SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ હજામનો દાસ રાજા બન્યો (નિ. ૧૨૮૫) ૨૨૭ धोओ धूया य से दिण्णा, दिप्पिउमारद्धो, सीयाए णयरं हिंडाविज्जइ, सोवि राया अंतेउरसेज्जावीहिं दिट्ठो सहसा, कुवियं णातुं अउत्तोत्ति अण्णेण दारेणं नीणिओ, सक्कारिओ, आसो अहियासिओ, अब्भितरा हिंडाविओ मज्झे हिंडाविओ बाहिं निग्गओ रायकुलाओ तस्स ण्हावियदासस्स पट्ठि अड्डेइ पेच्छइ य णं तेयसा जलंतं, रायाभिसेएण अहिसित्तो राया जाओ, ते य डंडभडभोइया दासोत्ति न तहा विणयं करेतिं, सो चिंतेड़ जड़ विणयं ण करेंति कस्स अहं रायत्ति 5 अत्थाणीओ उट्ठेत्ता निग्गओ, पुणो पविट्ठो, ते ण उहेंति, तेण भणियं - गण्हह एए गोहेत्ति, अवरोप्परं दट्टूण हसंति, तेण अमरिसेण अत्थाणिमंडवियाए लिप्पकम्मनिम्मियं पडिहारजुयलं पलोइयं, ताहे तेण सरभसुद्धाइएण असिहत्थेण मारिया केइ नट्ठा, पच्छा विणयेण उवट्ठिया, મસ્તક સુધી નવરાવ્યો અને પોતાની દીકરી પરણાવી. તે વખતે તે શોભવા લાગ્યો. શિબિકામાં બેસાડી આખું નગર ફેરવ્યો. જ્યારે તે નગર ફરવા નીકળ્યો તે સમયે એકાએક અંતઃપુરની 10 શય્યાપાલિકાઓએ ઉદાયીરાજાને મરેલો જોયો. રાજાને મરેલો જાણીને તેઓએ બૂમરાણ મચાવી. (તેથી બધા ભેગા થયા.) મંત્રીઓએ રાજા અપુત્ર મરણ પામ્યો હોવાથી પાછલા બારણે બહાર લઈ ગયા. આ બાજુ રાજાના સ્થાને અન્ય રાજાને બનાવવા મંત્રીઓએ ઘોડાને શણગાર્યો અને અધિવાસિત કર્યો. તે ઘોડાને રાજકુલની અંદર ફેરવ્યો, મધ્યમાં ફેરવ્યો અને પછી રાજકુલની બહાર લઈ ગયા. ત્યાં તે ઘોડો પેલા હજામના દાસની પીઠને અડે છે. અને મંત્રી તેજથી દેદીપ્યમાન એવા 15 તેને જુએ છે. મંત્રીઓએ રાજ્યાભિષેકદ્વારા તેનો અભિષેક કર્યો. દાસ રાજા બન્યો. ખંડિયા રાજાઓ ‘આ તો દાસ છે' એમ વિચારી રાજાનો વિનય કરતા નથી. તેથી રાજા વિચારે છે કે જો આ લોકો મારો વિનય કરતા નથી તો હું કોનો રાજા કહેવાઉં. 20 રાજા રાજસભામાંથી ઊઠીને બહાર જાય છે અને ફરી પાછો પ્રવેશ કરે છે. છતાં ખંડિયા રાજાઓ ઊભા થતાં નથી. તેથી રાજા સૈનિકોને આદેશ આપે છે કે “આ અધમોને પકડી લો.' રાજાઓ એકબીજા સામે જોઈને હસે છે. તેથી ગુસ્સે થયેલા રાજાએ સભામંડપમાં માટી વિગેરેથી બનેલા પરિહારયુગલને–બે દ્વારપાલોને જોયા. ત્યારે ઉતાવળે ભાગતા એવા તે દ્વારપાલયુગલે હાથમાં તલવાર લઈને આ ખંડિયા રાજાઓને મારવાનું શરૂ કર્યું. જેથી કેટલાક રાજાઓ ભાગી ગયા. ત્યાર પછીથી તે ખંડિયા રાજાઓ આ રાજાનો વિનય કરવા લાગ્યા. બધાએ રાજા પાસે ક્ષમા માંગી. ૧૨. ધૌત દુહિતા = તસ્મૈ વત્તા, નીપિતમારવ્ય:, શિવિળયા નાર હિઽચતે, મોપિ રાના અન્ત:પુરિજાશય્યા- 25 पालिकाभिर्दृष्टः सहसा, कूजितं ज्ञातुं, अपुत्र इत्यन्येन द्वारेण नीतः, सत्कारितः, अश्वोऽधिवासितः, अभ्यन्तरे हिण्डितो मध्ये हिण्डितः वह्निर्निर्गतो राजकुलात् तं नापितदारकस्य पृष्टं स्पर्शति लगयति प्रेक्षते च तं तेजसा ज्वलन्तं, राज्याभिषेकेणाभिषिक्तो राजा जातः, ते च दण्डिकसुभटभोजिका दास इति न तथा विनयं कुर्वन्ति स चिन्तयति-यदि विनयं न कुर्वन्ति कस्याहं राजेति आस्थानिकाया उत्थाय निर्गतः, પુનઃ " પ્રવિષ્ટ:, તે નોત્તિષ્ઠન્તિ, તેન મળતું—ગૃહીતૈતાન્ અથમાનિતિ, તે પરસ્પર વૃા હૅન્તિ, તેનામર્વેળાસ્થાન- 30 मण्डपिकायां लेप्यकर्मनिर्मितं प्रतीहारयुगलं प्रलोकितं, तदा तेन सरभसोद्धावितेन असिहस्तेन मारिताः વિનદા:, પશ્ચાનિયેનોપસ્થિતા:, * ‘પથ્વાતિયા' – મુકિતપ્રતૌ.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy