________________
૧૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) बिइयसमए वेइया सा बद्धा पुट्ठा वेइया निज्जिण्णा सेअकाले अकंमंसे यावि भवइ । एयाओ पंचवीस किरियाओ ॥
___ 'पडिक्कमामि पंचहिं कामगुणेहि-सद्देणं रूवेणं रसेणं गंधेणं फासेणं । पडिक्कमामि पंचहिं महव्वएहि-पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिण्णादाणाओ 5 वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं । पडिक्कमामि पंचहि समिईहिं
ईरियासमिइए भासासमिइए एसणासमिइए आयाणभंडमत्तनिक्खेवणासमिइए उच्चारपासवणखेलजल्लसिंघाणपारिट्ठावणियासमिइए ॥ सूत्रं ॥ .
प्रतिक्रामामि पञ्चभिः कामगुणैः, प्रतिषिद्धकरणादिना प्रकारेण हेतुभूतेन योऽतिचारः कृतः, तद्यथा-शब्देनेत्यादि, तत्र काम्यन्त इति कामा:-शब्दादयस्त एव स्वस्वरूपगुणबन्धहेतुत्वाद्गुणा 10 इति, तथाहि-शब्दाद्यासक्तः कर्मणा बद्ध्यत इति भावना ॥ प्रतिक्रामामि पञ्चभिर्महाव्रतैः
करणभूतैर्योऽतिचारः कृतः, औदयिकभावगमनेन यत्खण्डनं कृतमित्यर्थः, कथं पुनः करणता महाव्रतानामतिचारं प्रति ?, उच्यते, प्रतिषिद्धकरणादिनैव, किंविशिष्टानि पुनस्तानि ? ક્રિયા=(શાતાવેદનીયકર્મ) ત્રીજા સમયે નિર્જરાને પામે છે. તથા ભવિષ્યકાળમાં (ચોથા વિગેરે
સમયે) તે ક્રિયા કર્મ વિનાની અકર્મા થાય છે. (ત માવતીસૂત્રે . રૂ ૩. રૂ, સૂ. ૨૫૬. આ 15 પ્રમાણે પૂર્વની પાંચ અને આ વીસ એમ મળી) પચ્ચીસ ક્રિયાઓ જાણવી.
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : પાંચ એવા કામગુણોદ્વારા પ્રતિષિદ્ધનું સેવન વિગેરે પ્રકારે જે અતિચાર મારાવડે સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે પાંચ કામગુણો આ પ્રમાણે જાણવા – શબ્દ, રૂપ, રસ,
ગંધ અને સ્પર્શ. જે ઇચ્છાય તે કામ એટલે કે શબ્દ વિગેરે. આ શબ્દ વિગેરે જ પોતાના સ્વરૂપરૂપ 20 દોરડા વડે જીવોના બંધનું કારણ હોવાથી ગુણરૂપ–દોરડારૂપ છે. તે આ પ્રમાણે કે શબ્દ વિગેરેમાં
આસક્ત જીવ કર્મવડે બંધાય છે. (આમ આ શબ્દ વિગેરે જીવને કર્મ સાથે બાંધતા હોવાથી ગુણરૂપે=દોરડારૂપે છે.)
કરણભૂત એવા પાંચ મહાવ્રતો દ્વારા જે અતિચાર કરાયો છે એટલે કે (ક્ષાયોપથમિકભાવમાંથી) ઔદયિકભાવમાં જવા દ્વારા વ્રતોનું જે ખંડન કર્યું છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. 25 શંકા : મહાવ્રતો એ અતિચાર પ્રત્યે કેવી રીતે કરણ બને છે ?
સમાધાન : પ્રતિષિદ્ધનું આચરણ કરવા વિગેરેને કારણે જ મહાવ્રતો અતિચાર પ્રત્યે કરણ બને છે. (દા.ત. પ્રાણાતિપાતથી નિવૃત્તિ એ પ્રથમ મહાવ્રત છે. તેથી તેનાથી વિરુદ્ધ પ્રાણાતિપાત કરવાથી પ્રતિષિદ્ધનું આચરણ થયું કહેવાય અને તેથી અતિચાર લાગે છે. આમ અતિચાર લાગવામાં
મહાવ્રતો કરણ બને છે.) કેવા પ્રકારના તે મહાવ્રતો છે? મહાવ્રતોનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી - 30 १०. द्वितीयसमये वेदिता सा बद्धा स्पृष्टा वेदिता निर्जीर्णा एष्यत्काले अकर्मांशा चापि भवति, एताः पञ्चविंशतिः
દિજ્યા: