SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वीईभए णयरे उदायणस्स दिण्णा पउमावई चंपाए दहिवायणस्स मियावई कोसंबीए सयाणियस्स सिवा उज्जेणीए पज्जोयस्स जेट्ठा कुंडग्गामे वद्धमाणसामिणो जेट्ठस्स णंदिवद्धणस्स दिण्णा, सुजेट्ठा चेल्लणा य कण्णयाओ अच्छंति, तं अंतेउरं परिव्वायगा अइगया ससमयं तासिं कहेइ, सुजेट्टाए निप्पिट्ठपसिणवागरणा कया मुहमक्कडियाहिं निच्छूढा पओसमावण्णा निग्गया, अमरिसेणं 5 सुजेट्ठाए चित्तफलए रुवं काऊण सेणियघरमागया, दिवा सेणिएण, पुच्छिया, कहियं अधितिं करेइ, दूओ विसज्जिओ वरगो, तं भणइ चेडगो-किह वाहियकुले देमि न देमित्ति पडिसिद्धो, घोरतरा अधिती जाया, अभयागमो जहा णाए, पुच्छिए कहियं-अच्छह वीसत्था, आणेमित्ति, વડિલ હોય તે) વિગેરે ભેગા થઈ રાજાને પૂછીને દીકરીઓનો ઇષ્ટ અને કુળને સમાન એવા પુરુષો સાથે દીકરીઓના લગ્ન કરે છે. તેમાં પ્રભાવતી વીતભયનગરના ઉદાયનરાજાને આપી. પદ્માવતી 10 ચંપાનગરીના દધિવાહનરાજાને આપી. મૃગાવતી શતાનિકરાજાને, શિવા ઉજ્જયિનીના, ચંપ્રદ્યોતરાજાને, જયેષ્ઠા કુંડગ્રામમાં મહાવીરસ્વામીના મોટાભાઈ નંદિવર્ધનને આપી. સુજયેષ્ઠા અને ચેલ્લણા આ બે કન્યાઓ હજું પરણાવાઈ નહોતી. તે કન્યાઓના અંતઃપુરમાં એકવાર એક પરિવારિકા પ્રવેશી. તેણે કન્યાઓને પોતાના શાસ્ત્રની વાત કરી. (અર્થાત્ પરિવ્રાજિકાએ પોતાનો ધર્મ મહાન છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો.) ત્યારે સુજયેષ્ઠાએ સામ સામે ચર્ચામાં પારિવ્રાજિકાને 15 નિરુત્તર કરી અને મુખને મચકોડવાવડે તેને કાઢી મૂકી. જેથી પરિવ્રાજિકા જયેષ્ઠા ઉપર દ્વેષ પામી અને ત્યાંથી નીકળી ગઈ. દ્વેષને કારણે ચિત્ર માટેના પાટિયા ઉપર સુજયેષ્ઠાનું ચિત્ર દોરીને તે પરિવ્રાજિકા શ્રેણિકના ઘરે આવી. શ્રેણિકે તેને જોઈ. તેથી આગમનનું કારણ પૂછ્યું. પરિવ્રાજિકાએ શ્રેણિકને સુજયેષ્ઠાના રૂપનું વર્ણન કર્યું. (જેથી શ્રેણિક તેના ઉપર મુગ્ધ થયો.) અવૃતિને કરવા લાગ્યો. કન્યા માંગણી 20 માટે તેણે દૂત મોકલ્યો. ચેટકરાજા તે દૂતને કહે છે – “હું મારી કન્યા વાહિકકુલમાં કેવી રીતે આપું? હું આપવાનો નથી” એ પ્રમાણે દૂતને ના પાડી. તેથી શ્રેણિકને પહેલાં કરતાં પણ વધારે અધૃતિ થઈ. ત્યાં અભય આવ્યો. તેનું વર્ણન જ્ઞાતાધર્મકથામાં જે રીતે આપ્યું છે તે રીતે અહીં જાણી લેવું. શ્રેણિકે અભયને પૂછ્યું. તેણે કહ્યું – “તમે નિશ્ચિત રહો, હું સુજયેષ્ઠાને લાવીશ.” અભય 25 ५३. वीतभये उदायनाय दत्ता पद्मावती चम्पायां दधिवाहनाय मृगावती कौशाम्ब्यां शतानीकाय शिवोज्जयिन्यां प्रद्योताय ज्येष्ठा कुण्डग्रामे वर्धमानस्वामिनो ज्येष्ठस्य नन्दिवर्धनस्य दत्ता, सुज्येष्ठा चेल्लणा च कन्ये तिष्ठतः, तदन्तःपुरं प्रव्राजिकाऽतिगता स्वसमयं ताभ्यां कथयति, सुज्येष्ठया निस्पृष्टप्रश्नव्याकरणा कृता मुखमर्कटिकाभिनिष्काशिता प्रद्वेषमापन्ना निर्गता, अमर्षेण सुज्येष्ठाया चित्रफलके रूपं कृत्वा श्रेणिकगृहमागता, दृष्टा श्रेणिकेन, पृष्टा, कथितं, अधृतिं करोति, दूतो विसृष्टो वरकः, तं भणति 30 વેદ, અથર્દવાહિષ્ણુતા નિતિ પ્રતિષિદ્ધ, ઘોરતરવૃતિઃ નાતા, મામો યથા જ્ઞાતે, पष्टे कथितं-तिष्ठत विश्वस्ताः, आनयामीति
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy