________________
દર્દરાંકદેવનો પૂર્વભવ (નિ. ૧૨૮૫) ૧૯૫ रायाणं पुष्फेहि ओलग्गाहि, न य वारिज्जिहिसि, सो य उलग्गिओ पुष्फफलादीहिं, एवं कालो वच्चइ, पज्जोओ य कोसंबिं आगच्छइ, सो य सयाणिओ तस्स भएण जउणाए दाहिणं कूलं उट्ठवित्ता उत्तरकूलं एइ, सो य पज्जोओ न तरइ जउणं उत्तरिउं, कोसंबीए दक्खिणपासे खंधावारं निवेसित्ता चिट्ठइ, तावइ जे य तस्स तणहारिगाई तेसिं वायस्सिएहिं गन्तुं कन्ननासादि छिंदइ सयाणि य मणुस्सा एवं परिखीणा, एगाए रत्तीए पलाओ, तं च तेण पुष्फपुडियागएण दिटुं, रण्णो 5 य निवेइयं, राया तुट्ठो भणइ-किं देमि ? भणति-जाव बंभणि पुच्छामि, पुच्छित्ता भणइ-अग्गासणे कूरं मग्गाहित्ति, एवं सो जेमेइ दिवसे २ दीणारं देइ दक्खिणं, एवं ते कुमारामच्चा चिंतेतिકહ્યું – “કોની પાસે માંગુ?” ત્યારે બ્રાહ્મણીએ કહ્યું – “તમે રાજાની પુખોવડે સેવા કરો. (અર્થાત્ રાજાને જેવા પ્રકારના પુષ્પો વિગેરેની જરૂર હોય તેવા પ્રકારના પુષ્પો તમે પહોંચતા કરો.) જેથી રાજા સુધી જવામાં તમને કોઈ રોકશે નહીં. (આ રીતે પૈસા પ્રાપ્ત થતાં તમે ઘી વિગેરે લાવી શકો.) 10 બ્રાહ્મણ પુષ્પ-ફળોવડે રાજાની સેવામાં લાગી ગયો. આ રીતે સમય પસાર થાય છે. એવામાં એકવાર પ્રદ્યોતરાજા કોશાંબી ઉપર ચઢાઈ કરવા આવે છે. તેથી કોસાંબીનો શતાનિકારાજા પ્રદ્યોતના ભયથી યમુનાનદીના સામેના કિનારે જતો રહે છે. પરંતુ સાથે દક્ષિણકિનારેથી ઉત્તર કિનારે આવવાના માર્ગને તોડી નાખે છે જેથી પ્રદ્યોત સામે કિનારે પહોંચી શકતો નથી. કોસાંબીમાં જ દક્ષિણકિનારે પોતાના સૈન્યનો પડાવ નાખીને પ્રદ્યોત ત્યાં તે રહે છે. પરંતુ ત્યાં સૈન્ય ઘણું હેરાન થયું. 15
ઘાસ વિગેરે લેવા માટે પ્રદ્યોતરાજાના જે માણસો આવે છે. તેમને શતાનિકરાજાના માણસો વેગવંતા ઘોડાઓ ઉપર જઈને કાન-નાક વિગેરે છેદી નાખે છે. આ પ્રમાણે પ્રદ્યોતરાજાના માણસો ધીરે ધીરે ઓછા થયા. તેથી એક રાત્રીએ પ્રદ્યોતરાજા પાછો ફરી ગયો. પાછા જતા તેને પુષ્પોના પુડા= પુષ્પોનો સમૂહ લેવા માટે ગયેલા બ્રાહ્મણે જોયા. આ વાત તેણે શતાનિકરાજાને જઈને કરી. (તથી સૈન્ય ઓછું થવાને કારણે શતાનિકરાજા પ્રદ્યોતરાજાને હરાવવા તેની પાછળ જાય છે. ખબર 20 પડતા પ્રદ્યોત અને તેનું સૈન્ય નાસી જાય છે. તેથી તેના હાથી વિગેરે બધું શતાનિકરાજા પોતાના કબજે કરે છે. બ્રાહ્મણને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ એવું વિચારી બ્રાહ્મણ ઉપર) રાજા ખુશ થયો અને કહ્યું – “બોલ, શું આપું તને ?” બ્રાહ્મણે કહ્યું – “હું મારા પત્નીને પૂછીને આવું છું.” બ્રાહ્મણીને પૂછતા તેણીએ કહ્યું કે – “તમારે અગ્રાસને દૂર માંગવા. (અગ્રાસન એટલે દાન આપતાં ૬૦. રાગાનમવત પુચ્છે:, ર ર વાર્થ, સ વાવર્તનઃ પુષ્પનામિ:, પર્વ વાતો લૂતિ, પ્રદ્યોતિશ 25 कौशाम्बीमागच्छति, स च शतानीकस्तस्य भयेन यमुनाया दक्षिणं कूलं उत्थाप्योत्तरकूलं गच्छति, स च प्रद्योतो न तरति यमुनामुत्तरीतुं, कौशाम्ब्या दक्षिणपार्वे स्कन्धावारं निवेश्य तिष्ठति, तप्यते, ये च तस्य तृणहारकादयस्तेषां वातघोटकैर्मत्वा कर्णनासादि छिनत्ति शतानि च मनुष्याणां एवं परिक्षीणानि, एकस्यां रात्रौ पलायितः, तच्च तेन पुष्पपुटिकागतेन दृष्टं, राज्ञे च निवेदितं, राजा तुष्टो भणति-किं ददामि ?, भणति-यावद् ब्राह्मणी पृच्छामि, पृष्ट्वा भणति-अग्रासनेन सह कूरं मार्गयेति, एवं स जेमति दिवसे २ 30 ददाति दीनारं दक्षिणां, एवं ते कुमारामात्याश्चिन्तयन्ति