________________
६२
हुराऽहेवनो पूर्वभव (नि. १२८५) १८७ भेणइ - पुत्ता ! किं मम जीविएणं ?, अम्ह कुलपरंपरागओ पसुवहो तं करेमि, तो असणं काहामि, तेहिं से कालओ छ्गलओ दिण्णो, सो तेण अप्पगं उल्लिहावेइ, उल्लोलियाओ य खवावेइ, जाहे नायं सुगहिओ एस कोढेणंति ताहे लोमाणि उप्पाडेइ फुसित्ति एन्ति, ताहे मारेत्ता भाइतुब्भेहिं चेव एस खाएयव्वो, तेहिं खड़ओ, कोढेण गहियाणि, सोवि उट्ठेत्ता नट्टो, एगत्थ अडवीए पव्वयदरीए णाणाविहाणं रुक्खाणं तयापत्तफलाणि पडताणि तिफला य पडिया, सो सारएण 5 उण्ण कक्को जाओ, तं निव्विण्णो पियइ, तेणं पोट्टं भिण्णं, सोहिए सज्जो जाओ, आओ सहिं, जो भाइ - किह ते नहं, भणइ - देवेहि में नासियं, ताणि पेच्छ्इ सडसडिताणि, किह तो तुभेवि मम सिह ?, ताहे ताणि भांति - किं तुमे पावियाणि ?, भणइ - बाढंति, નથી. તેથી આપણી કુલપરંપરાથી જે પશુવધનો આચાર આવ્યો છે (અર્થાત્ પોતાના કુટુંબને એક મંત્રેલો પશુ આપવો એવો જે આચાર છે.) તે કરવા ઇચ્છું છું. ત્યાર પછી હું અનશન કરીશ. 10
પુત્રોએ પિતાને કૃષ્ણવર્ણી એવો બોકડો લાવીને સોંપ્યો. બ્રાહ્મણ બોકડાને કોઢરોગથી ગ્રસ્ત એવું પોતાનું શરીર ચટાવે છે, અને પોતાના શરીર ઉપરથી પુરુ લઈને તેની સાથે અન્નને ચોળી તે પશુને ખવરાવે છે. જ્યારે ખબર પડી કે હવે બરાબર કોઢરોગથી આ બોકડો ગ્રસ્ત થયો છે ત્યારે તેના રોમ કાઢી નાખે છે. જેથી અવાજ થતાં પુત્રો આવે છે. ત્યારે તે બોકડાને મારીને પુત્રોને કહે છે— “તમારે આ બોકડાનું માંસ ખાવું.” તેઓએ તેનું માંસ ખાધું. જેથી તે બધા કોઢરોગી 15 થયા. બ્રાહ્મણ પણ ઉઠીને ત્યાંથી ભાગી ગયો.
S
એક જંગલમાં પર્વતની ગુફા પાસેની નદીમાં જુદા—જુદા પ્રકારના વૃક્ષોની છાલ, પત્રો, ફલો અને ત્રિફલા પડ્યા. તથા શરદઋતુનો તડકો પડવાથી તે પાણી ક્વાથરૂપે બની ગયું હતું. તે બ્રાહ્મણ થાકેલો હોવાથી તે પાણી પીએ છે. તેનું પેટ ફાટ્યું. (અર્થાત્ ઉલ્ટી થઇ.) જેથી કોઢ બધો બહાર नज़ी गयो, अने ते निरोगी जनी गयो. पाछो पोताना घरे भाव्यो. सोडोखे पूछयु – “तभारी 20 रोग डेवी रीते नष्ट थयो ?” तेो ऽधुं – “हेवे खा रोग दूर र्यो छे.” पोताना घरे खावीने
-
પરિવાર લોકોને કોઢરોગથી સડતા જુએ છે. ત્યારે તેઓને કહે છે – “કેમ, તમે પણ મારી નિંદા કરતા હતા ને. (હવે કેવું સડવું પડ્યું.) ત્યારે તેઓ કહે છે – “શું તમે અમારી આવી અવસ્થા ६२. भणति - पुत्राः ! मम किं जीवितेन ?, अस्माकं कुलपरम्परागतः पशुवधः तं करोमि, ततोऽनशनं करिष्यामि, तैस्तस्मै कृष्णश्छ्गलो दत्तः, स तेनात्मीयं (तनुं ) चुम्बयति, मलगुटिकाश्च खादयति, यदा 25 ज्ञातं सुगृहीत कुष्ठेनेति तदा रोमाण्युत्पाटयति झटित्यायान्ति, तदा मारयित्वा भणति - युष्माभिरेवैष खादितव्यः, तैः खादितः, कुष्ठेन गृहीताः सोऽप्युत्थाय नष्ट, एकत्र अटव्यां पर्वतदर्यं नानाविधानां वृक्षाणां त्वक्पत्रफलानि पतन्ति त्रिफला च पतिता, स शारदेन उष्णेन कल्को जातः, ततो निर्विण्णस्तं पिबति, तेनोदरं भिन्नं, शुद्धौ सज्जो जातः आगतः स्वगृहं, जनो भणति - कथं तव नष्टं ?, भणति - देवैर्मे नाशितं तान् पश्यति - शटितशटितान् ( पूतीनि स्वाङ्गानि ), कथं तत् यूयमपि मां निन्दत ?, तदा ते 30 भणन्ति - किं त्वया प्रापिताः ?, भणति - बाढमिति,