SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 15 સત્યકીની કથા (નિ. ૧૨૮૫) ( ૨૧૩ कोणिओ भणइ-चेडग किं करेमि ?, जाव पुक्खरिणीओ उडेमि ताव मा नगरी अतीहि, तेण पडिवण्णं, चेडगो सव्वलोहियं पडिमं गलए बंधिऊण उइण्णो, धरणेण सभवणं नीओ कालगओ देवलोगं गओ, वेसालिजणो सव्वो महेसरेण नीलवंतंमि साहरिओ। को महेसरोत्ति ?, तस्सेव चेडगस्स धूया सुजेट्ठा वेरग्गेण पव्वइया, सा उवस्सयस्संतो आयावेइ, इओ य पेढालगो नाम परिव्वायओ विज्जासिद्धो विज्जाउ दाउकामो पुरिसं मग्गइ, जइ बंभचारिणीए पुत्तो होज्जा तो 5 समत्थो होज्जा, तं आयावेंती दणं धूमिगावामोहं काऊण विज्जाविवज्जासो, तत्थ से उउकाले जाए गब्भे. अतिसयणाणीहिं कहियं-न एयाए कामविकारो जाओ, सड्ढयकुले वड्डाविओ, તૈયારી કરે છે. કોણિક ચેટકરાજાનો વધ કરવા ઇચ્છે છે ત્યારે તેની માતા તેને ઠપકો આપે છે. //પા તેથી કોણિક કહે છે – “હે ચેટક ! તમે મારા પૂજ્ય છો. બોલો, મારે શું કરવું?” ચેટકરાજાએ કહેવરાવ્યું કે – તું નગરીને જીતવા માંગે છે પરંતુ જ્યાં સુધી હું વાવડીમાંથી બહાર ન નીકળું 10 ત્યાં સુધી તું નગરીમાં પ્રવેશ કરતો નહીં.” કોણિકે વાત સ્વીકારી. ચેટકે લોખંડની પ્રતિમા ગળે બાંધીને વાવડીમાં પડતું મૂક્યું. ધરણેન્દ્ર તેને પોતાનો સાધર્મિક જાણીને પોતાના ભવનમાં લઈ ગયો. ત્યાં ચેટકરાજા મૃત્યુ પામી દેવલોકમાં ગયો. વૈશાલીનગરીના લોકોને મહેશ્વર પોતાની વિદ્યાના પ્રભાવથી નીલવંતપર્વત ઉપર લઈ ગયો. મહેશ્વર કોણ હતો ? તે કહે છે – મહેશ્વરની (=શંકરની = સત્યકીની) કથા - તે ચેટકરાજાની દીકરી સુજયેષ્ઠાએ વૈરાગ્યથી દીક્ષા લીધી. તે ઉપાશ્રયની અંદર અમુક સ્થાને આતાપના લેતી હતી. આ બાજું પેઢાલનામે એક વિદ્યાસિદ્ધ પરિવ્રાજક વિદ્યાઓ કોકને આપવાની ઈચ્છાથી યોગ્ય પુરુષને શોધે છે. તેણે વિચાર્યું કે કોઈ બ્રહ્મચારિણી સ્ત્રીથી જો પુત્ર ઉત્પન્ન થાય તો તે પુત્ર વિદ્યાપ્રાપ્તિ માટે સમર્થ = યોગ્ય થાય. એવા સમયે આતાપના લેતી આ સાધ્વીને જોઈને આજુબાજુ પુષ્કળ ધુમાડો ઉત્પન્ન કરીને વિદ્યાવડે વિપર્યાસ કર્યો, એટલે કે અકાર્ય કર્યું. (આશય 20 એ છે કે સમર્થ પુત્રપ્રાપ્તિ માટે આ સાધ્વી યોગ્ય છે એમ જાણીને જયાં સાધ્વીજી આતાપના લેતા હતા તેની આજુબાજુ ધુમાડો ઉત્પન્ન કરીને સાધ્વીજીને દિમૂઢ કરી. સાધ્વીજી હજુ કઈ વિચારે તે પહેલા પેઢાલે પોતાની વિદ્યાથી ભ્રમરનું રૂપ કરી સાધ્વી સાથે અકાર્ય કર્યું.) - ત્યાં ઋતુકાળમાં (ઋતુકાળના ત્રણ દિવસ પૂર્ણ થયા બાદ) સાધ્વીને ગર્ભ રહ્યો. અતિશયજ્ઞાનીએ કહ્યું – “આ સાધ્વીજીને કામવિકાર જાગ્યો નથી.” (અર્થાત્ સાધ્વીજી શુદ્ધ છે એમનો દોષ નથી.) 25 ७८. कोणिको भणति-चेटक ! किं करोमि ?, यावत् पुष्करिण्या आगच्छामि तावन्मा नगरी यासीः, तेन प्रतिपन्नं, चेटकः सकललोहमयी प्रतिमां गले बद्ध्वा अवतीर्णः, धरणेन स्वभवनं नीतः कालगतो देवलोकं गतः, वैशालीजन: सर्वो महेश्वरेण नीलवति संहृतः । को महेश्वर इति ?, तस्यैव चेटकस्य दुहिता सुज्येष्ठा वैराग्येन प्रव्रजिता, सोपाश्रयस्यान्तरातापयति, इतश्च पेढालको नाम परिव्राट् विद्यासिद्धो विद्या दातुकामः पुरुषं मार्गयति, यदि ब्रह्मचारिण्याः पुत्रो भवेत् तर्हि समर्थो भवेत्, तामातापयन्तीं दृष्ट्वा धूमिकाव्यामोहं 30 कृत्वा विद्याविपर्यासः, तत्र तस्या ऋतुकाले जाते गर्भेऽतिशयज्ञानिभिः कथितं-नैतस्याः कामविकारो जातः, श्राद्धकुले वर्धितः,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy