________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
खुड्डगसिललोट्टणा य विक्खंभो । सावो मिच्छावाइत्ति निग्गओ कूलवालतवो ॥१॥ तावपल्ली नइवारणं च कोहे य कोणिए कहणं । मागहियगमणं वंदण मोदगअइसार आणणया ॥२॥ पडिचरणोभासणया कोणियगणियत्ति गमण निग्गमणं । वेसालि जहा घेप्पड़ उदिक्ख जओ गवेसामि ॥३॥ वेसालिगमण मग्गण सातिंकारावेणे य आउट्टा । थूभ नरिंदनिवारण इट्टगनिक्कालणविणासो ॥४॥ 5 पडियागमणे रोहण गद्दभहलवाहणापइण्णाय । चेडगनिग्गम वहपरिणओ य माया उवालद्धो ॥५॥ "
૨૧૨
25
७७
શિલા ગબડાવવી, પગનું પસારવું, શાપ આપવો, ‘આચાર્ય મિથ્યાવાદી થાઓ' તે માટે મુનિનું નીકળવું, નદીના કિનારે રહીને નદીના પ્રવાહને વાળી શકે એવો ઉગ્ર તપનું કરવું, આજુબાજુ તાપસોની પલ્લી હતી, નદીમાં પૂર આવતા મુનિની રક્ષા નિમિત્તે દેવતાવડે નદીના પ્રવાહને બદલવો, વૈશાલીનગરી ન જીતવાના કારણે કોણિકને ગુસ્સો, વૈશ્યાને મુનિને લાવવા માટેનું કથન, 10 માગધિકવૈશ્યાનું ગમન, મુનિને વંદન, તપના કારણે મોદક વહોરાવવા, મોદકને વાપરવાથી ઝાડા થવા, અતિસાર રોગને દૂર કરવા ઔષધીઓનું લાવવું. ।।૧–૨।।
તે ઔષધિઓદ્વારા સેવા કરવી, વૈયાવચ્ચથી વશ થયેલા મુનિ પાસે ભોગોની માંગણી કરવી, મુનિદ્વારા કોણિકે મોકલેલ ગણિકાનું ગમન (=ભોગવવું), બંનેનું કોણિક પાસે જવા માટે નિર્ગમન, કોણિકે મુનિને કહ્યું – “જે રીતે વૈશાલી ગ્રહણ કરાય તે રીતે કર.” મુનિએ કહ્યું – “રાહ જુઓ, 15 પ્રયત્નપૂર્વક હું તપાસ કરું છું.” III મુનિનું વૈશાલી તરફ ગમન, ત્યાં નગરીના કિલ્લા ન તૂટવાના કારણની તપાસ, તપાસ કરતા મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ કારણ તરીકે લાગ્યો. લોકોએ મુનિને પૂછ્યું કે – હે ભદંત ! અમે આ નગરીના રોધથી બહુ જ દુ:ખી થઈ ગયા છીએ, તો હવે આમાંથી અમારો છૂટકારો ક્યારે થશે ? તે આપ જાણતા હો તો કહો.”
-
મુનિએ લોકોને કહ્યું – “આ સ્તૂપ છે ત્યાં સુધી શત્રુસૈન્ય દૂર થશે નહીં. તેથી તમે આ 20 સ્તૂપને દૂર કરો.” લોકોએ પૂછ્યું – “તેની ખાતરી શું ?” મુનિએ કહ્યું – “જેવું તમે આ સ્તૂપ તોડવાનું શરૂ કરશો તેવું શત્રુસૈન્ય પોતાના દેશ તરફ જવાનું ચાલું કરશે.” આ રીતે ખાત્રી કરાવવા દ્વારા (સાતિાર) પોતાના વિશ્વાસમાં લીધા. સ્તૂપને તોડવાનું શરૂ થયું. મુનિએ કોણિરાજાને સમાચાર મોકલાવ્યા કે – “તમે થોડા દૂર થઈ જાઓ.” આ જોઈને લોકોને પાક્કો વિશ્વાસ થયો. તેથી સ્તૂપની ઇંટો વિગેરે બધું તોડી નાંખીને સ્તૂપનો વિનાશ કર્યો. ।।૪।।
કોણિક પાછો નગરી તરફ આવ્યો. નગરીને ઘેરી લીધી. અને ગધેડાથી જોડેલા હળવડે નગરીને ખોદવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો અવસર આવ્યો. ચેટકરાજા બહાર નીકળવાની
७७. क्षुल्लकेन शिलालोठनं च विष्कम्भः (पादप्रसारिका ) । शापो मिथ्यावादीति निर्गतः कूलवालकतपः ॥१॥ तापसपल्ली नदीवारणं च क्रोधे कोणिकाय (देवतया) कथितं । मागधिकागमनं वन्दनं मोदकाः अतीसारः आनयनं ॥२॥ प्रतिचरणमवभासनं कोणिकगणिकेति गमनं निर्गमनं । वैशाली यथा गृह्यते उद्वीक्षस्व 30 प्रयतो गवेषयामि ॥ ३ ॥ वैशालीगमनं मार्गणं सत्यङ्कारकारणेनावर्जिता । स्तूपः नरेन्द्रनिवारणं इष्टिकानिष्काशनं विनाशः ॥ ४ ॥ पतिते गमनं रोध: (पूर्ति:) गर्दभहलवाहनप्रतिज्ञायाः । चेटकनिर्गमो वधपरिणतश्च मात्रोपालब्धः ॥ ५ ॥