SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સુલસાશ્રાવિકાની કથા (નિ. ૧૨૮૫) * ૧૮૭ किंचि पओयणं ताहे संभरिज्जासि एहामित्ति, ताए चिंतियं - केच्चिरं बालरूवाणं असुइयं મછેલ્લામિ ?, યાદિ સાદિવિ છ્યો પુત્તો ધ્રુષ્ના, હયાઓ, તો માવા વત્તીમ, પોટ્ટ વર્ડ્ઝ, અદ્રિતીળુ જાડમ્પમાં નિયા, લેવો આવો, પુ‰રૂ, સાહફ સબ્બાઓ હવાઓ, તો મા—નુકુ ते कयं, एगाउया होहिंति, देवेण उवसामियं असायं कालेणं बत्तीसं पुत्ता जाया, सेणियस्स सरिसव्वया व ंति तेऽविरहिया जाया, देवदिन्नत्ति विक्खाया । इओ य वेसालिए चेडओ 5 हेहयकुलसंभूओ तस्स देवीणं अन्नमन्नाणं सत्त धूयाओ, तंजहा - पभावई पउमावई मियावई सिवा जेट्ठा सुजेट्ठा चेल्लणत्ति सो चेडओ सावओ परविवाहकरणस्स पच्चक्खायं धूयाओ कस्स देइ, ताओ मादिमिस्सिगाहिं रायाणं पुच्छित्ता अन्नेसिं इच्छियाणं सरिसयाणं देन्ति, पभावती — દેવ સુલસાને બત્રીસ ગુટિકાઓ આપે છે અને કહે છે કે “તું એક—એક ખાજે જેથી બત્રીસ પુત્રો તને થશે તથા જ્યારે તને મારું કંઈક કામ પડે ત્યારે યાદ કરજે હું આવીશ.” સુલસાએ 10 વિચાર્યું “આટલા લાંબા કાળ સુધી ઘણા ઘણા બાળકોની અશુચિને હું ક્યાં વહન કરું ? તેના કરતા આ બત્રીસ ગુટિકાઓદ્વારા એક જ પુત્ર થાવો” એમ વિચારી એક સાથે બત્રીસ ગુટિકાઓ તેણે ખાધી. તેથી બત્રીસ ગર્ભ રહ્યા. પેટ વધતું ચાલ્યું. અધૃતિ થવાથી કાયોત્સર્ગ કર્યો. દેવ આવ્યો. સુલસાએ કહ્યું—બધી ગુટિકાઓ મેં ખાધી (તેથી તકલીફ વધી ગઈ છે.)” દેવે કહ્યું—“તે આ બરાબર કર્યું નથી. (આનાથી તને બત્રીસ પુત્રો ઉત્પન્ન થશે. પરંતુ) તે બધા એક 15 સરખા આયુષ્યવાળા થશે.” દેવે અશાતાને શાંત કરી. થોડા સમય પછી બત્રીસ પુત્રો ઉત્પન્ન થયા. તે બધા શ્રેણિક જેટલી ઉંમરવાળા વધે છે (અર્થાત્ શ્રેણિક સાથે મોટા થાય છે.) ભવિષ્યમાં તે બત્રીસપુત્રો શ્રેણિકથી અવિરહિત થયા (અર્થાત્ શ્રેણિકના અંગરક્ષક થયા. તેથી હંમેશા શ્રેણિક સાથે રહેતા હોવાથી શ્રેણિકથી અવિરહિત થયા.) તથા દેવદત્ત (=દેવના દીધેલ) તરીકે પ્રસિદ્ધ થયા. આ બાજુ વૈશાલીનગરીમાં હૈહયકુલમાં ઉત્પન્ન થયેલો ચેટકનામે રાજા હતો. તેને જુદી 20 જુદી રાણીઓથી સાત પુત્રીઓ થઈ – પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચેલ્લણા. તે ચેટકરાજા શ્રાવક હતો. તેને બીજાના વિવાહ કરાવવાનું પચ્ચક્ખાણ હોવાથી પોતાની દીકરીઓનો વિવાહ કરતો નથી. ત્યારે માતા, મિશ્ર=પૂજ્ય પુરુષો (=કુંટુંબમાં જે પૂજ્ય .५२. किञ्चित् प्रयोजनं तदा संस्मरे: आयास्यामीति, तया चिन्तितं - कियच्चिरं बालरूपाणामशुचिं मर्दयिष्यामि, एताभिः सर्वाभिरपि एकः पुत्रो भवतु, खादिताः, तत उत्पन्ना द्वात्रिंशत्, उदरं वर्धते, अधृत्या कायोत्सर्गे 25 સ્થિતા, વેવ ઞાત:, પૃતિ, થતિ, સર્વાં: સ્ત્રાવિતા:, મૈં મળતિ–પુષ્ટ ત્વયા વૃત, પાયુા મવિષ્યન્તિ, देवेनोपशमितमसातं, कालेन द्वात्रिंशत् पुत्राः जाताः, श्रेणिकस्य सदृग्वयसो वर्धन्ते, तेऽविरहिता जाता:, देवदत्ता इति विख्याताः, इतश्च वैशालियां चेटको हैहयकुलसंभूतो तस्य देवीनामन्यान्यासां सप्त दुहितरः, तद्यथा- प्रभावती पद्मावती मृगावती शिवा ज्येष्ठा सुज्येष्ठा चेल्लणेति, स चेटकः श्रावकः परवीवाहकरणस्य प्रत्याख्यातं, दुहितुः कस्मैचित् न ददाति, ता मातृमिश्रकादिभिः राजानं पृष्ट्वाऽन्येभ्य इष्टेभ्यः सदृशेभ्यो 30 दीयन्ते, प्रभावती
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy