ પાછા આવ્યા અને સ્થૂલભદ્રને 15 વંદન કર્યા. તે સાધ્વીજીઓને ક્ષેમકુશલ પૂછે છે. ત્યારે સાધ્વીજીઓએ કહ્યું – “શ્રીયકે દીક્ષા લીધી.. (અમારી પ્રેરણાથી પર્વદિવસે) ઉપવાસ કરવાના કારણે તે કાળધર્મ પામ્યો. (જેથી ઋષિહત્યાથી ડરેલી એવી અમે તપવડે દેવતાને આકર્ષી અને) દેવતાવડે આર્યા = યક્ષાસાધ્વી મહાવિદેહમાં લઇ જવાઇ. ત્યાં જઈને આર્યાએ (શ્રીયકવિષયક) તીર્થકરોને પૂછ્યું. તથા (યક્ષાસાધ્વી) ભાવના અને વિમુક્તિ (આચારાંગસૂત્રમાં આપેલા) બે અધ્યયનો લઈને આવી... વિગેરે સમાચાર આપ્યા. 20 આ પ્રમાણે વંદન કરીને તેઓ ગઈ. બીજા દિવસે સ્થૂલભદ્ર ઉદ્દેશ કરવાના સમયે (= નવું ભણવાનું શરૂ કરવના સમયે) ઉપસ્થિત થયો. પરંતુ આચાર્ય ઉદ્દેશો કરતા નથી. શા માટે? કારણ કે તે અયોગ્ય હતો. સ્થૂલભદ્રે જાણી લીધું કે ગઈકાલે જે મેં સિંહનું રૂપ કર્યું તે મારી ભૂલ હતી. તેણે કહ્યું – “હું ફરી આવું કરીશ નહીં.” આચાર્યે કહ્યું – “તું નહીં કરે પરંતુ બીજા આવું કરશે (તથી આગળ 25 १२. निर्गताः, उद्याने किल स्थिता आचार्याः, वन्दित्वा पृच्छन्ति-क्व ज्येष्ठार्य ?, एतस्यां देवकुलिकायां गुणयति, तेन ता दृष्टाः, तेन चिन्तितं-भगिनीनां ऋद्धि दर्शयामीति सिंहरूपं विकुर्वति, ताः सिंहं पश्यन्ति, ता नष्टाः, भणन्ति-सिंहेन खादितः, आचार्या भणन्ति- न स सिंहः स्थूलभद्रः सः, याताधुना, आगताः वन्दितः, क्षेमं कुशलं च पृच्छति, यथा श्रीयकः प्रव्रजितोऽभक्तार्थेन कालगतः, महाविदेहेषु च पृष्टास्तीर्थकराः, देवतया नीता आर्या, द्वे अध्ययने भावनाविमुक्ती आनीते, एवं वन्दित्वा गताः, द्वितीयदिवसे 30 ઉદ્દેળાને ઉપસ્થિત:, નોદિતિ, લિંવાર ?, કયો:, તે જ્ઞાતિ ાતનીયેન, મતિ-ન પુન: વરણામિ, ते भणन्ति-न त्वं करिष्यसि, अन्ये करिष्यन्ति, पश्चात् महता क्लेशेन प्रतिपन्नवन्तः, उपरितनानि
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy