________________
૧૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) दारपालेहिं दारं, पुणोवि उद्वियं पविट्ठो, संभरिओ, पुणो गओ निमंतेइ, आगओ, पुणोवि पडिलग्गो राया, पुणोवि उठ्ठियं पविट्ठो, पुणोवि निमंतेइ तइयं, सो तइयाए वि आगओ दुवारपालेहिं पिट्टिओ, जइवारा एइ तइवारा राया पडिलग्गइ, सो निग्गओ, अह अधितीए निग्गओ
पव्वइओ एतेण धरिसिओ, नियाणं करेइ-एयस्स वहाए उववज्जामित्ति, कालगओ, अप्पिड्डिओ 5 वाणमंतरो जाओ, सोऽवि राया तावसभत्तो तावसो पव्वइओ, सोवि वाणमंतरो जाओ, पुट्वि
राया सेणिओ जाओ, कुंडीसमणो कोणिओ, जंचेव चेल्लणाए पोट्टे उववण्णो तं चेव चिंतेइ-कहं रायाणं अक्खीहिंवि न पेक्खेज्जा?, तीए चिंतियं-एयस्स गब्भस्स दोसोत्ति गब्भं साडणेहिवि न पडइ, દીધો નહીં. સેનકે પારણું કર્યા વગર જ ફરીથી ઉષ્ટ્રિકાવ્રત=માસક્ષપણ ગ્રહણ કર્યું (‘ગૃતિ
મોવ્રિતમ્' તિ ત્રિષપ્તચ) તબિયત સારી થતાં રાજાને તપસ્વી યાદ આવ્યો. જેથી ફરી ગયો 10 અને આમંત્રણ આપ્યું. બીજી વાર સેનક આવ્યો પરંતુ આ વખતે પણ રાજા બિમાર પડ્યો.
તપસ્વી ત્યાંથી ફરી પાછો ફર્યો અને તપ શરૂ કર્યો. રાજાએ આવીને ત્રીજીવાર આમંત્રણ આપ્યું. તે ત્રીજીવાર રાજમહેલ પાસે આવ્યો. દ્વારપાલોએ વિચાર્યું કે “અહીં જેટલી વાર સેનક આવે છે, તેટલી વાર રાજા બિમાર પડે છે.” એમ વિચારી આ વખતે સેનકને માર્યો. તેથી સેનક
પાછો ફર્યો પરંતુ અવૃતિ કરતો નીકળ્યો કે સંસારમાં હતો ત્યારે તો તેણે મને દુઃખી કર્યો હતો 15 પરંતુ દીક્ષા લીધા બાદ પણ તે મને દુઃખી કરે છે એમ વિચારી નિયાણું કરે છે કે – “આના વધને કરનારો હું થાઉં.”
અમુક સમય પછી તે મૃત્યુ પામ્યો. અલ્પ ઋદ્ધિવાળો વાણવ્યંતર થયો. તે રાજા પણ તાપસભક્ત હોવાથી તાપસંધર્મમાં દીક્ષા લીધી. મૃત્યુ પામી વાણવ્યંતર થયો. આ રાજા પ્રથમ ચ્યવી
શ્રેણિકરૂપે જન્મ પામ્યો. કુંડીશ્રમણનો જીવ (= સેનકનો જીવ) કોણિક થયો. ચલ્લણાના ગર્ભમાં 20 જેવો કોણિકનો જીવ આવ્યો તે જ સમયે ચેલ્લણા વિચારે છે કે – “આ આંખોથી પણ રાજાને
કેવી રીતે ન જોઉં ? (અર્થાત્ રાજાના દર્શન પણ કરવા નથી.)” ચેલ્લણાએ વિચાર્યું કે “આ ગર્ભનો જ દોષ છે (કે જેથી મને આવા વિચારો આવે છે.)” એમ વિચારી ગર્ભને પાડવા માટે પ્રયત્ન કરવા છતાં ગર્ભનો પાત થતો નથી.
५७. द्वारपालैार पुनरप्युष्ट्रिकां प्रविष्टः, संस्मृतः, पुनर्गतो निमन्त्रयति, आगतः, पुनरपि प्रतिभग्नो राजा, 25 पुनरप्युष्ट्रिकां प्रविष्टः, पुनरपि निमन्त्रयति तृतीयं स तृतीयेऽपि आगतो द्वारपालैः पिट्टितः यतिवारा आयाति
ततिवारा राजा प्रतिभज्यते, स निर्गतः, अस्याधृत्या निर्गतः प्रव्रजित एतेन धर्षितः, निदानं करोति-एतस्य वधायोपपद्ये इति, कालगतः, अल्पद्धिको व्यन्तरो जातः, सोऽपि राजा तापसभक्तः तापसः प्रव्रजितः, सोऽपि व्यन्तरो जातः, पूर्व राजा श्रेणिको जातः, कुण्डीश्रमणः कोणिकः, यदैव चेल्लणाया उदरे उत्पन्नस्तदैव
चिन्तयति-कथं राजानमक्षिभ्यामपि न प्रेक्षेय, तया चिन्तितं-एतस्य गर्भस्य दोष इति गर्भ शातनैरपि न 30 પતિ,