SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ १० * आवश्यनियुस्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-६) जेहिं वहबंधणाणि इह चेव पावेइ, परलोइयअणवकंखवत्तिया हिंसाईणि कम्माणि करेमाणो परलोयं नावकंखइ१५, पओयकिरिया तिविहा पण्णत्ता तं०-मणप्पओयकिरिया वइप्पओयकिरिया कायप्पओयकिरिया य, तत्थ मणप्पओयकिरिया अझरुद्दज्झाई इन्द्रियप्रसृतौ अनियमियमण इति, वइप्पओगो-वायाजोगो जो तित्थगरेहिं सावज्जाई गरहिओ तं सेच्छाए भासइ, कायप्पओयकिरियाकायप्पमत्तस्स गमणागमणकुंचणपसारणाइचेट्ठा कायस्स१६, समुदाणकिरिया समग्गमुपादाणं समुदाणं, समुदाओ अट्ठ कम्माइं, तेसिं जाए उवायाणं कज्जइ सा समुदाणकिरिया, सा दुविहादेसोवघायसमुदाणकिरिया सव्वोवघायसमुदाणकिरिया य, तत्थ देसोवघाएण समुदाणकिरिया कज्जइ कोइ कस्सइ इंदियदेसोवघायं करेइ, सव्वोवघायसमुदाणकिरिया सव्वप्पयारेण इंदियं બંધનને પામે તે આલોકઅનવકાંક્ષા પ્રત્યયિકીક્રિયા. તથા હિંસા વિગેરે કર્મોને કરનારો પરલોકની 10 આકાંક્ષા કરતો નથી, (અર્થાત્ પરલોકની ચિંતા કરતો નથી.) તેથી તે પરલોકઅનવકાંક્ષાપત્યયિક ક્રિયા 8वी. (१६) प्रयोगठियात्रए। 15वायेदी छ - (१) मनप्रयोगठिया, (२) वयनप्रयोगठिया, અને (૩) કાયપ્રયોગક્રિયા. તેમાં ઇન્દ્રિયપ્રચારમાં અનિયમિતમનવાળો આર્ત-રોદ્રધ્યાન કરે છે તેની તે મનપ્રયોગક્રિયા જાણવી. (૨) તથા તીર્થકરોએ જે સાવદ્ય વિગેરે વચનયોગની ગહ કરી છે. 15 ते सावध विगेरे वयनयोगने स्वेच्छा से बोले ते वयनंप्रयोगया. (3) याथी प्रमत्त मेवा સાધુની જે કાયાદ્વારા ગમન, આગમન, સંકુચન, પ્રસારણ વિગેરે ‘ચેષ્ટા તે કાયપ્રયોગક્રિયા एवी. (૧૭) સમુદાનક્રિયા : ચારે બાજુથી ગ્રહણ થવું તે સમુદાન. અહીં સમુદાય તરીકે આઠ કર્મો જાણવા. તે આઠ કર્મોનું જે ક્રિયાવડે ઉપાદાન થાય તે સમુદાનક્રિયા. આ ક્રિયા બે પ્રકારે 20 છે – દેશોપઘાતસમુદાનક્રિયા અને સર્વોપઘાતસમુદાનક્રિયા. તેમાં દેશના ઉપઘાતવડે સમુદાનક્રિયા તે દેશોપઘાતસમુદાનક્રિયા. જેમ કે, કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની ઇન્દ્રિયનો દેશથી ઉપઘાત કરે તે દેશોપઘાતસમુદાનક્રિયા. તથા સર્વપ્રકારે=સંપૂર્ણ રીતે ઇન્દ્રિયનો નાશ કરે તે સર્વોપઘાતસમુદાનક્રિયા. ८. यैर्वधबन्धनानि इहैव प्राप्नोति, पारलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी हिंसादीनि कर्माणि कुर्वन् परलोकं 25 नावकाङ्क्षते, प्रयोगक्रिया त्रिविधा प्रज्ञप्ता, तद्यथा-मनःप्रयोगक्रिया वाक्प्रयोगक्रिया कायप्रयोगक्रिया च, तत्र मनःप्रयोगक्रिया-आर्त्तरौद्रध्यायीन्द्रियप्रसृतौ अनियमितमना इति, वाक्प्रयोगः-वाग्योगः यस्तीर्थकरैः सावद्यादिर्गर्हितस्तं स्वेच्छया भाषते, कायप्रयोगक्रिया कायेन प्रमत्तस्य गमनागमनाकुञ्चनप्रसारणादिः चेष्टा कायस्य, समुदानक्रिया समग्रमुपादानं समुदानं, समुदायोऽष्ट कर्माणि, तेषां ययोपादानं क्रियते सा समुदानक्रिया, सा द्विविधा-देशोपघातसमुदानक्रिया सर्वोपघातसमुदानक्रिया, तत्र देशोपघातेन समुदानक्रिया 30 क्रियते कश्चित् कस्यचिद् इन्द्रियदेशोपघातं करोति, सर्वोपघातसमुदानक्रिया सर्वप्रकारेणेन्द्रियं .
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy