________________
કોણિકનો જન્મ (નિ. ૧૨૮૫) * ૧૯૩ “दोहलकाले दोहलो, किह ?, सेणियस्स उदरवलिमंसाणि खायज्जा, अपूरंते परिहायइ, न य अक्खाइ, णिब्बंधे सवहसावियाए कहियं, तओ अभयस्स कहियं, ससगचंमेण समं मंसं कप्पेत्ता वलीए उवरिं दिन्नं, तीसे ओलोयणगयाए पिच्छमाणीए दिज्जइ, राया अलियपमुच्छियाणि करेइ, चेल्ला जाहे सेणियं चिंतेइ ताहे अद्धिती उप्पज्जइ, जाहे गब्धं चिंतेइ ताहे कहं सव्वं खाएज्जति ?, एवं विणीए दोहले, णवहिं मासेहिं दारगो जाओ, रण्णो णिवेइयं, तुट्ठो, दासीए छड्डाविओ 5 असोगवणियाए, कहियं सेणियस्स, आगओ, अंबाडिया, किस ते पढमपुत्तो उज्झिओत्ति ?, ओ असोगवणियं, तेणं सा उज्जोविया, असोगचंदो से नामं कयं, तत्थवि कुक्कुडिपिच्छएणं कोणंगुलीविद्धा सुकुमालिया सा न पउणइ, कूणिया जाया, ताहे से दारएहि नामं कयं कूणिओत्ति,
દોહલાના સમયે ચેલ્લણાને દોહલો થાય છે. કેવા પ્રકારનો દોહલો થાય છે ? શ્રેણિકના પેટના મધ્યભાગનું માંસ ખાવાની ઇચ્છા જાગે છે. દોહલો પૂરો ન થવાથી ચેલ્લણા દુર્બળ થઈ. 10 દુર્બળ થવાનું કારણ પૂછવા છતાં તે કહેતી નથી. ઘણો આગ્રહ કર્યો, સોગંદ આપ્યા (ન કહ્યું તો મારા સોગંદ...). ચેલ્લણાએ પોતાના દોહલાની વાત કરી. શ્રેણિકે આ વાત માત્ર અભયને કરી. ચામડા સાથે સસલાનું માંસ કાપીને શ્રેણિકના પેટ ઉપર બાંધી દીધું. બારીમાં ઊભી રહેલી ચેલ્લણાની સામે શ્રેણિકના પેટ ઉપર બાંધેલા માંસને કાપીને ચેલ્લણાને આપે છે તે સમયે શ્રેણિક બેભાન થવાનું નાટક કરે છે.
15
ચેલ્લણા જયારે શ્રેણિકનો વિચાર કરે છે ત્યારે અધૃતિ થાય છે. (અર્થાત્ મારે કારણે શ્રેણિકરાજાને કષ્ટ પડ્યું વિગેરે શોક કરે છે.) અને જ્યારે ગર્ભનો વિચાર કરે છે ત્યારે આ બધું મને ક્યારે જલદીથી ખાવા મળે ? (વિગેરે વિચાર કરે છે.) આ પ્રમાણે દોહલો પૂર્ણ કર્યો. ત્યારબાદ નવ મહિને પુત્રનો જન્મ થયો. રાજાને કહેવામાં આવ્યું. તે ખુશ થયો. ચેલ્લણાએ દાસી મારફત બાળકને અશોકવનમાં મૂકાવ્યો. આ વાત શ્રેણિકને કરવામાં આવી. તે ચેલ્લણારાણી પાસે આવ્યો. 20 તેણીને ઠપકો આપ્યો અને કહ્યું – તે પ્રથમ પુત્રને શા માટે જંગલમાં મૂકાવ્યો ?
શ્રેણિક પોતે અશોકવાટિકામાં ગયો. કોણિકના તેજથી અશોકવાટિકા પ્રકાશિત થઈ તેથી તેનું નામ અશોકચંદ્ર પાડ્યું. ત્યાં અશોકવાટિકામાં કૂકડીના પિંછાથી કોમળ એવી કનિષ્ઠિકા આંગળી વીંધાઇ ગઇ. તે ચિકિત્સા કરવા છતાં સારી ન થઈ. તે આંગળી કૂણિત= સંકુચિત જ રહી. તેથી
૮. વોહવાને વોહવ:, થં ?, શ્રેળિસ્યોવત્તિમાંમાનિ આવેય, અપૂર્યમાળે પરિત્ત્તીયતે, ન ચાહ્યાતિ, 25 निर्बन्धे शपथशापितया कथितं, ततोऽभयाय कथितं, शशकचर्मणा समं मांसं कल्पयित्वा वल्या उपरि दत्तं, तस्यावलोकनगतायै प्रेक्षमाणायै दीयते, राजा अलीकप्रमूर्च्छनानि करोति, चेल्लणा यदा श्रेणिकं चिन्तयति तदाऽधृतिरुत्पद्यते, यदा गर्भं चिन्तयति यदा कथं सर्वं खादेयमिति, एवं विनीते दौर्हदे नवसु मासेषु दारको जातः, राज्ञे निवेदितं, तुष्टः, दास्या त्याजितोऽशोकवनिकायां कथितं श्रेणिकाय, आगतः, પાલવ્યા, હ્રિ તથા પ્રથમપુત્ર ાિત કૃતિ ?, "તોડ્યો નિજાં, તેન મા ોતિતા, અશોષન્દ્રસ્તસ્ય 30 नाम कृतं, तत्रापि कुक्कुटपिच्छेन कोणांऽगुलिर्विद्धा सुकुमालिका, सा न प्रगुणीभवति, वक्रा जाता, तदा तस्य दारकैर्नाम कृतं कूणिक इति,