SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) गणरायाणो नट्ठा सणयरेसु गया, चेडगोवि वेसालिं गओ, रोहगसज्जो ठिओ एवं बारस वरिसा जाया रोहिज्जंतस्स, एत्थ य रोहए हल्लविहल्ला सेयणएण निग्गया बलं मारेंति दिवे दिवे, कोणिओवि परिखिज्जइ हत्थिणा, चिंतेइ-को उवाओ जेण मारिज्जेज्जा ?, कुमारामच्चा भणंति जइ नवरं हत्थी मारिज्जइ, अमरिसिओ भणइ-मारिज्जउ, ताहे इंगालखड्डा कया, ताहे सेयणओ 5 ओहिणा पेच्छइ न वोलेइ खड्डे, कुमारा भणंति-तुज्झ निमित्तं इमं आवई पत्ता तोवि निच्छसि ?, ताहे આવે તો તે કાંકરા જેવી થઈ જાય અને દુશ્મન તરફ એક કાંકરો નાંખ્યો હોય તો તે મોટી શિલા જેવું લાગે. બીજા રથમૂશલ સંગ્રામમાં મુશલ=ગદા જેવું શસ્ત્ર, તેનાથી યુક્ત એવો રથ ચારે બાજુ શીઘ્રગતિએ ભમે અને ઘણા લોકોને મારી નાખે.) | (સામસામે યુદ્ધો થયા. તેમાં ગણરાજા સહિતના ચેટકના સૈન્યદ્વારા પોતાના સૈન્યને ખરાબ 10 રીતે કૂટાતા જોઈને કોણિક ક્રોધથી ઉદ્ધત થઈને પોતે રણમાં દોડી આવ્યો. પલવારમાં શત્રુસૈન્યને વિખેરી નાંખ્યું. તેથી કુણિકને દુર્જય જાણીને ચટકે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. તે સમયે શક્રેન્દ્ર કોણિકની આગળ વજકવચ રાખ્યું અને ચમરેન્દ્રએ પાછળ લોહકવચ રાખ્યું.) ચેટકે બાણ છોડ્યું પરંતુ તે કોણિકની આગળ રહેલા વજસમાન કવચ સાથે અથડાયું. (તે અમોઘ શસ્ત્રને નિષ્ફળ થયેલું જાણીને ચેટકરાજાનું સૈન્ય તેના પુણ્યનો ક્ષય માનવા લાગ્યું. તેથી) ગણરાજાઓ બધા પોતાના 15 નગરમાં ગયા. ચેટકરાજા પણ વૈશીલાનગરીમાં જતો રહ્યો. કોણિકે આવીને વૈશાલીનગરી રૂંધી લીધી. કુણિકે બાર વર્ષ સુધી વૈશાલીનગરીને રૂંધી. તે દરમિયાન રોજેરોજ રાત્રિના સમયે જ્યારે બધા સૈનિકો સૂઈ ગયા હોય ત્યારે) છાવણીમાં સેચનક હાથીની સાથે હલ્લ–વિહલ્લ આવીને શત્રુસૈન્યનો વિનાશ કરે છે. (આ હાથી કોઈથી પકડાતો નથી.) તેથી તે હાથીને કારણે કોણિક પણ ખિજાય છે અને વિચારે છે કે – “કયા ઉપાયથી આ 20 લોકોને મારવા?” મંત્રીઓએ કહ્યું – “જો હાથી મરે તો બધું શક્ય છે.” ગુસ્સામાં આવેલા કોણિકે કહ્યું – “મારી નાંખો હાથીને.” મંત્રીઓએ હલ્લવિહલ્લ હાથી ઉપર બેસીને જે રસ્તેથી રોજ શત્રુસૈન્યનો વિનાશ કરવા આવતા હતા તે રસ્તા ઉપર) ખાડા કરાવીને તેમાં અંગારા ભરાવ્યા. રાત્રિના સમયે શત્રુસૈન્યનો વિનાશ કરવા સેચનકતાથી ઉપર બેસીને હલ્લ–વિહલ્લ વૈશાલીનગરથી નીકળ્યા. રસ્તામાં હાથી 25 અવધિજ્ઞાનથી (વિર્ભાગજ્ઞાથી તિ ત્રિષટ્ય)જુએ છે, તે ખાડાને ઓળંગતો નથી. કુમારોએ કહ્યું – “તારા નિમિત્તે તો આ આપત્તિ અમને આવી છે છતાં હવે તું યુદ્ધ કરવા આગળ જવા) ઇચ્છતો ७५. गणराजा नष्टाः स्वनगरेषु गताः, चेटकोऽपि वैशालीं गतः, रोधकसज्जः स्थितः, एवं द्वादश वर्षाणि जातानि रुध्यमाने, अत्र च रोधके हल्लविहल्लौ सेचनकेन निर्गतौ बलं मारयतः दिवसे दिवसे, कोणिकोऽपि परिखिद्यते हस्तिना, चिन्तयति-क उपायो येन मार्येते, कुमारामात्या भणन्ति-यदि नवरं हस्ती मार्येत,. 30 अमर्षितो भणति-मार्यतां, तदाऽङ्गारगर्ता कृता, तदा सेचनकोऽवधिना पश्यति, नातिक्रामति गर्ता, कुमारौ भणतः- तव निमित्तमियमापत्तिः प्राप्ता तथापि नेच्छसि, तदा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy