SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ દો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एस रण्णो अग्गासणिओ दाणमाणगहीओ कीरउत्ति ते दीणारा देंति, खद्धादाणिओ जाओ, पुत्तावि से जाया, सो तं बहुयं जेमेयव्वं, न जीरइ, ताहे दक्खिणालोभेण वमेति जिमिता २ पच्छा से कोढो जाओ, अभिग्रस्तस्तेन, ताहे कुमारमच्चा भणंति-पुत्ते विसज्जेह, ताहे से पुत्ता जेमंति, ताणवि तहेव, संतती कालंतरेण पिउणा लज्जिउमारद्धा, पैच्छओ से निलओ कओ, ताओवि 5 से सुण्हाओ न तहा वट्टिउमारद्धाओ, पुत्तावि नाढायंति, तेण चिंतियं-एयाणि मम दव्वेण वड्डियाणि मम चेव नाढायंति, तहा करेमि जहेयाणिवि वसणं पाविति, अन्नया तेण पुत्ता सद्दाविया, પહેલાં બ્રાહ્મણને અપાતું આસન. એ આસન ઉપર સન્માન પૂર્વક બેસાડીને ભોજન મળે અને સાથે દક્ષિણામાં એક સોનામહોર મળે એવું માંગવાની સલાહ આપી. આ પ્રમાણે બ્રાહ્મણે રાજા પાસે માંગણી કરી.) આ પ્રમાણે રોજેરોજ તે જુદા જુદા ઘરમાં જમે છે અને દક્ષિણામાં લોકો એક 10 સોનામહોર તેને દે છે. એ જ પ્રમાણે મંત્રીઓ પણ (૧.તાને ત્યાં જમવા આવે ત્યારે) વિચારે છે કે – “આ રાજાનો અગ્રાસનિક (=અગ્રાસન અપાયેલો હોવાથી) દાન અને સન્માનથી ગ્રહણ કરવા યોગ્ય છે” એમ વિચારી તેઓ પણ તેને સોનામહોર આપે છે. આ રીતે તે ઋદ્ધિસંપન્ન થયો. તેને સમય જતાં) પુત્રો પણ થયા. (જેથી તે પુત્રો માટે પૈસા વધારે કમાવવા પડશે તેથી) ઘણું જમવું પડશે (જેથી દરેક ઘરેથી સોનામહોરો પ્રાપ્ત થાય. 15 એમ વિચારી ઘણાં ઘરોમાં જઈને જમે છે.) પરંતુ તે પચતું નથી. તેથી દક્ષિણાના લોભમાં ઘરે ઘરે જમી–જમીને ઉલ્ટી કરે છે. આવું કરવાથી તેને કોઢરોગ ઉત્પન્ન થયો. તે કોઢરોગથી ગ્રસ્ત થયો. તેથી મંત્રીઓએ કહ્યું – “તું તારા પુત્રોને મોકલ” ત્યાર પછી તેના પુત્રો જમવા આવે છે. તેઓને પણ એ જ રીતે સોનામહોર પ્રાપ્ત થાય છે. થોડા સમય બાદ કુટુંબના સભ્યો પિતાથી લજ્જા પામવા લાગ્યા. (અર્થાત્ પિતાને થયેલ 20 કોઢરોગ પુત્રાદિને પણ ગમતો નથી.) તેથી પિતા માટે તેઓએ જુદું ઘર કર્યું. (અર્થાત્ જુદા– અલાયદા ઓરડામાં પિતાને રાખ્યા.) પુત્રવધુઓ પણ બ્રાહ્મણ સાથે સારું વર્તન કરતી નથી. પુત્રો પણ આદર કરતા નથી. તેથી એક દિવસ તેણે વિચાર્યું કે – “પુત્ર-પુત્રવધુઓ મારા પૈસાથી સુખી થયા હવે મારો જ આદર કરતા નથી. તેથી એવું કંઈક કરું કે જેથી તેઓ પણ દુઃખમાં પડે.” આમ વિચારી તેણે એકવાર પુત્રોને બોલાવ્યા અને કહ્યું – “હે પુત્રો ! હવે હું જીવવા ઇચ્છતો 25 ६१. एष राज्ञोऽग्रासनिको दानमानगृहीतः क्रियतामिति दीनारान् ददति, बहुदानीयो जातः, पुत्रा अपि तस्य जाताः, स तत् बहुकं जेमितव्यं, न जीर्यते, तदा दक्षिणालोभेन वमति जिमित्वार पश्चात्तस्य कुष्ठं जातं, तदा कुमारामात्या भणन्ति-पुत्रान् विसृज, तदा तस्य पुत्रा जेमन्ति, तेषामपि तथैव, संततिः कालान्तरे पितुर्लज्जितुमारब्धा, पश्चात्तस्य निलयः कृतः, ता अपि तस्य स्नुषा न तथा वर्तितुमारब्धाः, पुत्रा अपि नाद्रियन्ते, तेन चिन्तितं-एते मम द्रव्येण वृद्धा मामेव नाद्रियन्ते, तथा करोमि यथैतेऽपि व्यसनं प्राप्नुवन्ति, 30 ચેતા તેના પુત્રા: શબિતા:, ; ‘પછાગો રે વર ” – પ્રત્ય.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy