________________
५६
કોણિકનો પૂર્વભવ (નિ. ૧૨૮૫) * ૧૯૧ भाइ - सुजेसरिया तुमं चेव, सेणियस्स हरिसोवि विसाओवि विसाओ रहियमारणेण हरिसो चेल्लणालंभेण चेल्लाएवि हरिसो तस्स रूवेणं विसादो भगिणीवंचणेण, सुजिद्वावि धिरत्थु कामभोगाणंति पव्वतिया, चेल्लणाएवि पुत्तो जाओ कोणिओ नाम, तस्स का उप्पत्ती ? एगं पच्चंतणयरं, तत्थ जियसत्तुस्स रण्णो पुत्तो सुमंगलो, अमच्चपुत्तो सेणगोत्ति पोट्टिओ, सो हसिज्ज, पाणिए उच्चोलएहिं मारिज्जइ सो दुक्खाविज्जइ सुमंगलेण, सो तेण निव्वेएण बालतवस्सी 5 पव्वइओ, सुमंगलो राया जाओ, अण्णया सो तेण ओगासेण वोलेंतो पेच्छड़ तं बालतवस्सि, रण्णा पुच्छि - को एसत्ति ?, लोगो भणइ - एस एरिसं तवं करेति, रायाए अणुकंपा जाया, पुवि दुक्खावियगो, निमंतिओ, मम घरे पारेहित्ति, मासक्खमणे पुण्णे गओ, राया पडिलग्गो, न दिण्णं શોક પણ હતો. વીરાંગદ સારથીએ પોતાના બત્રીસ અંગરક્ષકોને મારી નાખ્યાનો વિષાદ હતો અને ચેલ્લણા પ્રાપ્ત થઈ તેનો આનંદ હતો. ચેલ્લણાને પણ શ્રેણિક જેવા રૂપવાનની પ્રાપ્તિ થવાથી આનંદ 10 હતો, જ્યારે પોતાની બહેન છેતરાઇ ગયાનો શોક પણ હતો. આ બાજુ સુજ્યેષ્ઠાએ પણ ‘કામભોગોનો ધિક્કાર થાઓ’ એમ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ચેલ્લણાને કોણિકનામે પુત્ર થયો.
* શ્રેણિકપુત્ર કોણિકનો પૂર્વભવ
તે કોણિકનું વર્ણન આ પ્રમાણે છે સીમાડે એક નગર હતું. તેમાં જિતશત્રુરાજાને સુમંગલનામે પુત્ર હતો. ત્યાં ” સેનકનામે મંત્રીપુત્ર હતો કે જેનું પેટ ઘણું મોટું હતું. તેથી બધા 15 તેની મશ્કરી કરતા હતા. હાથથી મુઠ્ઠિઓવડે (= ?) મારતા. સુમંગલ તેને વારંવાર દુ:ખી કરતો. છેવટે આ બધાથી કંટાળી સેનકે પ્રવ્રજ્યા લીધી અને અજ્ઞાનતપ આચરવા લાગ્યો. પિતાના મૃત્યુ બાદ સુમંગલ રાજા થયો. એકવાર ત્યાંથી પસાર થતાં સુમંગલે તે બાળતપસ્વીને જોયો. રાજાએ લોકોને પૂછ્યું – “આ કોણ છે ?”
—
લોકોએ કહ્યું – “આ આવા પ્રકારનો તપ કરે છે.” રાજાએ પૂર્વે મેં આને ઘણો દુઃખી 20 કર્યો છે એવા વિચારથી ભક્તિભાવ જાગતા તેને પોતાને ત્યાં પારણા માટે આમંત્રણ આપ્યું કે “મારે ત્યાં તપનું પારણું કરજો.” તે માસક્ષપણ પૂર્ણ થતાં રાજાના ઘરે ગયો. પરંતુ થયું એવું કે તે દિવસે રાજા બિમાર હતો. તેથી દ્વારપાલે દરવાજો બંધ રાખ્યો હોવાથી સેનકને અંદર જવા
५६. भणति - सुज्येष्ठासदृशा त्वमेव, श्रेणिकस्य हर्षोऽपि विपादोऽपि, विषादो रथिकमारणेन हर्षोल्लणालाभेन, चेल्लणाया अपि हर्षस्तस्य रूपेण विषादो भगिनीवञ्चनेन, सुज्येष्ठापि धिगस्तु कामभोगानिति प्रव्रजिता 25 चलणाया अपि पुत्रो जातः कोणिकनामा, तस्य कोत्पत्तिः ? एकं प्रत्यन्तनगरं, तत्र जितशत्रो राज्ञः पुत्रः सुमङ्गलः, अमात्यपुत्रः सेनक इति महोदरः, स हस्यते, पाणिभ्यां उच्चुलुकैर्मार्यते, स दुःख्यते सुमङ्गलेन, स तेन निर्वेदेन बालतपस्वी प्रव्रजितः सुमङ्गलो पितरि मृते राजा जातः, अन्यदा स तेनावकाशेन व्यतिव्रजन् पश्यति तं बालतपस्विनं, राज्ञा पृष्टं- क एष इति ?, लोको भणति - एष ईदशं तपः करोति, राज्ञोऽनुकम्पा નાતા, પૂર્વ યુ:વિતો, નિમન્દ્રિત: મમ વૃદ્ધે પારયેતિ, માસક્ષપણે પૂર્વી ત:, રાના પ્રતિનનઃ (લાનો નાત: ),30 न दत्तं