SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદ્યોતરાજાનું અપહરણ (નિ. ૧૨૮૫) વ ૧૮૫ काऊण उम्मत्तओ कओ, भणइ-मम एस भाया सारवेमि णं, किं करेमि ? एरिसो भाईणेहो, सो रुद्धो रुद्धो नासइ, पुणो हक्कविऊण रडतो पुणो २ आणिज्जइ उठेह रे अमुगा अमुगा अहं पज्जोओ हीरामित्ति, तेण सत्तमे दिवसे दूती पेसिया, एउ एक्कल्लउत्ति भणिओ आगओ, गवक्खए विलग्गो, मणुस्सेहिं पडिवण्णो बद्धो पल्लंकेण सम, हीरइ दिवसओ णयरमज्झेण विहीकरणमूलेण, पुच्छिज्जइ, भणइ-विज्जघरं णेज्जइ, अग्गओ आसरहेहिं उक्खित्तो पाविओ रायगिहं, सेणियस्स 5 कहियं, असिं अछित्ता आगओ, अभएण वारिओ, किं कज्जउ ?, सक्कारित्ता विसज्जिओ, पीई जाया परोप्परं, एवं ताव अभयस्स उट्ठाणपरियावणिया, तस्स सेणियस्स चेल्लणा देवी, तीसे उट्ठाणपारियावणिया कहिज्जइ, तत्थ रायगिहे पसेणइसंतिओ नागनामा रहिओ, तस्स सुलसा મનુષ્યને તેનું પ્રદ્યોત’ નામ પાડીને ગાંડો બનાવ્યો અને લોકોને કહ્યું – “આ મારો ભાઈ છે, હું આની સંભાળ રાખું છું. શું કરું? આવા પ્રકારનો ભાઈ પ્રત્યેનો સ્નેહ છે. 10 તેને રોકી રાખું છતાં તે ભાગી જાય છે. ફરી ઠપકો આપીને રડતા (અને આવા પ્રકારના વચનોને બોલતા એવા) તેને ફરી ફરી પાછો લાવું છું. (તે કેવા પ્રકારના વચનો બોલે છે તે કહે છે કે, “હે અમુક લોકો ! મને બચાવો હું ચંડપ્રદ્યોતરાજા આનાદ્વારા લઈ જવાઈ રહ્યો છું.” (આ રીતે રોજ અભયં આ માણસને બૂમો પાડતો નગર વચ્ચેથી લઈ જાય છે.) અભયે કન્યાઓ દ્વારા સાતમા દિવસે દૂતી મોકલી.અને કહેવડાવ્યું કે “તમારે એકલાએ મળવા આવવું.” 15 પ્રદ્યોત સાતમા દિવસે એકલો આવ્યો અને ઘરની ગવાક્ષની (=ગેલેરીની) દિવાલ પાસેથી ઉપર ચડ્યો. પૂર્વે ગોઠવી રાખેલા માણસોએ તેને પકડ્યો અને પલંગ સાથે બાંધી દીધો. બીજા દિવસે નગરના મધ્યથી અભય તેને ચિકિત્સાવિધિ કરવા હેતુથી લઈ જાય છે. આ જોઈને લોકો જ્યારે પૂછે છે ત્યારે અભય કહે છે – “તેને વૈદ્યના ઘરે લઈ જઈએ છે.” આ રીતે આગળ જઈને અશ્વરથમાં બેસાડીને અભય પ્રદ્યોતને રાજગૃહમાં લઈ ગયો. - શ્રેણિકને વાત કરી. તે તલવાર કાઢીને મારવા આવ્યો. અભયે રાજાને અટકાવ્યો. “શું કરવું?” એમ પૂછાતા અભયે તેનો સત્કાર કરી છોડી મૂક્યો. પરસ્પર પ્રીતિ બંધાણી. આ પ્રમાણે અભયકુમારના ઉત્થાનનું વર્ણન કર્યું. તે શ્રેણિકને ચેલ્લણા રાણી હતી. હવે તે ચેલ્લણા રાણીના ઉત્થાનનું વર્ણન કહેવાય છે. ५०. कृत्वोन्मत्तः कृतः, भणति-ममैष भ्राता सारयाम्येनं, किं करोमि ईदृशः भ्रातृस्नेहः, स रुद्धो रुद्धो 25 नश्यति, पुनः हक्कारयित्वा रटन् पुनः २ आनीयते उत्तिष्ठत रे अमुकाः ! २ अहं प्रद्योतो ह्रिये इति, तेन सप्तमे दिवसे दूती प्रेषिता, एकाकी आयात्विति भणित आगतः, गवाक्षे विलग्नः मनुष्यैः प्रतिपन्नोबद्धः पल्यथेन समं, हियते दिवसे नगरमध्येन वीथिकरणमूलेन, पृच्छयते, भणति-वैद्यगृहं नीयते, अग्रतोऽश्वरथैरुत्क्षिप्तः प्रापितो राजगृहं, श्रेणिकाय कथितं, असिमाकृष्यागतः, अभयेन वारितः, किं क्रियतां?, सत्कारयित्वा विसृष्टः, प्रीतिर्जाता परस्परं, एवं तावत् अभयस्योत्थानपर्यापणिका, तस्य 30 श्रेणिकस्य चिल्लणादेवी, तस्या उत्थानपर्यापनिका कथ्यते, तत्र राजगृहे प्रसेनजित्सत्को नागनामा रथिकः, - तस्य सुलसा 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy