SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ચેટક-કોણિકના યુદ્ધનું બીજ (નિ. ૧૨૮૫) ૨૦૭ काऊण राइणो उवणीयं, एवं पिउणो कीरड़ पिंडदाणादी, णित्थारिज्जइ, तप्पभिति पिंडनिवेयणा पवत्ता, एवं काले विसोगो जाओ, पुणरवि सयणपरिभोए य पियसंतिए दट्ठूण अद्धिती होहित्ति तओ निग्गओ चंपारायहाणीं करेइ, ते य हल्लविहल्ला सेयणएण गंधहत्थिणा समं सभवणेसु य उज्जाणेसु य पुक्खरिणीएसु अभिरमंति, सोवि हत्थी अंतेउरियाओ अभिरमावेइ, ते य पमावई पेच्छइ, णयरमज्झेण य ते हल्लविहल्ला हारेण कुंडलेहि य देवदूसेण विभूसिया हत्थिखंधवरगया 5 अद्धितिं गया कोणियं विण्णवेइ, सो नेच्छइ पिउणा दिण्णंति, एवं बहुसो २ भती चित्तं उप्पण्णं, अण्णया हल्लविहले भणइ - रज्जं अद्धं अद्धेण विरिंचामो सेयणगं मम देह, ते “આ પ્રમાણે પિતાને પિંડદાનાદિ કરાય છે જેથી તેમનો નિસ્તાર થાય. (આ સાંભળી કોણિક પિંડદાનાદિ કરે છે.) ત્યારથી લઈને જગતમાં પિંડદાનનો આચાર શરૂ થયો. આ પ્રમાણે અમુક સમય પછી કોણિક શોક વિનાનો થયો. પરંતુ પિતાની શય્યા, આસન વિગેરેરૂપ પરિભોગને જોઈને ફરી શોક ન થાય તે માટે કોણિક રાજગૃહનગ૨ છોડી દેવાનો વિચાર કરે છે. (તેની માટે વાસ્તુશાસ્ત્રમાં ચતુર એવા પુરુષોને મોકલીને નગર વસાવવા યોગ્ય ભૂમિની તપાસ કરાવે છે. પુરુષો અમુક સ્થાને ચંપકવૃક્ષને પ્રફુલ્લિત થયેલું જોય છે. તેથી ત્યાં નગર વસાવવા લાયક ભૂમિ જાણીને રાજાને નિવેદન કરે છે. તે ભૂમિમાં નગર વસાવવા) રાજા નીકળે છે. અને ચંપાનામની રાજધાની વસાવે છે. 10 15 ત્યાં તે હલ્લ અને વિહલ્લ સેચનકહાથી ઉપર આરૂઢ થઈને પોતાના ભવનોમાં, ઉદ્યાનોમાં અને વાવડીઓમાં ક્રીડા કરે છે. તે હાથી પણ અંતઃપુરની રાણીઓને રમાડે છે. આ બધું કોણિકની પત્ની પદ્માવતી જુએ છે. તથા જ્યારે તે હલ્લવિહલ્લ હાર, કુંડલ અને દિવ્યવસ્ત્રોથી વિભૂષિત થયેલા નગરમધ્યથી હાથી ઉપર બેસીને જતા પદ્માવતી જુએ છે ત્યારે અધૃતિને પામેલી તે કોણિકને વિનંતિ કરે છે (કે આ હાર વિગેરે ભાઈઓ પાસેથી તમે પ્રાપ્ત કરો.) કોણિક એ ઇચ્છતો નથી, 20 કારણ એ પિતાએ આપેલા છે. છતાં પદ્માવતી વારંવાર વિનંતિ કરતી હોવાથી એકવાર કોણિકને તે લેવાની ઇચ્છા થઈ. એકવાર કોણિક હલ્લ—વિહલ્લને કહે છે કે – “આપણે રાજ્ય અડધું—અડધું વહેંચી લઈએ બદલામાં તમે સેચનકહાથી મને આપો.” “અહીં આપણી સુરક્ષા રહેશે નહીં” એમ વિચારી તેઓએ ૭૨. ત્વા રાજ્ઞ ૩૫નીત, વં પિતુઃ યિતે પિણ્ડવાનાવિ, નિસ્તાયંતે, તત્પ્રકૃતિ પિઙનિવેવના પ્રવૃત્તા, વં 25 कालेन विशोको जातः, पुनरपि शयनपरिभोगांश्च पितृसत्कान् दृष्ट्वाऽधृतिर्भविष्यतीति निर्गतस्ततश्चम्पां राजधानीं करोति, तौ च हल्लविहल्लौ सेचनकेन हस्तिना समं स्वभवनेषु उद्यानेषु पुष्करिणीषु चाभिरमंते, सोऽपि हस्ती अन्तःपुरिका अभिरमयते, तौ च पद्मावती प्रेक्षते, नगरमध्येन च तौ हल्लविहलयै हारेण कुण्डलाभ्यां देवदुष्येण च विभूषितौ वरहस्तिस्कन्धगतौ दृष्ट्वाऽधृतिं प्रगता कोणिकं विज्ञपयति, स नेच्छति पित्रा दत्तमिति, एवं बहुशो २ भणन्त्या चित्तमुत्पादितं, अन्यदा हल्लविहल्लौ भणति - राज्यमर्धमर्थं विभजामः 30 सेचनकं मह्यं दत्तं, तौ
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy