________________
દ
૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) जहा उदगस्स जंतादीहिं, अजीवनेसत्थिया जहा पाहाणकंडाईणि गोफणधणुहमाइहिं निसिरइ, अहवा नेसत्थिया जीवे जीवं निसिरइ पुत्तं सीसं वा, अजीवे सूत्रव्यपेतं निसिरइ वस्त्रं पात्रं वा, सृज विसर्ग इति१०, साहत्थिया किरिया दुविहा-जीवसाहत्थिया अजीवसाहत्थिया य, जीवसाहत्थिया
जं जीवेण जीवं मारेइ, अजीवसाहत्थिया जहा-असिमाईहिं, अहवा जीवसाहत्थिया जं जीवं 5 सहत्थेण तालेइ, अजीवसाहत्थिया अजीवं सहत्थेण तालेइ वत्थं पत्तं वा११, आणमणिया किरिया दुविहा-जीवआणमणिया अजीवआणमणिया य, जीवाणमणी जीवं आज्ञापयति परेण, . अजीवं वा आणवावेइ१२, वेयारणिया दुविहा-जीववेयारणिया य अजीववेयारणिया य, जीववेयारणिया जीवं विदारेइ, स्फोटयतीत्यर्थः, एवमजीवमपि, अहवा जीवमजीवं वा अभासिएसु
(તે રાજા વિગેરે રૂપ જીવના આદેશથી થયેલ હોવાથી જીવનૈસૃષ્ટિકક્રિયા) તથા ગોફણ (પથ્થરને 10 દૂર સુધી ફેંકવા માટેનું સાધનવિશેષ.) , ધનુષ્ય વિગેરેમાંથી પથ્થર, બાણ વિગેરે જે ક્રિયામાં નીકળે
છે તે ક્રિયા અજીવનૈસૃષ્ટિકી જાણવી. અથવા ગુરુ વિગેરે જીવમાં (=ગુરુ વિગેરેને) પોતાનો શિષ્ય કે પુત્ર અવિધિવડે આપે = સોંપે તે જીવનસૃષ્ટિકી, તથા અનાભોગ વિગેરેને કારણે ગ્રહણ થયેલ અકથ્ય વસ્ત્ર કે પાત્રને સૂત્રથી રહિત અવિધિથી અજીવમાં=અચિત્તસ્થંડિલાદિમાં ત્યાગે=મૂકે તે
અજીવનૈસૃષ્ટિકી ક્રિયા. અહીં મૃગ ધાતુ ત્યાગવું, આપવું વિગેરે અર્થમાં જાણવો. 15 (૧૧) સ્વાહસ્તિકીક્રિયા બે પ્રકારે છે– જીવસ્વાહસ્તિકી અને અજીવસ્વાહસ્તિકી. જેમાં જીવ
જીવને મારે તે જીવસ્વાહસ્તિકી. તથા જેમાં તલવાર વિગેરે દ્વારા મારે તે અજીવસ્વાહસ્તિકીક્રિયા. અથવા જેમાં જીવ બીજા જીવને પોતાના સ્વહસ્તે માર મારે તે જીવસ્વાહસ્તિકી. તથા જેમાં અજીવ એવા વસ્ત્ર કે પાત્રને પોતાના હાથે મારે તે અજીવસ્વાહસ્તિકીક્રિયા.
(૧૨) આજ્ઞાપનિક ક્રિયા બે પ્રકારે છે– જીવઆજ્ઞાપનિકી અને અજીવઆજ્ઞાપનિકી. તેમાં 20 બીજા દ્વારા જીવને આજ્ઞા કરાવે તે જીવઆજ્ઞાનિકી. અથવા (વિદ્યામંત્રદ્વારા) અજીવાત્મક એવી જડ વસ્તુને કોઈક કાર્ય કરવા આજ્ઞા આપે તે અજીવઆજ્ઞાાનિકા.
(૧૩) વૈદારણિકીક્રિયા બે પ્રકારે છે– જીવવૈદારણિકી અને અજીવવૈદારણિકી. તેમાં જીવના ટુકડા કરે તે જીવવૈદારણિકી. એ જ પ્રમાણે અજીવવસ્તુના ટુકડા કરે તે અજીવવૈદારણિકી. અથવા
સ્વભાષાને નહીં જાણનારાઓમાં જીવ કે અજીવને વેચતો પુરુષ અથવા દ્વિભાષિક પુરુષ તે જીવ 25 ६. यथा यंत्रादिभिरुदकस्य, अजीवनैःसृष्टिकी यथा पाषाणकाण्डादीनि गोफणधनुरादिभिर्निसृज्यन्ते, अथवा
नैःसृष्टिकी जीवे जीवं निसृजति पुत्रं शिष्यं वा, अजीवे निसृजति, स्वाहस्तिकी क्रिया द्विविधाजीवस्वाहस्तिकी अजीवस्वाहस्तिकी च, जीवस्वाहस्तिकी यज्जीवेन जीवं मारयति, अजीवस्वाहस्तिकी यथाऽस्यादिभिः, अथवा जीवस्वाहस्तिकी यज्जीवं स्वहस्तेन ताडयति, अजीवस्वाहस्तिकी अजीवं स्वहस्तेन
ताडयति वस्त्रं पात्रं वा, आज्ञापनिकी क्रिया द्विविधा-जीवाज्ञापनिकी अजीवाज्ञापनिकी च, जीवाज्ञापनी . 30 जीवमाज्ञापयति परेण, अजीवं वाऽऽज्ञापयति, विक्रीणानो द्विविधा, जीवविदारणिकी च अजीवविदारणिकी
च, जीवविदारणिकी जीवं विदारयति, एवमजीवमपि, अथवा जीवमजीवं वा अभाषिकेषु