________________
૧૯૪ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
.
जाहे य तं अंगुलिं पूयं गलंति सेणिओ मुहे करेइ ताहे ठाति, इयरहा रोवइ, सो य संवइ, इओ य अण्णे दो पुत्ता चेल्लणाए जाया - हल्लो विहल्लो य, अण्णे य सेणियस्स बहवे पुत्ता अण्णासिं देवीणं, जाहे य किर उज्जाणियाए खंधावारो जाइ, ताहे चेल्लणा कोणियस्स गुलमोयए पेसेइ हल्लविहल्लाणं खंडकए, तेण वेरेण कोणिओ चिंतेइ एए सेणिओ मम इत्ति पओसं वहइ, अण्णया 5 कोणियस्स अट्ठहि वररायकन्नाहिं समं विवाहो कओ, जाव उप्पि पासायवरगओ विहरइ, एसा कोणियस्स उप्पत्ती परिकहिया । सेणियस्स किर रण्णो जावतियं रज्जस्स मोल्लं तावतियं देवदिन्नस हारस्स सेयणगस्स गंधहत्थिस्स, एएसिं उट्ठाणं परिकहेयव्वं, हारस्स का उप्पत्तीकोसंबी यरीए धिज्जाइणी गुव्विणी पतिं भणइ - घयमोल्लं विढवेहि,, कं मग्गामि ?, भणइ
અન્ય બાળકોએ તેનું કૂણિક નામ પાડ્યું. જ્યારે તે આંગળીમાંથી પરૂં ગળતું ત્યારે શ્રેણિક તેની 10 આંગળી મુખમાં લે જેથી કોણિક રડવાનું બંધ કરે. પરંતુ બહાર કાઢે ત્યારે દુઃખાવા વિગેરેને કારણે કોણિક રડતો. ધીરે ધીરે કોણિક મોટો થાય છે. કોણિક પછી ચેલ્લણાને બીજા બે પુત્રો થયા – હલ્લ અને વિહલ્લ. તે સિવાય શ્રેણિકને બીજી રાણીઓથી અનેક પુત્રો થયા. જ્યારે સ્કંધાચાર = સૈન્યનો સમૂહ ઉજવણી માટે જાય ત્યારે (ચલ્લણા, સાથે ગયેલ કોણિક માટે પિતાનો દ્વેષી હોવાથી ગોળના લાડવા અને હલ્લ—વિહલ્લ માટે ખાંડના લાડવા મોકલે છે. પરંતુ પૂર્વભવના વૈરને કારણે 15 કોણિક વિચારે છે કે આવા ગોળના લાડવા શ્રેણિક મને આપે છે. (આશય એ છે કે ખરેખર લાડવા ચેલ્લણા મોકલે છે છતાં પૂર્વભવના વૈરને કારણે શ્રેણિક આવા લાડવા મોકલવાદ્વારા ભેદભાવ કરે છે એવું કોણિકને લાગે છે.) તેથી શ્રેણિક ઉપર તે દ્વેષ પામે છે.
થોડાંક સમય બાદ રૂપવતી એવી આઠ રાજકન્યાઓ સાથે કોણિકનો વિવાહ થયો. વિગેરેથી લઈ વર્ણન ત્યાં સુધીનું સમજવું કે કોણિક પોતાની આઠ રાણીઓ સાથે મહેલના ઉપરના ભાગમાં 20 સુખ પૂર્વક દિવસો પસાર કરે છે. આ રીતે કોણિકની ઉત્પત્તિ કહી.
શ્રેણિકરાજાને મન જેટલું રાજ્યનું મૂલ્ય હતું, તેટલું જ દેવે દીધેલ એવા હારનું અને સેચનક ગંધહસ્તિનું હતું. હારાદિ કેવી રીતે પ્રાપ્ત થયા ? તે કહેવા યોગ્ય છે. તેમાં હારની ઉત્પત્તિ
આ પ્રમાણે જાણવી – કોશાંબી નગરીમાં એક ગર્ભવતી બ્રાહ્મણી પોતાના પતિને કહે છે કે (મારે ગર્ભ હોવાથી ઘી વિના ચાલે એવું નથી. તેથી) તમે ઘી માટેના પૈસા મેળવો.' બ્રાહ્મણે
25 ५९. यदा च तस्या अङ्गुल्या: पूतिः स्त्रवति श्रेणिको मुखे करोति तदा उपरतरुदितो भवति, इतरथा रोदिति, स च संवर्धते, इतश्चान्यौ द्वौ पुत्रौ चेल्लणाया जातौ, हल्लो विहल्लश्च, अन्ये च श्रेणिकस्य बहवः पुत्रा अन्यासां देवीनां, यदा च किल उद्यानिकायां स्कन्धावारो यातिस्तदा चेल्लणा कोणिकाय गुडमोदकान् प्रेषते हल्लविहल्लाभ्यां खण्डकृतान्, तेन वैरेण कोणिकश्चिन्तयति, एतान् श्रेणिको मह्यं ददातीति प्रद्वेषं वहति, अन्यदा कोणिकस्याष्टभिर्वरं राजकन्याभिः समं विवाहो कृतः यावत् उपरि प्रासादवरस्थ गतो विहरति, 30 एषा कोणिकस्योत्पत्तिः परिकथिता । श्रेणिकस्य किल यावत् राज्यस्य मूल्यं तावत् देवदत्तस्य हारस्य सेचनकस्य गन्धहस्तिनः, एतयोरुत्थानं परिकथयितव्यं, हारस्य कोत्पत्तिः ? - कोशाम्ब्यां नगर्यां धिग्जातीया પુર્વી પત્તિ મળતિ—મૃતમૂલ્યમુપાર્નય, માર્તયામિ ?, મળતિ