SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ उियाधि२ (पगामसिज्जाए..सूत्र) * & विक्केमाणो दोभासिउ वा विदारेइ परियच्छावेइत्ति भणियं होइ, अहवा जीवं वियारेइ असंतगुणेहिं • एरिसो तारिसो तुमंति, अजीवं वा वेतारणबुद्धीए भणइ-एरिसं एयंति१३, अणाभोगवत्तिया किरिया दविहा-अणाभोगआदियणाय अणाभोगणिक्खिवणा य.अणाभोगो-अन्नाणं आदियणागहणं निक्खिवणं-ठवणं, तं गहणं निक्खिवणं वा अणाभोगेण अपमज्जियाइ गिण्हइ निक्खिवइत्ति वा, अहवा अणाभोगकिरिया दुविहा-आयाणनिक्खिवणअणाभोगकिरिया य उक्कमण- 5 अणाभोगकिरिया य, तत्थादाणनिक्खिवणअणाभोगकिरिया रओहरणेण अपमज्जियाइ पत्तचीवराणं आदाणं णिक्खेवं वा करेइ, उक्कमणअणाभोगकिरिया लंघणपवणधावणअसमिक्खगमणागमणाइ१४, अणवकंखवत्तिया किरिया दुविहा-इहलोइयअणवकंखवत्तिया य परलोइयअणवकंखवत्तिया य, इहलोइयअणवकंखवत्तिया लोगविरुद्धाइं चोरिक्काईणि करेइ કે અજીવને વિદારે છે એટલે કે દેખાડે છે (અર્થાત્ જીવ કે અજીવને વેચવા માટે સામેવાળાને 10 તે જીવ કે અજીવ દેખાડે છે.) અથવા (વિતારણ=પ્રતારણ ઠગવું અર્થ કરવો તેથી) જીવને અસભૂતગુણો વડે એટલે કે તું આવો છે, તેવો છે એમ કહી ઠગે છે અથવા (સામેવાળાને) ઠગવાની બુદ્ધિથી અજીવવસ્તુને “આ આવા પ્રકારની છે એમ કહે છે. ' (૧૪) અનાભોગપ્રયિકીક્રિયા બે પ્રકારે છે – અનાભોગથી ગ્રહણ કરવું અને અનાભોગથી મૂકવું. અહીં અનાભોગ એટલે અજ્ઞાન. આદિયના એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપન એટલે મૂકવું. 15 અજ્ઞાનને કારણે પ્રમાર્જનાદિ કર્યા વિના ગ્રહણ કરે અથવા મૂકે તે અનાભોગપ્રત્યયિકી ક્રિયા. અથવા અનાભોગક્રિયા બે પ્રકારે છે – આદાનનિક્ષેપણાનાભોગક્રિયા અને ઉત્ક્રમણાનાભોગક્રિયા. તેમાં રજોહરણવડે પ્રમાર્જના વિગેરે કર્યા વિના પાત્રા કે વસ્ત્રોનું ગ્રહણ કરે કે નીચે મૂકે તે આદાનનિક્ષેપણાનાભોગક્રિયા. તથા ઉલ્લંઘન, કૂદકા મારવા, દોડવું, ગમન, આગમન વિગેરે કરવું જ પડે ત્યારે) જોયા વિના કરવું તે ઉત્ક્રમણાનાભોગક્રિયા. 20 (૧૫) અનવકાંક્ષાપત્યયિકીક્રિયા બે પ્રકારે છે – આલોકઅનવકાંક્ષા પ્રત્યયિકી અને પરલોકઅનવકાંક્ષાપત્યયિકી. તેમાં ચોરી વિગેરે લોકવિરુદ્ધ કૃત્યો કરે છે જેથી આલોકમાં જ વધ– ७. विक्रीणानो द्वैभाषिको वा विदारयति, परिदर्शयति इति भणितं भवति, अथवा जीवं विचारयति असद्भिर्गुणैरीदृशस्तादृशस्त्वमिति, अजीवं वा विप्रतारणबुद्ध्या भणति-ईदृशमेतदिति, अनाभोगप्रत्ययिकी क्रिया द्विविधा-अनाभोगादानजा अनाभोगनिक्षेपजा च, अनाभोगो-अज्ञानं आदानं-ग्रहणं निक्षेपणं-स्थापनं, 25 . तद् ग्रहणं स्थापनं वाऽनाभोगेनाप्रमार्जितादि गृह्णाति निक्षिपति वा, अथवा अनाभोगक्रिया द्विविधाआदाननिक्षेपणानाभोगक्रिया च उत्क्रमणानाभोगक्रिया च, तत्रादाननिक्षेपानाभोगक्रिया रजोहरणेनाप्रमाM पात्रचीवरादीनामादानं निक्षेपं वा करोति, उत्क्रमणानाभोगक्रिया लङ्घनप्लवनधावनासमीक्ष्यगमनागमनादि, अनवकाङ्क्षाप्रत्ययिकी क्रिया द्विविधा-ऐहलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी च पारलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी च, ऐहलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी लोकविरुद्धानि चौर्यादीनि करोति 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy