SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ डियाधिकार ( पगामसिज्जाए ...सूत्र) विणासेइ १७, पेज्जवत्तिया पेम्म राग इत्यर्थः, सा दुविहा- मायानिस्सिया लोभनिस्सिया य, अहवा तं वयणं उदाहरइ जेण परस्स रागो भवइ१८, दोसवत्तिया अप्रीतिकारिका सा दुविहाकोहनिस्सिया य माणनिस्सिया य, कोहनिस्सिया अप्पणा कुप्पड़, परस्स वा कोहमुप्पादेइ, माणणिस्सिया सयं पमज्जइ परस्स वा माणमुप्पाएइ १९, इरियावहिया किरिया दुविहा- बज्जाणा वेइज्जमाणा य, सा अप्पमत्तसंजयस्स वीयरायछउमत्थस्स केवलिस्स वा आउत्तं गच्छमाणस्स 5 वा आउत्तं चिट्ठमाणस्स वा आउत्तं निसीयमाणस्स वा आउत्तं तुयट्टमाणस्स वा आउत्तं भुंजमाणस्स वा आउत्तं भासमाणस्स वा आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स निक्खिवमाणस्स वा जाव चक्खुपम्हनिवायमवि सुहुमा किरिया इरियावहिया कज्जइ, सा पढमसमए बद्धा (૧૮) રાગપ્રત્યયિકીક્રિયા બે પ્રકારે છે – માયાનિશ્ચિત અને લોભનિશ્ચિત (અર્થાત્ માયા કે લોભના કારણે પ્રેમ કરનારને રાગપ્રત્યયિકીક્રિયા જાણવી.) અથવા તેવા પ્રકારના વચનો બોલે 10 કે જેના કારણે બીજાને રાગ થાય તે રાગપ્રત્યયિકીક્રિયા. (૧૯) દ્વેષપ્રત્યયિકીક્રિયા એટલે અપ્રીતિને કરનારી ક્રિયા. તે બે પ્રકારે – ક્રોધનિશ્રિત અને માનનિશ્રિત. તેમાં સ્વયં ક્રોધ કરે અથવા બીજાને ક્રોધ ઉત્પન્ન કરાવે તે ક્રોધનિશ્રિત અને સ્વયં અહંકાર કરે કે બીજાને અહં ઉત્પન્ન કરાવે તે માનનિશ્રિત જાણવી. (२०) भैर्यापथिडीडिया मे अझरे छे - जंधाती भने अनुभवाती उपयोगपूर्वक नारा 15 ઉપયોગપૂર્વક ઊભા રહેનારા, ઉપયોગપૂર્વક બેસનારા, ઉપયોગપૂર્વક સૂનારા, ઉપયોગપૂર્વક વાપરનારા, ઉપયોગપૂર્વક બોલનારા, ઉપયોગપૂર્વક વસ્ત્ર-પાત્ર -કાંબળી-રજોહરણ/દંડાસન લેનારા મૂકનારા અપ્રમત્તસંયત એવા છદ્મસ્થવીતરાગને (=૧૧, ૧૨માં ગુણસ્થાનવર્તી જીવને) અથવા કેવલિને (=૧૩માં ગુણસ્થાનવર્તી જીવને) આ ક્રિયા હોય છે (આ ગમન વિગેરે સ્થૂલક્રિયા જવા દો.) આવી સ્થૂલક્રિયાઓથી લઈને યાવત્ આંખો ખોલ-બંધ કરવા સમયે પણ આ ઐર્યાપથિકી 20 સૂક્ષ્મક્રિયા કરાય છે, (અર્થાત્ ગમન વિગેરે સ્થૂલક્રિયા સમયે તો ખરો પણ આંખો ખોલ-બંધ કરવા સમયે પણ સૂક્ષ્મ શાતાવેદનીયકર્મ બંધાય છે.) તે ક્રિયા (=તે ક્રિયાસમયે બંધાતું શાતાવેદનીયકર્મ) પ્રથમસમયે બંધાય છે, બીજા સમયે અનુભવાય છે. આ રીતે બંધાયેલી, સ્પર્શાયેલી અને અનુભવાયેલી ९. विनाशयति, प्रेमप्रत्ययिकी - सा द्विविधा - मायानिश्रिता लोभनिश्रिता च, अथवा तद्वचनमुदाहरति येन परस्य रागो भवति, द्वेषप्रत्ययिकी, सा द्विविधा - क्रोधनिश्रिता च माननिश्रिता च, क्रोधनिश्रिता आत्मना 25 कुप्यति परस्य वा क्रोधमुत्पादयति, माननिश्रिता स्वयं माद्यति परस्य वा मानमुत्पादयति, ईर्यापथिकी क्रिया द्विविधा - बध्यमाणा च वेद्यमाना च सा अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य केवलिनो वाऽऽयुक्तं गच्छत आयुक्तं तिष्ठत आयुक्तं निषीदत आयुक्तं त्वग्वर्त्तयत आयुक्तं भुञ्जानस्यायुक्तं भाषमाणस्यायुक्तं वस्त्रं पात्रं कम्बलं पादप्रोञ्छनं गृह्णतो निक्षिपतो वा यावच्चक्षुःपक्ष्मनिपातमपि ( कुर्वतः ) सूक्ष्मा क्रिया . ईर्यापथिकी क्रियते, सा प्रथमसमये बद्धा 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy