________________
૧૯૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
सो जणेण खिसिउमारद्धो ताहे नट्ठो गओ रायगिहं दारवालिएण समं दारे वसइ, तत्थ बारजक्खणीए सो मरुओ तं भुंजइ, अण्णया बहू उंडेरया खइया, सामिस्स समोसरणं, सो बारवालिओ तं ठवेत्ता भगवओ. वंदओ गओ, सो बारं न छड्डेइ, तिसाइओ मओ वावीए मंडुक्को जाओ, पुव्वभवं सरति उत्तिण्णो वावीए पहाइओ सामिवंदओ, सेणिओ य नीति, तत्थेगेण आसकिसोरेण 5 अक्कंतो मओ देवो जाओ, सक्को सेणियं पसंसइ, सो समोसरणे सेणियस्स मूले कोढियरूवेणं निविट्ठो तं चिरिका फोडिताहि फाडित्ता सिंचइ, तत्थ सामिणा छियं, भणइ-मर, सेणियं जीव, . अभयं जीव वा मर वा , कालसोरियं मा मर मा जीव, सेणिओ कुविओ भट्टारओ मरत्ति भणिओ, કરી ?” તેણે કહ્યું – “હા.” લોકો તેની નિંદા કરવાનું ચાલું કરે છે. તેથી ત્યાંથી ભાગીને તે
રાજગૃહનગરમાં ગયો. અને ત્યાં દ્વારપાલ સાથે દ્વાર ઉપર રહે છે. અર્થાત્ દ્વારપાલ સાથે રહે 10 છે.) ત્યાં દ્વારની યક્ષિણી માટે જે ભોજન ચઢાવવામાં આવે તેને તે બ્રાહ્મણ ખાય છે. તેમાં એકવાર
તેણે ઉડેરય (=પેયવિશેષ) ઘણી બધી પીધી. તે દિવસે સ્વામી નગરમાં પધાર્યા. તેથી તે દ્વારપાલ બ્રાહ્મણને દ્વાર ઉપર સ્થાપી પોતે વંદન કરવા ગયો.
બ્રાહ્મણને ઘણી તરસ લાગવા છતાં (ભયથી) તે દ્વાર છોડીને પાણી પીવા જતો નથી. તેથી તૃષાથી પીડાયેલો તે મૃત્યુ પામીને વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તેને (જાતિસ્મરણજ્ઞાન 15 થવાથી) પૂર્વભવનું સ્મરણ થાય છે. તેથી વાવડીમાંથી બહાર નીકળીને સ્વામીને વંદન કરવા જાય
છે. બીજી બાજુ શ્રેણિક પોતાના પરિવાર સહિત ભગવાનને વંદન કરવા જાય છે. તેમાં એક અશ્વકિશોરના પગ નીચે આવતા તે દેડકો મરીને (ક્રાંક) દેવ થાય છે.
શકેન્દ્ર પોતાની દેવસભામાં શ્રેણિકના ગુણોની પ્રશંસા કરે છે. (દક્રાંકદેવને શક્રની વાત ઉપર શ્રદ્ધા ન બેસતા) શ્રેણિકની પરીક્ષા કરવા માટે તે દેવ સમવસરણમાં શ્રેણિકની બાજુમાં 20 કોઢિયાનું રૂપ લઈને બેઠો. ત્યાં તે કોઢિયો પુરુષ (દેવ) પોતાના શરીર ઉપરના ગુમડાંઓને ફોડીને
તેમાંથી નીકળતા પરથી ભગવાનની પૂજા કરે છે. તેવામાં સ્વામીને છીંક આવી. એટલે તે પુરુષે કહ્યું – “તમે જલ્દી મરો.” થોડીવાર પછી શ્રેણિકને છીંક આવી. એટલે શ્રેણિકને કહ્યું – “તમે જીવો.” અભયને છીંક આવતા કહ્યું – “જીવો અથવા મરો.” અને કાલશૌકરિકને છીંક આવતા
કહ્યું – “તું મરતો નહીં કે જીવતો નહીં.” ભગવાનને “મરો' એવું બોલતાં તે પુરુષ ઉપર શ્રેણિકને 25 ६३. स जनेन निर्भत्सितुमारब्धस्तदा नष्टो गतो राजगृहं द्वारपालकेन समं द्वारे वसति, तत्र द्वारयक्षिण्यै स
मरुको तं भुङ्क्ते, अन्यदा बहवो वटका भुक्ताः, स्वामिनः समवसरणं, स द्वारपालस्तं स्थापयित्वा भगवद्वन्दको गतः, स द्वारं न त्यजति, तृषार्दितो मृतो वाप्यां मण्डूको जातः , पूर्वभवं स्मरति, अवतीर्णो वाप्याः, प्रधावितः स्वामिवन्दकः, श्रेणिकश्च निर्गच्छति, तत्रैकेन अश्वकिशोरेणाक्रान्तो मृतो देवो जातः,
शक्रः श्रेणिकं प्रशंसति, स समवसरणे श्रेणिकस्य मूले (अन्तिके) कुष्ठिरूपेण निविष्टः तं चिरिकाफोटकान् । 30 स्फोटयित्वा सिञ्चति, तत्र स्वामिना क्षुतं, भणति-म्रियस्व, श्रेणिकं जीव, अभयं जीव वा नियस्व वा,
कालशौकरिकं मा म्रियस्व मा जीव, श्रेणिकः कुपितः भट्टारको म्रियस्वेति भणितो,